भोपाल, मध्यप्रदेश के कई भागों में हल्की बारिश का दौर सोमवार को चौथे दिन भी जारी रहा। भारत मौसम विज्ञान...
Gujarat
પશ્ચિમ રેલ્વેની ક્ષેત્રીય રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકમાં જનરલ મેનેજર ધ્વારા કમ્પ્યુટરો પર હિન્દીમાં કામ માટે હાકલ કરી પશ્ચિમ રેલ્વેના જનરલ...
શામળાજી પોલીસ સ્ટેશનના ૪ કર્મીઓ કોરોનાગ્રસ્તથી ફફડાટ અરવલ્લી જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા અનેક અધિકારીઓ અને કર્મચારીઓ કોરોનાનો શિકાર બની રહ્યા...
પોલીસ વિભાગે રૂા.૧૮.૪૦ કરોડ મ્યુનિ.કોર્પાેરેશને રૂા.૯ કરોડનો દંડ વસૂલ કર્યાે (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરમાં છેલ્લા નવા માસ દરમ્યાન કોરોનાના...
શખ્સ વિરુધ્ધ અગાઉ ખોખરામાં નકલી પોલીસની ફરીયાદ થઈ હતી (પ્રતિનિધિ) અમદાવાદ, નરોડા દહેગામ રોડ ઉપર આવેલી એક સોસાયટીમાં રહેતા સીઆરપીએફના...
અમદાવાદ, અમદાવાદ શહેરમાં હાલ કર્ફ્યૂને કારણે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે આગામી દિવસોમાં પણ...
આપનો દેશ અને વિશ્વ કોવીડ મહામારીના એક ખુબ જ તણાવપૂર્ણ અને પડકારજનક સમયનો સામનો કરી રહ્યા છે. પરંતુ આ કપરા...
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તા. ૧૫ ડિસેમ્બર, મંગળવારે કચ્છના એક દિવસીય પ્રવાસે આવશે વડાપ્રધાનશ્રી કચ્છના માંડવી ખાતે...
સાહેબ આ બેંક વાળાને કોણ દંડશે....!! અરવલ્લી જીલ્લામાં કોરોના સંક્રમણનો કહેર યથાવત છે મોડાસા શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું...
(આ વર્ષે લગ્ન આદિ અટકશે તો કોરોના વાયરસનું સંક્રમણ પણ ઘટશે.) તા. ૧૫ ડીસેમ્બર ને મંગળવાર થી ધનુર્માસ નો પ્રારંભ...
અરવલ્લી જીલ્લા એસપી સંજય ખરાત અને ડીવાયએસપી ભરત બસીયાની કડક કાર્યવાહીના પગલે જીલ્લામાં ચાલતા જુગારધામ અને વરલી મટકાના સ્ટેન્ડના પાટીયા...
જલારામ સેવા ટ્રસ્ટ મેઘરજ ના સૌજન્ય પી આર ઓ બી પી બામણીયા પ્રયત્ન થી તરકવાડા પ્રાથિમિક શાળામાં આંખના મોતિયાની તપાસ...
ભાવનગર: ચાઇનીઝ બેટિંગ એપ વડે ચાઇનીઝ કંપનીઓમાંથી અન્ય દેશોમાં ક્રિપ્ટો કરન્સીના નાણા હવાલા મારફતે ટ્રાન્સફર કરાતા હોવાના કેસમાં હૈદરાબાદ ક્રાઇમ...
એક્ટિવા અને કાર વચ્ચે અકસ્માત થતા એક્ટિવા ચાલક પિતા-પુત્ર કાળનો કોળિયો બની ગયા, બે વ્યક્તિ ગંભીર અમદાવાદ, રવિવારે બપોરના સુમારે...
કંપની સેક્રેટરી ઇન્સ્ટી. દ્વારા ગોકુલ યુનિ.ની સાથે કરાર અમદાવાદ, કંપની સેક્રેટરી ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડીયા દ્વારા સિઘ્ઘપુરની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી અભ્યાસ,જ્ઞાન,...
સરકારી નોકરી અપાવવાની લાલચ આપી લીમખેડાના મોટી બાંડીબાર ગામ ની એક મહિલા સહિત પાંચ જણા પાસેથી રૂપિયા ૪૦ હજાર લેખે...
મેયર બંગલાનું નવું રિસ્ટોરેશન નિહાળી, નવા બનેલાં કોન્ફરન્સ હોલનું ઉદ્ઘાટન કરતા મુખ્યમંત્રીશ્રી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદ નગરપતિ નિવાસના નવા...
કૃષિ કાયદાના વિરોધમાં ગુજરાતના ખેડૂત સંગઠનો પણ મેદાને પડયાં છે. ભારત બંધને ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં સફળતા મળી હતી. કેટલાંય ગામડાઓ...
ખેડબ્રહ્મા શહેરની યુવા ટીમ દ્વારા જુના ઓઇલ બેરલમાં થી આકર્ષક કચરાપેટીઓ તથા સોફા બનાવી સરાહનીય કામ કર્યું છે. આજના જમાનામાં...
પ્રતિનિધિ દ્વારા ભિલોડા, ગુજરાત રાજ્યમાં સૌથી વધુ આવક ધરાવતી શામળાજી ચેકપોસ્ટને અંદાજે ૫ કરોડથી વધુના ખર્ચે આધુનિકરણ કરાઇ અને દેશની...
પ્રતિનિધિ દ્વારા ભિલોડા, અરવલ્લી જીલ્લાના શહેરી અને ભિલોડા સહિત ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૂની રેલમછેલ જાેવા મળી રહી છે. મોડાસા શહેરના...
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: હાલમાં કોરોના સંક્રમણ ખૂબ જ વધી રહ્યું છે.અને કોરોનાનાં કેશો રોકેટ ગતિએ વધી રહ્યા છે અને મૃત્યુની...
મુકેશકુમાર ટુ મુકેશકુમાર વાયા વિજય નહેરા અઢી વર્ષની ટર્મ પૂર્ણ (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનમાં ચૂંટાયેલી પાંખની ટર્મ પૂર્ણ...
ગાંધીનગર, રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો ૧૪૦૦ ને પાર પહોંચ્યો હતો....
અમદાવાદ, ગુજરાત અને અમદાવાદમાં કોરોના વાયરસના દર્દીઓની લડાઈ વધુ ગંભીર બની રહી છે. નિષ્ણાંત ડોક્ટર્સે ચેતવણી આપતા કહ્યું કે રાજ્યમાં...