અમદાવાદ: રાજ્યમાં કોરોનાકાળમાં સારવારના બહાને પ્રેક્ટિસ કરતાં ૧૭૩ નકલી ડોક્ટર્સ ઝડપાયા છે. ડીજીપીના આદેશને પગલે ૨ મહિનાથી રાજ્યવ્યાપી ડ્રાઈવ યોજવામાં...
Gujarat
સુરત: કોરોનાકાળમાં આત્મહત્યાના કિસ્સા વધી રહ્યાં છે. તેમજ ધીરજ ગુમાવી ચૂકેલા પ્રેમી પંખીડાઓ મોતનો રસ્તો અપનાવી રહ્યાં છે. ત્યારે સુરત...
૧૮ થી ૪૪ વય જુથમાં રોજ ૧પટકા બુકીંગ રદ થાય છે (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ : સ્માર્ટસીટી અમદાવાદમાં કોરોના રસીકરણની...
અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવીન કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરતાં ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા 30 બેડની સુવિધા ધરાવતું કોમ્યુનિટિ હેલ્થ સેન્ટર...
અમદાવાદમાં કોરોના ધીરે ધીરે કાબૂમાં આવી રહ્યો છે, મંગળવાર સુધી શહેરમાં ૧ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન હતો અમદાવાદ: અમદાવાદથી રાહત આપતા...
જામનગર: જામનગર શહેરમાં રહેતા પતિ પત્ની વચ્ચે ચાલતા ગજગ્રાહમાં પતિએ પત્નીને માર મારવાનો વીચલીત કરતો વિડીયો વાયરલ થયો છે. પતિ...
અમદાવાદ: કોરોના મહામારીના પગલે બંધ પડેલ એએમટીએસ બસ સેવાના પાસ ધારકો માટે રાહત આપતા સમાચાર આવ્યા છે. એએમટીએસના પાસ ધારકો...
ગાંધીનગર: રથયાત્રા યોજાશે કે નહિ તે સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ગુજરાતની જનતાને વિનંતી છે કે, કેસ ઘટ્યા છે...
અમદાવાદ: આવતીકાલે ૧૧ જૂનથી સવારે ૬ વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે. રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે...
ભારત દેશમાં કુલ ૧૭૭ આરોગ્ય કેન્દ્રોની આ માટે પસંદગી કરાઈ છે. જેમાં જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપરટોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રએ...
સુરત: ગુજરાતમાં થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરત પાલિકામાં સફળતા પ્રાપ્ત કરીને આમ આદમી પાર્ટી અત્યારે વિરોધ પક્ષમાં બેઠી છે. વિરોધ...
(પ્રતિનિધિ) વિરપુર, કોરોના વાયરસનું સંક્રમણ જ્યારથી શરૂ થયું છે ત્યારથી શાળા-કોલેજ સહીત શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ અટવાઈ પડ્યો છે હાલ ઓનલાઈન...
(એજન્સી) ગાંધીનગર, શ્રમ અને રોજગાર મંત્રાલય વિભાગ દ્વારા વીએલસીસી હેઠળ હેલ્થ કેર એન્ડ વેલનેસ સેન્ટર સામે ગ્રેજ્યુઈટીની ચુકવણી નહીં કરવા...
(હિ.મી.એ),મોરબી, આજની પેઢીને નશાના રવાડે ચડાવી કરોડો રૂપિયા કમાવવા માટે અસામાજીક તત્વો અવનવો માર્ગ અપનાવી રહ્યા છે. દારૂ, ચરસ, ગાંજાે...
(હિ.મી.એ),ધ્રાંગધ્રા, ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે મિત્રોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા....
સરદાર પટેલ સ્પોર્ટ્સ એનક્લેવ ખાતે ઓલમ્પિક આયોજન સંદર્ભે ગેપ એનાલિસિસ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું અમદાવાદ, ૧૮૯૬થી ઓલમ્પિક રમતનું આયોજન...
૪ર માંથી રર ઈન્જેકશન ઉપયોગમાં લેવા છતાં દર્દીની તબીયત વધુ લથડી (પ્રતિનિધિ) અમદાવાદ,પોસ્ટ કોવીડ રોગ મ્યુકરમાઈકોસીસના કારણે કેટલાય નાગરીકો મૃત્યુ...
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના ખુબ જ ચકચારી એવા મહીલા પોલીસ સ્ટેશન ખાતે થતાં હનીટ્રેપના ષડયંત્રમાં ક્રાઈમબ્રાંચે વધુ એક મહીલા કોન્સ્ટેબલની ધરપકડ...
ગાંધીનગર, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષાની તારીખ જાહેર કરી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હિસાબનીશ, ઓડિટર, પેટા તિજાેરી...
વરસાદના હવામાન ખાતાના વરતારાથી રાજ્યના ખેડૂતોને રાહત, પરિવારો વાવણીના કામમાં જાેતરાઈ ગયા અમદાવાદ, ગુજરાતમાં ચોમાસું સમય કરતાં થોડુ વહેલું શરૂ...
અમરેલી, દીવથી ભાવનગર જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસમાં નશાની હાલતમાં સવાર ૩૧ લોકોએ અમરેલી જિલ્લાના લગભગ ૩૧ કિલોમીટર વિસ્તારમાં આતંક...
જામનગર, કોરોના મહામારી વચ્ચે જામનગરમાં તબીબી વિદ્યાર્થી દ્વારા આપઘાત કરવાની ઘટના બની છે. જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજના તબીબી છાત્રનો...
પ્રિ મોન્સુન એકશન પ્લાન મુજબ ‘સબ સલામત’ ની આલબેલ (પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં વરસાદી સીઝન શરૂ થવાના પડઘમ વાગી રહયા છે....
મોરબી: મોરબીમાં અપમૃત્યુનો બનાવ સામે આવ્યો છે. જેમાં ૩૨ વર્ષનો યુવાન અચાનક જ ત્રીજા માળેથી નીચે પટકાઈ જતા તેનું મોત...
ગાંધીનગર: કોરોના કાળમાં દર્દીઓની સારવાર માટે મા કાર્ડ દ્વારા લોકોને સસ્તી સારવાર મળી રહી છે. તે ઉપરાંત સંક્રમણની પરિસ્થિતિને જાેતાં...

