૩,૦૦૦ અને ૮૯૯ ની કિંમત વાળા ૨ કંપનીના ઈન્જેક્શનનો રૂપિયા ૧૦ થી ૧૫ હજાર સુધી ભાવ વસુલવાનો વેપલો. ફરાર ડોક્ટરને...
Gujarat
યુઘ્ઘના ધોરણે કાર્યરત થયેલી આ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને દાખલ થતાં જ "કન્વીનીયન્સ કીટ" અપાઇ અત્યારે સમસ્ત દુનિયામાં કોરોના મહામારીનો પ્રકોપ...
કોરોનાનો RT-PCR ટેસ્ટ કરવા માટે અમદાવાદ જિલ્લામાં મોબાઈલ ટેસ્ટિંગ વાન કાર્યરત થઈ ‘’અમારે તો ઘરે બેઠા ગંગા આવી’’ : ગોપાલભાઈ...
અમદાવાદ: કોરોનાના કેસોની રોકેટ ગતિથી અમદાવાદમાં ચુસ્ત નિયમો લગાવવામાં આવી રહ્યાં છે. લોકડાઉન નહિ, પણ લોકડાઉન જેવા જ કડક નિયમો...
બાયડમાં લગભગ ૧૭ વર્ષથી થી કપિરાજોને બિસ્કીટ ખવડાવનાર સુરેશભાઈ દરજી નું મોત થતો કપિરાજો ૭ કિલોમીટર દૂરથી સુરેશભાઈ દરજીના ઘરે...
દાહોદની ઝાયડ્સ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં વયોવૃદ્ધ નર્સ જૈમિનીબેન કોરોનાથી ડર્યા વિના દર્દીઓની સેવા કરે છે આલેખન – દર્શન...
સાળંગપુર: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં દર વર્ષે શ્રી હનુમાન જયંતિ મહોત્સવ લાખો હરિભકતોની હાજરીમાં ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. પરંતુ કોરોના મહામારીને...
બીજી તરફ કોરોના સંક્રમિત દર્દીઓનાં પરિવારજનોની ધીરજ ખૂટી રહી હોય તે પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે રાજકોટ, રાજકોટ શહેર તેમજ...
હોસ્પિટલના કર્મચારીઓએ હઠ પકડી છે કે તેઓ આજ પછી કોઈ પણ મૃતદેહને પેક કરવાની કામગીરી નહીં કરે વડોદરા, કારેલીબાગ વિસ્તારની...
રાજ્યમાં કોરોના દર્દીઓની સારવારમાં ડોક્ટરો, નર્સ તેમજ હોસ્પિટલોનો તમામ સ્ટાફ ખડેપગ જાેવા મળી રહ્યા છે ગાંધીનગર, રાજ્યમાં કોરોનાની બીજી લહેરે...
ક્યારેક કેટલા ર્નિણયો પ્રજા માટે આર્શિવાદરૂપ નિવડી રહ્યા છે તો કેટલાક ર્નિણયોએ પ્રજાની મુશ્કેલી વધારી દીધી છે અમદાવાદ, રાજ્યમાં કોરોનાનો...
રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણના કેસોના લીધે રાજ્યના મોટા શહેરોની હોસ્પિટલ દર્દીઓથી ફૂલ થઈ ગઈ છે સુરત, રાજ્યમાં વધતા જતા...
દર્દીના સ્વજનોનું ટોળું હોસ્પિટલમાં ઘુસી જઈ અને ધમાલ મચાવતાં સમગ્ર હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ હતી દમણ , રાજ્યના પડોશમાં આવેલા...
આ માહિતી ખુદ કેન્દ્ર સરકાર હસ્તકની લેબોરેટરીના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલા ડેટામાં છે અમદાવાદ, તાજેતરમાં દેશ અને ગુજરાતમાં કોરોનાનો...
ગુજરાતમાં ૧૪૩૪૦ નવા કેસ, ૧૫૮ના મોત-છેલ્લા ત્રણ દિવસથી ૧૦૦થી ૨૦૦નો વધારો થઇ રહ્યો છે, જે હાલનાં દિવસોમાં જાેવા મળેલા ઉછાળા...
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાની બીજી લહેરે લોકોમાં મોટો ભય ફેલાવ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૧૪ હજારથી વધુ કોરોનાના કેસ નોંધાઈ...
અમદાવાદ: ગુજરાતમાં જાણે કોરોનાની સુનામી આવી હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. અમદાવાદ શહેરની જ વાત કરીએ તો સરકારી હોસ્પિટલોમાં ૧૦૮...
ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના સંક્રમણના કેસો ખુબ ઝડપથી વધી રહ્યો છે.કોરોનાના લીધે બનાસકાંઠા, મહેસાણા, પાટણ, વાપી, છોટાઉદેપુર, કચ્છ, અમરેલી,પોરબંદર,રાજકોટ જિલ્લાની સરકારી...
રાજકોટ: રાજકોટ સહિત સમગ્ર દેશમાં કોરોનાની જે સ્થિતિ થઈ છે તે જાેતા કોરોનાના દર્દીઓના પરિવારજનો હવે ધીરજ ખૂટી હોય તેવું...
અમદાવાદ: કોરોનાના કેસમાં વધારો થતાં હવે ૧૦૮ એમ્બ્યુલન્સ હોસ્પિટલમાં દાખલ થવાના કોલમાં ઉછાળો આવ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના મુખ્ય શહેરોમાંથી...
પ્રિસ્કીપ્શનનો ઉપયોગ કરી ૩૦ ઈન્જેક્શનો મેળવ્યા અમદાવાદ: શહેરમાં તથા રાજ્યમાં કોરોનાની બિમારીને પગલે રેમડેસિવિર દવાનાં ઇન્જેકશનોની માંગ એકાએક વધી જતાં...
મનપામાં ફરજ બજાવતા વર્ગ-૧ ના અધિકારીના માતા-પિતાને SVP માં દાખલ કરવામાં ન આવ્યા; અન્ય અધિકારીએ ઇન્જેકશન માટે દસ વખત ફોન...
રાજકોટ: રાજકોટમાં વધતા જતા કરોના સંક્રમણને ધ્યાને લઇને રાજકોટ પોલીસ અને મનપા દ્વારા ચેકિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં...
અમદાવાદ: શહેરમાં એક તરફ કોરોનાને કારણે જે ભયાનક પરિસ્થતિનું નિર્માણ થયું છે તેવી પરિસ્થતિમાંથી શહેરીજનોને બહાર લાવવા માટે પ્રશાસન દ્વારા...
નડીયાદ: ખેડા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે અને મોતના આંકમાં પણ જિલ્લામાં દિવસેને દિવસે વધારો...

