Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

આણંદ જિલ્લાના તાલુકા મથક  ઉમરેઠ નગરમાં સ્ટેશન રોડ ઉપર આવેલ શ્રી ચંન્દ્રમૌલેશ્વર મહાદેવ મંદિર માં પરમ્પરા અષાઢ વદ -૧ ને બુધવારના રોજ સવારે...

અમદાવાદ : અમદાવાદ સ્થિત કેડિલા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે “કેડિઈમ્યુન” નામ હેઠળ તેનુ ઈમ્યુન બુસ્ટર સીરપ બજારમાં મુક્યુ છે. કોવિડ-19 સામે લડત આપી રહેલા 150 આયુષ પ્રેકટિશનર્સને આ...

અમદાવાદ ( દેવેન્દ્ર શાહ),  ગુજરાતમાં કોરોના વાઈરસનો કહેર દિન-પ્રતિદિન સતત વધી રહ્યો છે. જો કે અમદાવાદમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના...

રીફંડ મેળવવાની લાલચ આપી વેપારી પાસે યુપીઆઈ અને પેટીએમમાંથી ટ્રાન્ઝેકશન કરાવ્યા અમદાવાદ: ઓનલાઈન ચીટીંગ કરતી ટોળકી સક્રીય બની છે ે...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: કોરોનાએ આખી દુનિયામાં કાળો કેર વર્તાવ્યો છે. રોજબરોજ કેસોની સંખ્યા વધી રહી છે. હજુ કોરોનાની રસી માર્કેેટમાં...

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેર કોરોના વાયરસનું મુખ્ય હોટસ્પોટ બન્યું હતું પરંતુ છેલ્લા કેટલાક દિવસથી સુરત શહેરમાં ચિંતાજનક રીતે કેસો વધી...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ પછી સુરત કોરોનાના કેસોનું ‘હોટસ્પોટ’ બન્યુ છે. સુરતની Âસ્થતિ ચિંતાજનક છે. સમગ્ર વહીવટી તંત્ર સુરતમાં કોરોનાના...

મેધાણીનગરની ઘટનાઃ એક જ ચાલીના રહીશો વચ્ચે ઝઘડો થયો અમદાવાદ: મેધાણીનગરમાં આવેલી એક ચાલીમાં મંદિરમા પત્તા રમવાની ના પાડતાં શખ્શોએ...

અમદાવાદ: યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના છેલ્લા વર્ષની પરીક્ષાઓ રદ ન કરવાનો નિર્ણય લીધો છે. આ મામલે આયોગે...

અમદાવાદ: છેલ્લાં ઘણા સમયથી મહિલાઓ સાથે થતા અત્યાચારમાં વધારો થઈ રહ્યો છે. આવી જ એક ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ...

અમદાવાદ: ૨૦૧૭માં શહેરના રિક્ષા ચાલકે પોતાનું નામ કોઈ ધર્મ સાથે ના સંકળાય તે માટે પોતાનું નામ બદલીને રાખવા માગતા હતા...

ગાંધીનગર: પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકીની કોરોનાની સારવાર કરતી અમદાવાદની એક ખાનગી હોસ્પિટલનાડોકટરોએ એઈમ્સ (ઓલ ઈન્ડિયા  ઈનસ્ટિટયૂટ  ઓફ મેડિકલ સાયન્સિસ)ના...

(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ: છેલ્લા ઘણા દિવસો થયા  અસહય ઉકળાટ વચ્ચે ઘનઘોર વાદળીયા વાતાવરણ વચ્ચે,હળવદ શહેરમા મેઘરાજા ગાજવીજ કરી વર્ષા...

કચ્છના નાના રણને "રણ સરોવર"મા ફેરવવામા હજારો અગરીયા પરીવારોની રોજી છીનવાઈ જવાના ભય સાથે લુપ્ત થતી ધુડઘર પ્રજાતીના એશીયાના એક...

પાટણ જિલ્લાના નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાંથી અત્યાર સુધી ૧૪,૬૧૭ વ્યક્તિઓને માસ્કના જાહેરનામાના ભંગ બદલ રૂ. ૨૯.૨૩ લાખથી વધુનો દંડ કરવામાં...

ગાંધીનગર: રાજ્યમાં સોમવારે સવારથી જ સાર્વત્રિક વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં કેટલાંક સ્થળો ઉપર ભારેથી અતિભારે વરસાદ પડતા જનજીવન ઉપર અસર...

કિશોરના માતા, કાકા, હોટલના કર્મચારીઓ હોસ્ટાઈલ થયા અને પોલીસ મહત્વના પુરાવાઓ લાવવામાં નિષ્ફળ અમદાવાદ, આનંદનગર પાસે આવેલ હોટલ પ્લેટીનીયમમાં ૧૩...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.