અનલોક-૧માં ચોરીના બનાવઃ બે ચોર એટીએમ તોડવાનો પ્રયાસ કરતા હતા ત્યારે એલાર્મ વાગી જતાં બંને પલાયન અમદાવાદ, શહેરમાં એક પછી...
Gujarat
એપ્રિલ અને મે માસ ના યુનિટ તેઓ લઈ શક્યા નથી માટે સરકાર પરમીટની મુદત બે મહિના વધારી દે તેવી રજૂઆત...
ગાંધીનગર, સીએમ રૂપાણીએ રાજ્યના લોકોને મોટી ભેટ આપી છે.૧૪ હજાર કરોડનઈ રાહત પેકેજની જાહેરાત કરી છે. નાની નાની દુકાનો, પ્રોવીઝન,...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત તુલસીના છોડ વિતરણ કાર્યક્રમનો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી અમદાવાદના નારણપુરા આવેલા મંગલમૂર્તિ એપાર્ટમેન્ટ...
૧.૭૦ કરોડની સ્થળ પર અધિકારીઓએ વસુલાત કરી લીધી અમદાવાદ, લોકડાઉન ટાણે પાન મસાલા, તમાકુ અને તમાકુના ઉત્પાદનોના કાળા બજાર અને...
જિલ્લાના જે વાહનોનું ફિટનેશ પૂર્ણ થયેલ હોય તેવા વાહન માલિકોને લાભ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી નડિયાદ ની અપીલ.... પ્રાદેશિક...
ખેડબ્રહ્મા તાલુકાના ગઢડા શામળાજી ખાતે શ્રમિકોને રોજગારી મળી રહે તે માટે સરકાર શ્રી દ્વારા મનરેગા નું કામ ચાલુ કરવામાં આવેલ...
‘ગામ તળાવ સોલા ગ્રામ પંચાયત’ તળાવ મહાનગરપાલિકાને સોંપવામાં આવશે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ શહેરમાં રાજય સરકાર હસ્તકના તળાવનો વિકાસ...
આ વિસ્તારોમાં હવેથી મિલ્કત વેચાણ કરતા અગાઉ અમદાવાદ કલેકટરની પૂર્વમંજૂરી મેળવવાની રહેશે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના નાગરિકોને શાંતિ, સલામતી...
અમદાવાદ, ઉછીના લીધેલા રૂ. ૩ લાખની ઉઘરાણી માટે લેણદારે યુવકને ગાડીમાં બેસાડીને પ્રહ્લાદનગર ગાર્ડનથી દૂધેશ્વર ઔડાના મકાનમાં લઈ ગયો હતો....
અમદાવાદ, અમદાવાદની ત્રણ આરટીઓમાં ગુરૂવારતી પાકા લાઈસન્સ સહિત રીન્યુ, ડુપ્લીકેટ અને વાહન સંબંધિત કામગીરી થશે. કાચા લાઈસન્સની કામગીરી ગુરૂવારથી શરૂ...
અક્ષય પટેલ તથા જીતુભાઈ ચૌધરીએ અધ્યક્ષને રાજીનામા સુપ્રત કર્યા (પ્રતિનિધી દ્વારા) અમદાવાદ, રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી બે ધારાસભ્યોએ રાજીનામા ધરી...
અમદાવાદ (દેવેન્દ્ર શાહ), રાજ્યના હોટસ્પોટ અમદાવાદ શહેરમાં લોકડાઉન ખુલ્યા બાદ કોરોના કેસ ની સંખ્યા લગભગ સ્થિર રહી છે. જ્યારે અમદાવાદના...
બુધવારે આ એકમમાં ધડાકો થતાં નવનાં મોત થયાં હતાં અને 79ને ઈજા થઈ હતી. ગાંધીનગર, શ્રમ વિભાગના નેજા હેઠળ કામગીરી...
અમદાવાદ, એસજી હાઇવે પર આવેલી રમાડા હોટલ પાસેથી એક યુવકનું અપહરણ થયું હોવાની ઘટના સામે આવી છે. અપહરણ કરનારે રૂપિયાની...
ગાંધીનગર, લોકડાઉન પછી આજે બુધવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને રાજમંત્રી મંડળની પ્રથમ કેબિનેટ બેઠક મળી હતી. સ્વર્ણિમ સંકુલમાં મળેલી...
અમદાવાદ, કોરોના વાયરસના કારણે આ વર્ષનું શૈક્ષણિક સત્ર અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. ગુજરતા સરકારે વાલીઓને ફ્લેÂક્સબલ પેમેન્ટ ઓપ્શન ઓફર કરવાના...
ફેસબુજ પર ફેંક મેસેજ વાયરલ કરનાર ઇસમને પકડી પાડતી સાયબર ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ શહેર. હાલમાં થોડા દિવસ અગાઉ સોશીયલ મીડીયામાં...
(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ, કોરોના સંક્રમણના ભયાવહ કાળમા વિવિધ પોઈન્ટો પર નિર્ભીકતાથી ફરજ નિભાવતા અને આમ જનતાના સીધા સંપર્કમા આવતા...
દાહોદ: દાહોદ જિલ્લામાં સમગ્ર જૂન માસ મેલેરિયા માસ તરીકે મનાવવાનો આરોગ્ય વિભાગ દ્વારા પ્રારંભ થયો છે. આમ તો પ્રાકૃતિક અને...
કપડવંજ: કપડવંજ તાલુકાના આતરસુંબા ગામે કુવાવાળા ફળિયાના યુવાનને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતાં કુવાવાળી ફળી ને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર થતાં તેમાં આશરે...
નડિયાદ: કોરોના વાયરસના સંક્રમણનો ફેલાવો ન થાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવેલ હતું. આ લોકડાઉનની...
ભરૂચ: પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના કંબોડીયા ગામે દલસુખભાઇ રૂપજીભાઇ ચૌધરી અને અશોકભાઈ કેસરીમલભાઇ માલી વચ્ચે સરકારી જગ્યામાં ઉકરડા બાબતે...
ભિલોડા: અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કરીયાણાની કીટનું વિતરણ કરાયું હતું. જરૂરીયાતમંદ પરીવારોમાં આનંદની લાગણી પ્રસરી હતી. અંધજન મંડળ,અમદાવાદ...
ભિલોડા: સાબરકાંઠા જીલ્લાના વિજયનગર તાલુકાના પરવઠ ગામમાં કરીયાણાની કીટનું વિતરણ કરાતા જરૂરીયાતમંદ પરીવારોમાં આનંદની લાગણી પ્રસરી હતી. પરવઠ ગામના વાદી...

