નવી દિલ્હી: ભારતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે અને દેશમાં દરરોજ કોરોનાના ૩૪,૦૦૦ કરતાં પણ વધુ નવા દર્દીઓ સામે...
Gujarat
અમદાવાદ: કોરોના મહામારીમાં લોકડાઉન બાદ અનલાૅક-૧.૦ અને ૨.૦ જાહેર થયા બાદ સાયબર ક્રાઈમના બનાવોમાં વધારો જાેવા મળી રહ્યો છે. અનેક...
ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા તા. ૧-૧૨-૨૦૧૮ના ઠરાવ પછીના સમયગાળા દરમ્યાન બદલાયેલ પરિસ્થિતિ, ઇન્ડોનેશિયા કોલસાની માર્કેટ ટ્રેન્ડમાં બદલાવ અને રાજયનાં વીજ...
અમદાવાદ: રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટ ઇન-એઇડ અને સ્વનિર્ભર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં એકસમાન રીતે ધોરણ-૯ થી ૧૨ માં એકમ...
સોહેલે બનાવટી જેનીક ફાર્માની વેબ સાઈટ પણ બનાવી હતી જેના પર કેટલીક દવાનું માર્કેટિંગ કરીને વેચતો હતો અમદાવાદ, કોરોના પોઝિટિવ...
ભરૂચ, સમગ્ર રાજ્યમાં પહેલીવાર એવું છે કે કોરોનાના દર્દીઓ માટે અલાયદા સ્મશાન ગૃહ ઉભુ કરવાની જરૂર પડી છે. ભરૂચ જિલ્લામાં...
શ્રાવણ માસમાં મંદિર સવારે ૬.૩૦ના બદલે ૬.૦૦ વાગ્યે ખોલાશે તો રાત્રે ૯.૧૫ સુધી મંદિર ખુલ્લુ રખાશે સોમનાથ, શ્રાવણ માસમાં ગુજરાતના...
અમદાવાદમાં પરિસ્થિતિ વિકટ બનવાની દહેશત વધુ ર૧ર કેસ નોંધાયાઃ સુરતમાં સૌથી વધુ ર૮પ કેસઃ સૌરાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બનીઃ અમરેલીમાં...
ભરૂચના મુલદ ટોલટેક્સ ઉપર ગેરકાયદેસર રીતે ૨૦૦ રૂપિયાની ઉઘરાણીના મુદ્દે ખેડૂતો રસ્તા પર: ખેડૂત વાહન ચાલકે ૨૦૦ રૂપિયા ન આપતા...
(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિ૯લામાં હાલ કોરોના વાયરસના શંકાસપદ અને સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઇ રહેલ છે. આવા સંજોગોમાં ખેડા...
(પ્રતિનિધિ-પૂનમ પગી) વિરપુર, મહિસાગર જીલ્લામાં આવેલા વિરપુરના ભટ્ટની ખડકી વિસ્તારમાં ૫૩ વર્ષીય વ્યક્તિનો પોઝિટિવ કેસ નોંધાતા તાલુકામાં તંત્ર દોડતું થઈ...
(પ્રતિનિધિ-દિલીપ પુરોહિત) બાયડ, ગુજરાતમાં કોરોના વાયરસના કપરા કાળ વચ્ચે શિક્ષકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક આંદોલન ઉપાડ્યું હતું. શિક્ષકોએ ૪૨૦૦ રૂ....
(પ્રતિનિધિ-જીત ત્રિવેદી) ભિલોડા, થોડા સમય પહેલા આ સ્વાર્થી દુનિયામાં માતાના કુખે જન્મ લેનાર હાલ મોડાસાની ખાનગી હોસ્પિટલમાં અંત્યત નાજુક હાલતમાં...
(પ્રતિનિધિ-જીત ત્રિવેદી) ભિલોડા, બાળકો ગુમ થવાના અને નિરાધાર હાલતમાં કે ભિક્ષાવૃતિ કરતા બાળકો મળી આવવાના બનાવો વધી રહ્યા છે ત્યારે...
અમદાવાદ, ધોળકાના ધોળી ગામમાં આવેલી ચિરિપાલ ગ્રુપની વિશાલ ફેબ્રિક્સ કંપનીની આ ઘટના છે. વિશાલ ફેબ્રિક્સમાં ઈટીપી પ્લાન્ટમાં ગેસ ગળતર થયું...
એકતા ચેરીટેબલ ટ્રસ્ટ બાલાસિનોર તથા નેહરુ યુવા કેન્દ્ર ગોધરા ના સહયોગથી બાલાસિનોર માં આવેલ જાહેર સ્થળો પર વૃક્ષારોપણ નો પ્રોગ્રામ...
ખેડબ્રહ્મા પ્રાંત અધિકારીશ્રી કૌશિક ભાઈ મોદી સાહેબની મહેસાણા ખાતે અન્ય વિભાગની ઓફિસ માં બદલી થતા તારીખ 17 ના રોજ સાંજે...
આણંદના ટાવર બજાર પાસે ચ્હાની લારી ચલાવતા પરેશભાઈને રૂા ૧ લાખનું આત્મનિર્ભર સહાય કવચ મળ્યું આત્મનિર્ભર યોજનાએ સાચા અર્થમાં નાના...
રાણીપુરા બસ સ્ટોપ થી ગામ તરફ જવાના રોડ પર જીઆઈડીસી ની એક કંપની દ્વારા સોલાર લાઈટો નાખી આપવામાં આવી હતી....
લુણાવાડા :: કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના કારણે ભારત દેશ સહિત ગુજરાત રાજ્ય હાલમાં ઝઝૂમી રહ્યું છે. ત્યારે મહિસાગર જિલ્લામાં કોરોના...
લુણાવાડા: કોરોના વાયરસની સામે સમગ્ર વિશ્વ સાથે ભારત દેશ ઝઝૂમી રહ્યો છે ત્યારે કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે સરકાર દ્વારા...
વનબંધુઓના કારણે જ રાજ્યીમાં વનો, વનસંપદા અને વન્યગ પ્રાણી સૃષ્ટિટ સુરક્ષિત રહ્યાં છે -મુખ્યામંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી માહિતી બ્યૂારો, વલસાડઃ તા....
લુણાવાડા: મહીસાગર જિલ્લા પંચાયત કચેરી સભા ખંડમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારીની અધ્યક્ષતામાં મનરેગા સહિતના વિવિધ કામો અંગે સમીક્ષા બેઠક...
કોરોના સંક્રમણ સામે રક્ષાકવચ તરીકે કામ કરે છે અમૃતપેય ઉકાળા- કન્ટેનમેન્ટ વિસ્તારોમાં મોટા પાયે કરાઇ રહ્યું છે ઉકાળા વિતરણ દાહોદ:દાહોદ...
કોરોના મહામારી સામે દાહોદ જિલ્લામાં ચાલી રહ્યું છે ‘સુરક્ષિત દાદા દાદી – નાના નાની અભિયાન’ : ૨૦૦૦ થી પણ વધુ...

