Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

શાહપુરમાં આઠ કોમર્શિયલ-રહેણાક પ્રકારના દબાણો દૂર કરાયા અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા શહેરમાં ગેરકાયદે બાંધકામોને તોડી નાંખવાની ઝુંબેશ ચોમાસાના દિવસોમાં...

(એજન્સી)ગાંધીનગર, લોકસભા ચુંટણી ર૦ર૪ પહેલાં કેન્દ્રીય ચુંટણી પંચના નિર્દેશો મુજબ દેશભરમાં મતદાર યાદી સુધારણા માટે ખાસ કાર્યક્રમ શરૂ થયો છે....

સર્ટીફીકેટ યુનિવસીટીમાં ખરાઈ માટે આવતા ભાંડો ફૂટયો (એજન્સી)ગાંધીનગર, યુકેના વિઝા મેળવવા માટે યુનિવસીટી ઈન્સ્ટીટયુટ ઓફ એડવાન્સ રીસર્ચના ખોટા ડીગ્રી સર્ટી...

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) ધી એકલિંગજી ક્રેડિટ કો.સો.લિ.મોડાસાની ૧૧મી વાર્ષિક સામાન્ય સભા બ્રહ્મ સમાજ ના કર્મષ્ઠ અગ્રણી ભરતભાઈ જાેશીના અધ્યક્ષ...

અમદાવાદ, રાજ્યના અનેક જાણીતા મંદિરોમાં ટૂંકા કપડા પહેરીને પ્રવેશ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ત્યારે અમદાવાદના મહાદેવ મંદિરમાં પણ...

કર્ણાટક ટુરીઝમ અમદાવાદમાં તેના આગામી રોડ શોની જાહેરાત કરતા ખુશ છે, જે 22મી ઓગસ્ટ 2023ના રોજ ક્રાઉન પ્લાઝા અમદાવાદ સિટી...

અમદાવાદમાં પરિણીતાએ કંટાળીને ગળેફાંસો ખાધો (એજન્સી)અમદાવાદ, શહેરના નારોલ વિસ્તારમાં પતિ તેમજ સાસુ-સસરાના ત્રાસથી પરિણીતાએ આત્મહત્યા કરી છે. ઘરકામ સહિતની નાની...

(એજન્સી)રાજકોટ, રાજકોટમાં લોકોની અનોખી જાગૃતિ જાેવા મળી છે. રાજકોટની સામાજિક સંસ્થા રોટરી ક્લબ દ્વારા શહેરના ન્યારી ડેમ વિસ્તારમાં તંત્રનું કામ...

(એજન્સી)સુરત, નાના વરાછા વિસ્તારમાં આવેલા ચીકુવાડી ખાતે ડાયમંડ એસોસિએશન ટ્રસ્ટ સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી અને શાંતાબા વિડીયા હોસ્પિટલમાં એક સાથે...

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની સુંદરતા વધારો થાય અને નાગરીકો પોતાના પરીવાર સાથે ફરવા આવી શકે તે માટે વધુ...

તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક અને ગ્રામસેવકમાં સિલેક્ટ થયેલા ઉમેદવારોની નિમણુંક થશે (એજન્સી)ગાંધીનગર, આંતર જિલ્લા બદલીથી ખાલી પડનારી જગ્યાઓનું સંતુલન...

(એજન્સી)અમદાવાદ, લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત આપમાં ભડકો થયો છે. આમ આદમી પાર્ટીના આગેવાનો કોંગ્રેસમાં જાેડાઈ રહ્યા છે. ગઈ કાલે ખેડા,અમદાવાદ...

અમિત શાહના ભોપાલમાં કોંગ્રેસ પર પ્રહાર-અમિત શાહે ભોપાલમાં ગરીબ કલ્યાણ મહા અભિયાનની શરૂઆત કરી (એજન્સી)ભોપાલ, કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી...

(એજન્સી)નવી દિલ્હી, કોંગ્રેસે આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી અને આગામી વર્ષે ૨૦૨૪માં યોજાનારી લોકસભા ચૂંટણી માટે તેની નવી ટીમ તૈયાર...

ગંગોત્રી હાઈવે પર ગુજરાતી શ્રધ્ધાળુઓ ભરેલી બસ ખીણમાં પડીઃ ૭નાં મોત-૨૭ નાગરિકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા ઉત્તરકાશી, ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ ભરેલી...

લાંબા વિરામ બાદ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ આજે પણ વરસાદ પડવાની આગાહીઃ ઈડરના સદાતપુરા, ગંભીરપુરા, સાપાવાડા અને જાદર પંથકમાં...

'માટીને નમન, વીરોને વંદન' થીમ અંતર્ગત શિલાફ્લકમનું અનાવરણ, 'પંચ પ્રણ' પ્રતિજ્ઞા, વસુધા વંદન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા સમગ્ર દેશમાં આઝાદી...

વીરોને વંદન, માટીને નમન-સ્વાતંત્ર સંગ્રામમાં ગાંધી અને સરદારને જીવનપર્યંત સાથ આપનાર ગરવા ગુજરાતી એટલે માસ્તર ગોકળદાસ પટેલ ગોકળદાસને પકડવા ગયેલા...

વર્ષ 2022-23માં રાજ્ય સરકારે સોલાર રૂફટોપના લાભાર્થીઓ પાસેથી વીજળી ખરીદીને ₹ 107 કરોડ ચૂકવ્યા-વર્ષ 2024-25માં 940 મેગાવોટની ક્ષમતા સાથે 2...

શ્રી ભુનેશ શ્રીવાસ્તવ સહાયક સબ ઈન્સ્પેક્ટર RPF પોસ્ટ ભુજને ભારતીય પોલીસ મેડલની જાહેરાત પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ ના ભુજ આરપીએફ પોસ્ટ...

આરોપીઓ સામેના ગુનામાં આજીવન કેદ સુધીની સજાની જાેગવાઈ છે. પ્રથમ દર્શનીય ગુનામાં સંડોવણી હોવાનું કોર્ટે નોંધી જામીન નકાર્યા-બિમલ પરીખ, અતુલ...

રાજ્યના પોલીસવડાના પરિપત્રથી પોલીસબેડામાં ખળભળાટ અમદાવાદ, ઇસ્કોનબ્રિજ પર તથ્ય પટેલે સર્જેલા વિનાશક અકસ્માતનાં ઘેરા પડઘા ગુજરાતમાં એવા પડ્યા છે કે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.