Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

(એજન્સી)અમદાવાદ, રાજ્યભરમાં આગામી તારીખ ૧૪ માર્ચથી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ બોર્ડની શાંતિમય વાતાવરણમાં પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે....

હાટકેશ્વર બ્રીજ બનાવવાની પ્રક્રિયા એમ.થેન્નારસને શરૂ કરાવી હતી (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા ઘણા સમયથી હાટકેશ્વર બ્રીજની નબળી ગુણવત્તાનો...

અમદાવાદ શહેરમાં સાયકલ-સ્કુટર વેચાણ અંગે શહેર પોલીસ કમિશનરશ્રીનું જાહેરનામું ભૂતકાળમાં જાહેર જનતાની અવર-જવર વધુ પ્રમાણમાં થતી હોય તેવા સ્થળો જેવા...

(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વરમાં ખેડૂતોના ખેતરમાં મોડી રાત્રિના સમયે જંગલી પ્રાણીઓ ત્રાટકી રહ્યા છે.જેના પગલે તૈયાર પાકોને જમીન માંથી જ ઉખાડી...

અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્ષ વસુલાત ઝુંબેશ અંતર્ગત ૨૩ ફેબ્રુઆરીના રોજ બાકી કરદાતાઓ પૈકી ૧૦૧૫ મિલકતોને સીલ કરવામાં...

અરવલ્લી જીલ્લામાં ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનેલાઓને રૂપિયા પરત મળ્યાં મોડાસા, અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ સેલ...

સારી સ્થિતિમાં જીવવું હોય તો પૈસાનું મેનેજમેન્ટ કરતાં શીખવું પડશે જીવનમાં સમતોલ સુખ અને આનંદ જાળવવા માટે આર્થિક મેનેજમેન્ટ પણ...

(પ્રતિનિધિ)નડિયાદ, પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ નાઓએ ખેડા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઇ રહે તે સારૂ અસરકારક પેટ્રોલીંગ કરી જીલ્લામાં દેશી/વિદેશી...

(પ્રતિનિધિ)વાડીનાર, ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના રસાયણ અને પેટ્રોરસાયણ વિભાગના સેક્રેટરી શ્રી અરુણ બરોકા (આઇએએસ)એ નયારા એનર્જીની વાડીનાર રિફાઇનરીની...

(પ્રતિનિધિ)પારડી, વલસાડ જિલ્લામાં પારડી ખાતે આવેલ ર્ડો. કુરેશીની પારડી હોસ્પિટલ છેલ્લા ૧૫થી વધુ વર્ષોથી ધરમપુર તથા કપરાડાના અંતરિયાળ ગામોના દર્દીઓ...

(પ્રતિનિધિ)જામનગર, છોટીકાસી જામનગરના આંગણે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના આર્થિક સહયોગથી ‘સંગીતમ્’ સંસ્થા...

(પ્રતિનિધિ)વલસાડ વલસાડ નજીક આવેલ અતુલ ની કલ્યાણી શાળામાં “ ચાલો બદલીએ દ્રષ્ટિકોણ Lª’s Change Perspective ” થીમ આધારિત વાષિકોત્સવ -૨૦૨૩ની...

અમદાવાદ, લેન્ડિંગકાર્ટ એ ફાઇનાન્શિયલ સર્વિસિસઝમાં અગ્રણી અને લીડીંગ ફિંટેક કંપની છે કે જે ડિજિટલ લેન્ડિંગ દ્વારા એમએસએમઈને તેમના બિઝનેસનો વિકાસ...

(પ્રતિનિધિ)બાયડ, બાયડ ગામના દરબાર ગઢ વિસ્તારમાં આવેલ કાળાભાઈ મોહનભાઈ પરમાર ના મકાનમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગતા દોડધામ મચી...

(પ્રતિનિધિ) મોડાસા, અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાકરીયા ગામમા જિલ્લા કલેક્ટર ર્ડો. નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામા રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ....

(પ્રતિનિધિ)મોડાસા, મોડાસા ટાઉન હોલ ખાતે તાલુકાના સૌ સરપંચ ઓની હાજરીમાં રેડ ક્રોસ સોસાયટી દ્વારા આપત્તિ વ્યવસ્થાપન સેમિનાર યોજાયો. રેડ ક્રોસ...

ગુજરાતમાં ૬૫૦ કરતા પણ વધારે અમૃત સરોવરોનું નિર્માણ સંપન્નઃ અરવલ્લીના ધનસુરા ગામમાં ૩૭ એકરથી વધુ વિસ્તારમાં વિકસેલા અમૃત સરોવરને મુખ્યમંત્રીએ...

અમદાવાદ, એક મહિલા દ્વારા બનાવટી સિલેક્શન ઓર્ડર બનાવીને કરાઈ પોલીસ ટ્રેનિંગ એકેડમીમાં ટ્રેઈની પોલીસ સબ ઈન્સપેક્ટર તરીકે નોંધણી કરાવવાના પ્રયાસ...

કન્યા છાત્રાલય, ગ્રામપંચાયત અને સામુદાયિક હોલનું ઉદ્ઘાટન ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના માનનીય જનજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામીણ વિકાસ મંત્રી...

દાહોદ અને નર્મદા જિલ્લામાં મળી ડોકટર વર્ગ-૧ની ૧૭૪ અને વર્ગ-૨ની ૩૮૦ જગ્યાઓ મંજૂર થયેલી છે: આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.