અમદાવાદમાં યોજાઈ ત્રીજી વર્લ્ડ ટેક્ષટાઈલ કોન્ફરન્સનો કેન્દ્રિય કાપડ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કરાવ્યો પ્રારંભ (માહિતી)અમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે...
Gujarat
આવખતે ધૂળેટીમાં કેમિકલના રંગોથી નહીં પણ ફૂલ, ઓર્ગેનિક કલર અને ગુલાલથી હોળી રમવાની રંગરસિયાઓની તડામાર તૈયારીઓ અમદાવાદ, રંગોના પર્વ Holi-Dhuletiની...
રાજકોટ, સુરત બાદ હવે રાજકોટ ગ્રામ્ય પંથકમાં પણ શ્વાનનો આતંક સામે આવ્યો છે. રાજકોટ જિલ્લાના સાપર વેરાવળ ખાતે શ્વાનનો આતંક...
અમરેલી, અમરેલી જિલ્લામાં ભૂકંપના આંચકાએ લોકોના જીવ અધ્ધર કર્યા છે. ૨૪ કલાકમાં અહીં ૬ આંચકા આવતા ધરા ધ્રૂજી ઉઠી છે...
મહેસાણા, કડીમાં પતિએ અકસ્માત સર્જીને તેની પત્નીના પ્રેમીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જાેકે પહેલા તો આ એક અકસ્માત જ...
Two caught bringing and retailing drugs from UP અમદાવાદ, અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર દારૂના દૂષણ બાદ ડ્રગ્સની હેરાફેરીના કિસ્સા પણ સતત...
અમદાવાદ, રાજ્યમાં હજુ પણ વહેલી સવાર તથા રાતના સમયે વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે, પરંતુ બપોર થતા જ ગરમી આકરી...
નવસારી, નવસારીમાં એક દુખદ ઘટના બની હતી. અકસ્માતમાં પતિના મોતની ખબર મળતા જ પત્નીએ પણ પ્રાણ છોડ્યા હતા. નવસારીના ખેરગામ...
વડોદરા, ભલે આ વિચિત્ર લાગે પણ બળાત્કારનો આરોપી અને પીડિતા છેલ્લાં ૧૭ વર્ષથી ખુશીથી સાથે રહેતા જાેવા મળ્યા હતા અને...
સેરેબ્રલ પાલ્સી યુનિટના 30 જેટલા ખાસ બાળકોએ વર્કશોપમાં ભાગ લીધો અને કેનવાસ પર વિવિધ રંગો અને ટેક્સચરનો પ્રયોગ કર્યો અમદાવાદ,...
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધ્યક્ષસ્થાને અમદાવાદ શહેરના ડોમેસ્ટિક સુએજના રીસાયકલીંગ રીયુઝના એજન્ડા અંતર્ગત ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના ચેરમેનશ્રી, મેમ્બર...
ડિજીટલ સિસ્ટમનું બટન દબાવે તો ટ્રેન પહોંચી ગયાનો સંકેત મળતા લોક ખોલવા ડ્રાઈવરને ઓટીએસ મોકલાશે (એજન્સી)અમદાવાદ, કંપનીઓ દ્વારા રેલવેમાં મોકલવામાં...
માસિક પગાર રૂ.૩૩૦૦ અને રૂા.૮૦ હજાર ર્વાષિક ભથ્થું મળે છે ગાંધીનગર, ગયા સપ્તાહે મુખ્યમંત્રીએ અરાજયના જીલ્લા પંચાયતના પ્રમુખો અને ચંુંટાયેલા...
રાજકોટ પોલીસે ધરપકડ કરેલા શખસનું નામ હરેશ ડોબરીયા અને પ્રફુલા ડોબરીયા છે. હરેશ ડોબરીયા દ્વારા ૨૦૧૮માં આ સ્કિમ જાહેર કરી...
(એજન્સી)નવી દિલ્હી, કોઈપણ સરકારી કામકાજ હોય ત્યારે સામાન્ય નાગરિક એ વાતની ચિંતા કરવા લાગે છે કે હવે આ કામ હું...
સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલમાંથી ૬ જિલ્લામાં પાણી છોડાયુ (એજન્સી)જામનગર, સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. સૌરાષ્ટ્રના ૬ જિલ્લામાં નર્મદાનું પાણી...
ગયા વર્ષ કરતાં ર૩ ટકાના વધારા સાથે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની નેમ પાર પાડનારૂં ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ...
(એજન્સી)ભુજ, 'જર જમીન અને જાેરુ' એ કજિયાના છોરુ આ કહેવતને સાચી ઠેરવતી ઘટના ભુજ ખાતે બની છે જેમાં કે.જે.જ્વેલર્સ નામની...
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક સ્વાયત સંસ્થા છે જે પ્રજા પાસેથી કર વસુલ કરી પ્રજાલક્ષી કાર્યો કરે છે જેમાં...
(એજન્સી)અમદાવાદ, રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરીને ડામવા માટે છેલ્લા કેટલાક સમયથી અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. ત્યારે વ્યાજખોરોના વિષચક્રમાંથી લોકોને મુક્તિ...
સરકાર દ્વારા ત્રણ આઈપીએસ અધિકારીને પ્રમોશન (એજન્સી)ગાંધીનગર, ગુજરાત સરકાર દ્વારા ત્રણ આઈપીએસ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યુ છે. રાજ્ય સરકારના અધિક...
છાપી, વડગામ તાલુકાના કોદરાલી ગામની મહીલાની જાણ બહાર તેના બેક ખાતામાંથી રૂા.૪૯,૯૯૯ ઉપડી ગયાં હતા. સમગ્ર ઘટનાને લઈ બેક અધિકારીઓ...
ગાંધીનગર, ગુજરાત રાજ્યના નાણામંત્રીએ આજે ૧૫મી વિધાનસભાનું પ્રથમ બજેટ રજૂ કર્યુ હતું ત્યારે આ બજેટ પર કોંગ્રેસ પક્ષની પહેલી પ્રિતિક્રિયા...
(પ્રતિનિધિ) વાપી, આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા તા. ૨૧/૦૨/૨૩ ના રોજ ૨૩ માં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સાંસ્કૃતિક...
(પ્રતિનિધિ) મોડાસા, અરવલ્લી જિલ્લામાં કેળવણી.ક્ષેત્રે એકધારી પ્રગતિ સાધી રહેલ ધી મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ, મોડાસા ૬૪ મા વર્ષમાં મંગલપ્રવેશ...