અમદાવાદ, યુવાનોના આદર્શ અને પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી 'રાષ્ટ્રીય યુવા દિવસ' નિમિત્તે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વિધાનસભા પોડિયમ...
Gujarat
અમદાવાદ, શહેરમાં શરદી-ખાંસી તાવ સહીત વાયરલ ઈન્ફેકશનના કેસમાં ઉછાળો નોધાયો છે. સોલા સીવીલ હોસ્પિટલમાં છેલ્લ એક સપ્તાહમાં વાયરલ ઈન્ફેકશનના ૧.ર૪૭...
પદ્મ વિભૂષણ વિજેતા, અગ્રણી ભારતીય દાનવીર અને એલએન્ડટી ગ્રૂપના ચેરમેન નાઇકને કોલેજની પ્લેટિનમ જ્યુબિલી ઉજવણી દરમિયાન પ્રતિષ્ઠિત એવોર્ડ અર્પણ- એ...
આઝાદીના અમૃત મહોત્સવની અનોખી ફલશ્રુતિઃ ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓના સંઘર્ષ અને દેશના ૪૦૦ વર્ષના ઇતિહાસને ઉજાગર કરતો દેશનો સૌથી પહેલો પેટ્રોલ...
અમદાવાદ, જાે તમે ધોરણ-૯, ૧૦ અને ૧૨ પાસ હોવ અને નોકરીની શોધમાં હોવ તો તમે સીધી ભરતી પ્રક્રિયામાં જાેડાઈ શકો...
સૂક્ષ્મ, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય-રાજ્યની જી.આઈ.ડી.સીમાં અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરાશે: ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ...
અમદાવાદ, ઉત્તરાયણના દિવસે કાતીલ દોરીથી અનેક અકસ્માતો સર્જાય છે અને કેટલાયના જીવ જાય છે. આ દિવસે કોઈ અનિચ્છનિય ઘટના ન...
નવી દિલ્હી, ભારતની અગ્રણી એરલાઇન અને સ્ટાર એલાયન્સની મેમ્બર એર ઇન્ડિયાએ આજે લંડન ગેટવિક એરપોર્ટની 12 સાપ્તાહિક ફ્લાઇટ્સ અને લંડન...
ભરૂચ, ભરૂચ જિલ્લાના પાનોલીમાં આવેલી GIDCમાં કેમિકલ કંપનીમાં બુધવારે સાંજે આગ લાગવાની ઘટના સામે આવી હતી. જીઆઈડીસીની અક્ષરનિધિ ફાર્મા કંપનીમાં...
મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અમદાવાદ-મુંબઈ અને બાંદ્રા ટર્મિનસ– અમદાવાદ વચ્ચે વિશેષ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનની...
ગુજરાતના એક દિવસીય પ્રવાસે પધારેલા સુરીનામના રાષ્ટ્રપતિશ્રી ચંદ્રિકાપ્રસાદ સંતોખીનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ...
USFDAના ડેલીગેશને આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલની ગાંધીનગર ખાતે સૌજન્ય મુલાકાત કરી-ડેલીગેશને ગુજરાત FDCA ની બેસ્ટ પ્રેક્ટિસ, ટેસ્ટીંગ લેબની માળખાકીય સુવિધાઓ...
મુખ્યમંત્રીશ્રીએ મિલેટ પકવતા ખેડૂત પરિવારો સાથે કર્યો સંવાદ:ગુજરાતમાં મિલેટ્સના ઉપયોગ માટે જન માનસ જાગૃતિ અંગે રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું...
આઝાદીના અમૃત મહોત્સવની અનોખી ફલશ્રુતિ: ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓના સંઘર્ષ અને દેશના ૪૦૦ વર્ષના ઇતિહાસને ઉજાગર કરતો દેશનો સૌથી પહેલો પેટ્રોલ...
યુવાનોના આદર્શ અને પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી 'રાષ્ટ્રીય યુવા દિવસ' નિમિત્તે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વિધાનસભા પોડિયમ...
(તસ્વીર:મનોજ મારવાડી) ગોધરા શહેર પોલીસ દ્વારા આગામી ઉતરાયણ પર્વ ને અનુલક્ષી શહેરમાં ચાઇનીઝ દોરી નાં વપરાશ ઉપર લગામ લાગે તે...
ભારત સરકારના કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી રાજકુમાર રંજન સિંહે જણાવ્યું, “મને અફસોસ છે કે હું આ નગરમાં પહેલા ના આવી...
આદરણીય જૈન ધર્મગુરુ પૂજ્ય આચાર્ય ચંદ્રજિતસૂરીજી મહારાજે જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ એ સદીનું સર્વશ્રેષ્ઠ આયોજન છે. શરીરનું જીવન સૂર્યને...
રાજકોટ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કોઓપરેટીવ હાઉસિંગ સોસાયટીમાં વૃક્ષારોપણનો પ્રારંભ કરાવતાં શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી...
જીવલેણ ઘટનાઓ જેવી કે હૃદયરોગનો હુમલો, ઇલેક્ટ્રિક કરંટ લાગવો, પાણીમાં ડૂબી જવું અને હૃદય બંધ પડી જવું વગેરેમાં જો સામાન્ય...
માર્ગ અકસ્માત વૈશ્વિક સમસ્યા છે, જેને અવગણવી ન જોઈએ : એડિશનલ કમિશનર ઓફ અમદાવાદ ટ્રાફિક પોલીસ શ્રી એન એન ચૌધરી...
અમદાવાદ, ગુજરાતમાં શાહીબાગ દુર્ઘટના પછી ફાયર NOCનું ભૂત ફરી ધૂણ્યું છે. હવે અમદાવાદમાં ૬૦૮ હાઈરાઈઝનાં ગટર, પાણી, વીજ જાેડાણ કપાય...
(એજન્સી)અમદાવાદ, મહિસાગર જિલ્લામાં એક વાઘ ભટકી રહ્યાના ચાર વર્ષ બાદ સ્થાનિક લોકોનો દાવો છે કે તેઓએ ઘટના સ્થળથી ૭૪ કિમી...
(એજન્સી)ગાંધીનગર, રાજ્યના નાગરિકોને રખડતાં પશુઓના ત્રાસમાંથી મુક્ત કરવા માટે રાજ્ય સરકાર તબક્કાવાર અનેક પગલાઓ ભરી રહી છે ત્યારે આગામી સમયમાં...
(એજન્સી)અમદાવાદ, અજાણી લિન્ક પર ક્લિક ન કરવાની અનેકવાર ચેતવણીઓ છતાં લોકો ક્લિક કરવાનું ચૂકતા નથી. તંત્ર વારંવાર ચેતવણીઓ આપી રહ્યું...