Western Times News

Gujarati News

Surat

સુરત, સુરતના કાપડ માર્કેટમાં ઉઠમણાંઓ વચ્ચે પ્રમાણિકતાની મિશાલનો એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર આંધ્રપ્રદેશના વેપારી પિતા-પુત્ર...

(એજન્સી)સુરત, પાંડેસરા ચકચારી માતા પુત્રી દુષ્કર્મ હત્યા મામલે આજે કોર્ટમાં ચુકાદો આવ્યો છે. સુરત કોર્ટે આરોપીઓને સજા સંભળાવી દીધી છે....

હવે માત્ર ૧૦૦ રૂપિયામાં આખો મહિનો સુરત ફરો સુરત, સુરત મહાનગર પાલિકા દ્વારા લેવાયો મહત્વનો ર્નિણય લેવાયો છે. હવેથી માત્ર...

સુરત, શહેરની સૂરત બગાડવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના સરથાણા વિસ્તારમાં રોજીરોટીની તલાશમાં આવીને વસેલા સુમિત પરિવારની ૧૦...

સુરત, યુક્રેન ખાતે ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓ સહિતના નાગરિકોને પરત લાવવા માટેના ચાલતા ઓપરેશન ગંગા અંતર્ગત કુલ ૧૨૩ જેટલા ગુજરાતીઓની વતન...

જીએસટી અધિકારીઓ ખોટી રીતે આઈટીસી માઈનસમાં પણ બ્લોક કરતા હતા (એજન્સી) સુરત, બોગસ બિલિંગમાં ખોટી રીતે લેવામાં આવેલી આઈટીસીસની વસુલાત...

સુરત, સોશિયલ મીડિયામાં રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતરતી વખતે સર્જાયેલી દુર્ઘટનાના અનેક વીડિયો જાેયા હશે, તેમ છતાં લોકો સુધરતા નથી....

સુરત, સુરતમાં ચલથાણ બલેશ્વરગામ નજીક મોપેડથી ભરેલા કન્ટેનરમાં સ્વિફ્ટ કાર ઘૂસી જતાં થયેલા જાેરદાર બ્લાસ્ટમાં કારચાલક સહિત બે સળગીને ભથ્થું...

(એજન્સી) સુરત, એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓએ શનિવારે વલસાડની વટાર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીની ૫૦,૦૦૦ રૂપિયાની લાંચ લેવાના આરોપમાં ધરપકડ...

સુરત, ખાવા પીવાનાં શોખીન સુરતી લાલાને બજારથી સબજીઓર્ડર કરવી ખુબજ મોંઘી પડી છે. તેમનાં સ્વાસ્થ્ય સાથે ચેડા થયાનો કિસ્સો સામે...

સુરત, સુરત શહેરમાં બનેલા ગ્રીષ્મા વેકરિયા મર્ડર કેસના આરોપી ફેનિલ ગોયાણી સુરત પોલીસ સામે ભાંગી પડ્યા બાદ હવે કોર્ટમાં પોતાનો...

સુરત, શહેરમાં બનેલી ઘટનાના પગલે સ્કુલ, કોલેજાેથી લઈને ગર્લ્સ હોસ્ટેલની આસપાસ બિનજરૂરી હરતાફરતા પુરૂષો સામે પોલીસ કડક બની પગલાં ભરશે....

સુરત, સુરતના પાંડેસરામાં એક અજીબ ઘટના બની છે કે જેમાં એક વ્યક્તિ પાંડેસરામાં આવેલી સ્ટ્રોમ ડ્રેનેજમાં પડ્યો હતો અને અડધો...

સુરત, રશિયાના રાષ્ટ્રપતિએ યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી છે. યુદ્ધની જાહેરાત કરતાની સાથે જ રશિયાએ યુક્રેનની રાજધાની કિવ સહિત ૧૧...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.