Western Times News

Gujarati News

International

નવી દિલ્હી, યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા જંગમાં રશિયા દ્વારા થઈ રહેલા મિસાઈલ એટેક અને બોમ્બમારાથી બચવા માટે યુક્રેનના...

કિવ, યુક્રેનમાં રશિયાની સેના રહેણાક વિસ્તારોમાં આક્રમક હુમલા કરી રહી છે. આ દરમિયાન રશિયાના ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું...

કીવ, રશિયાના સૈન્ય હુમલામાં યુક્રેનના ૭૦ થી વધુ સૈનિકો માર્યા ગયા છે. ઓખ્તિરકામાં સ્થિત લશ્કરી થાણાને આર્ટિલરી તોપ વડે નિશાન...

કીવ, યુક્રેન પર રશિયાના હુમલા દરમિયાન એક ભારતીય નાગરિકનું મોત થયું છે. યૂક્રેનના ખારકીવમાં ગોળીબારમાં વિદ્યાર્થીનું મોત થયુ હતુ. ખારકીવમાં...

નવી દિલ્હી, યુક્રેનમાં ભારતીય દૂતાવાસે મંગળવારે ફસાયેલા નાગરિકોને કોઈપણ રીતે કિવ છોડી દેવા કહ્યું કારણ કે લડાઈ યુક્રેનની રાજધાની શહેરમાં...

કીવ, યુક્રેનમાં રશિયાના આક્રમણનો પાંચમો દિવસ છે. પાંચમા દિવસે યુક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેંસ્કીએ પોતાની સ્પીચમાં રશિયાના સૈનિકોને પોતાની જાન બચાવવા અને...

મોસ્કો, યુક્રેન સામે છેડેલા જંગને કારણે અર્થવ્યવસ્થાને મોટાપાયે નુકશાન થઈ રહ્યું છે. આ નુકશાન સામે ઈકોનોમીને સપોર્ટ આપવા માટે રશિયાએ...

લંડન, રશિયાએ નાટોની જીદ પકડી બેઠેલા યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરતા સમગ્ર વિશ્વ પુતિનના આ આકરા વલણની સામે વિરોધ દર્શાવી...

કીવ, તુર્કીના બાયરાક્ટર ટીબીટી-૨ ડ્રોન આર્મેનિયાના નગાર્નો-કારાબાખ બાદ હવે યુક્રેન યુદ્ધમાં ફરી એકવાર રશિયન શસ્ત્રોનો કાળ બની રહ્યા છે. યુક્રેનિયન...

નવીદિલ્હી, યુક્રેન વિરુદ્ધ ચાલી રહેલા યુદ્ધમાં રશિયા હવે મોટા હથિયારોનો ઉપયોગ કરવા લાગ્યું છે. યુક્રેનના મોટા શહેરો પર મિસાઈલથી હુમલા...

વોશિંગ્ટન, અમેરિકાએ ચાલુ વર્ષે ૩૧ ડિસેમ્બર સુધી ભારતમાં પોતાના દૂતાવાસોમાં વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ સહિત અનેક વિઝા અરજકર્તાઓ માટે વ્યકિતગત રીતે...

કીવ, રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ અટકતું જણાતું નથી. રશિયાની સૈન્ય તાકાત કરતાં ઘણી નબળી હોવા છતાં યુક્રેન રશિયન દળોને...

કીવ,  યુક્રેનના પાટનગર કીવ પર કબ્જો કરવા મથતા રશિયનદળોને નાગરિકોના જ પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. મિસ ગ્રાંડ બિરુદ જીતનારી...

રશિયાને ભારે નુકસાનઃ યુક્રેનની સેનાનો દાવો-ક્રેમલિને ૩૫૦૦થી વધુ સૈનિકોને પણ ગુમાવ્યા છે કિવ,  યુક્રેનની સેનાએ દાવો કર્યો છે કે રશિયાએ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.