Western Times News

Gujarati News

International

નવીદિલ્હી: સાઉદી આરબ જવાની તૈયારી કરી ચુકેલા પાકિસ્તાની નાગરિકોની આશા પર ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (સ્મ્જી)ના પ્રશાસને પાણી ફેરવી...

વોશિંગ્ટન: અમેરિકન રાષ્ટ્રપતિ જાે બાયડને આ સંઘર્ષને લઈને કહ્યુ કે ઈઝરાયલને પોતાની સુરક્ષા કરવાનો પુરો હક છે. ગાઝા પટ્ટી અને...

સેચેલ્સ: કોરોના સામેના જંગમાં વેક્સિનને સૌથી વધુ અસરકારક હથિયાર માનવામાં આવી રહ્યું છે. જાેકે, કેટલાક નાના દેશોમાં મોટા ભાગના લોકોને...

નવી દિલ્હી: ભારતને આગામી સપ્તાહે કોરોના સામે જંગમાં વેક્સિન તરીકે ત્રીજુ હથિયાર મળી શકે છે. આગામી સપ્તાહે ભારતમાં રશિયામાં બનેલી...

તેલઅવિવ: ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (સ્મોલ સ્કેલ વોર)માં અત્યાર સુધીમાં ૭૨ લોકોનાં મોત નીપજ્યાં છે. તેમાંથી ૬૫...

બર્લિન: કોરોના વાયરસનો સામનો કરવા માટે સમાજનો દરેક હિસ્સો પોતપોતાની રીતે સંઘર્ષ કરી રહ્યો છે. જર્મનીમાં પણ આવું જ એક...

ઇસ્લામાબાદ: પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાને એકવાર ફરી પોતાનો કાશ્મીર રાગ ગાવાનું શરૂ કરી દીધુ છે. જાે કે પાકિસ્તાન કાશ્મીર...

જેરુસલેમ: જેરુસલેમની અલ અક્સા મસ્જિદમાં હાલના સમયમાં ઇઝરાઇલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલા તનાવને જીવલેણ વળાંક લીધું છે. પેલેસ્ટાઇનના ગાઝા...

નવીદિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી મહિને જી-૭ સંમેલનમાં ભાગ લેવા માટે બ્રિટન જવાનો પોતાનો પ્રવાસ રદ્દ કરી દીધો છે. વિદેશ...

નવીદિલ્હી, ભારતમાં કોરોનાની બીજી લહેરના પ્રકોપના કારણે લોકો શારીરિક મુશ્કેલીઓ વેઠી રહ્યા છે ઉપરાંત માનસિક રીતે પણ ખૂબ નિરાશ છે....

વોશિંગ્ટન: આજે કોરોનાનાં સૌથી વધુ કોરોનાનાં કેસ અમેરિકામાં જાેવા મળી રહ્યા છે. ત્યારે આ વચ્ચે હવે અમેરિકાએ ફૂડ એન્ડ ડ્રગ...

વૉશિંગ્ટન: ભારતમાં કોરોનાની બીજી લહેરે કહેર વરસાવ્યો છે. ભારતની બગડતી સ્થિતિ પર વિશ્વ આરોગ્ય સંગઠનના ચીફ વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને ચિંતા...

નવીદિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેરના પ્રકોપના કારણે લોકો શારીરિક મુશ્કેલીઓ વેઠી રહ્યા છે ઉપરાંત માનસિક રીતે પણ ખૂબ નિરાશ છે....

ન્યુયોર્ક: વિશ્વના જુદા જુદા ભાગોમાં કોરોના વાયરસનો કહેર અલગ અલગ સમયે સામે આવ્યો છે. અમેરિકાના ન્યુયોર્કમાં તે ગયા વર્ષે આવ્યો...

નવી દિલ્હી: દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાં સામેલ અમેરિકન અબજાેપતિ બિલ ગેટ્‌સ આજકાલ પત્ની મેલિન્ડા ગેટસ સાથે છુટાછેડાના પગલે ચર્ચામાં છે.બંને...

મોસ્કો: રશિયાના કઝાન શહેરની એક શાળામાં ભારે ગોળીબાર થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.ઉલ્લેખનીય છે કે, ગોળીબારની આ ઘટનામાં અત્યાર...

રસીકરણના દાયરાનો વિસ્તારઆપણને સામાન્ય સ્થિતિમાં પાછા ફરવાની નજીક લાવી શકે એમ હોવાનો એફડીએના ડો.જેનેટ વુડકોકનો દાવો વોશિંગ્ટન: કોરોના વિરુદ્ધ હવે...

(એજન્સી) નવીદિલ્હી, અમેરીકાના સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનનંુ કહેવુ છે કે હવાના કારણે કોરોના વાયરસ-ઝડપથી ફેલાઈ રહ્યો છે. લાંબા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.