વોશિંગ્ટન, અફઘાનિસ્તાનમાં અનેક વિદેશી નાગરિકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ છે. ત્યારે અમેરિકન રાષ્ટ્રપતિ જાે બાયડને કહ્યું કે અફઘાનિસ્તાનમાં ૩૧...
International
કાબુલ, અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની પોતાના ૫૧ નજીકના લોકો સાથે દેશ છોડીને ભાગી ગયા છે. સ્થાનિક મીડિયા અનુસાર, ગની સાથે...
કાબુલ, અફઘાનિસ્તાન પર કબજાે કર્યા પછી તાલિબાન ભલે દાવો કરી રહ્યા છે કે આ વખતે તેમનું શાસન પહેલાં જેવું રહેશે...
નવીદિલ્હી, અફઘાનિસ્તાન પર કબજાે કર્યા પછી તાલિબાને અસલી રૂપ બતાવવાનું શરુ કર્યું છે. તાલિબાનોએ સત્તા સંભાળતાં જ ભારત સાથે વ્યાપારિક...
ઇસ્લામાબાદ, પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતમાં આવેલ એક શહેર બહાવલનગરમાં શિયા સમુદાયનાં જુલૂસ પર હુમલો કરવામાં આવ્યો છે જેમાં બોમ્બ ધમાકો થયો...
ઇસ્લામાબાદ, અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન વચ્ચે ઘણા વિસ્તારોમાં તાલિબાનનો વિરોધ પણ થઈ રહ્યો છે, પરંતુ આવા લોકોને ગોળીઓનો સામનો કરવો પડી...
નવીદિલ્હી, ઉત્તરી બુર્કિના ફાસોમાં એક શંકાસ્પદ ઈસ્લામી ચરપંથીઓએે ઘાત લગાવીને એક કાફિલા પર હુમલો કર્યો હતો. આ ઘાતક હુમલામાં ૧૭...
કાબુલ, અમેરિકન સૈનિકોની ઘર વાપસી બાદ તાલિબાને માત્ર દસ દિવસમાં અફઘાનિસ્તાન પર કબ્જાે જમાવી દીધો છે. વધારે ચોંકાવનારી વાત એ...
કાબુલ, અફઘાનિસ્તાનની સરકારી તિજાેરીમાંથી ૧૨ અબજ રુપિયા લઈને ફરાર થવાના આરોપમાં રાષ્ટ્રપ્રમુખ અશરફ ગનીએ પોતાનો પક્ષ સ્પષ્ટ કર્યો છે. અફઘાનિસ્તાનથી...
કાબુલ, અફઘાનિસ્તામાં તાલિબાનનુ શાસન આવ્યા બાદ ડરનો માહોલ છે અને ખાસ કરીને અમેરિકાની સેનાને અગાઉ મદદ કરનારા લોકો અને મહિલાઓમાં...
અફઘાનિસ્તાનમાં સરકાર રચવાની તાલીબાનોની તૈયારી-બાઈડન પ્રશાસને સોમવારે અમેરિકી બેંકોમાં રાખવામાં આવેલી અફઘાન સરકારની સંપત્તિને ફ્રીઝ કરી દીધી વોશિંગ્ટન, અફઘાનિસ્તાન પર...
તાઝિકિસ્તાનમાં અફઘાન દૂતાવાસે ગનીની તસવીરને ઉતારી તેના સ્થાને અમરુલ્લા સાલેહની તસવીર લગાવી દુશાંબે , અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીના દેશ છોડ્યા...
ન્યૂઝ ચેનલોમાં મહિલા એન્કરોને બેન કરી દેવાઈ, પોતાના લોકોને ન્યૂઝ એન્કર તરીકે જવાબદારી તાલિબાને સોંપી કાબુલ, અફઘાનિસ્તાનમાં સત્તા મેળવ્યા બાદ...
રશિયન મીડિયાના અહેવાલ મુજબ ગની હેલિકોપ્ટરમાં રોકડ સાથે લઈ ગયા, ન આવ્યા તે રનવે પર છોડી ગયા કાબુલ, અફઘાનિસ્તાન પર...
ફક્ત ૧૦ દિવસમાં અફઘાનિસ્તાનના ૨૭ પ્રાંતો પર કબજાે કરનારા તાલિબાનના આતંકીઓએ અફઘાન સેના તરફથી વધુ ફાઈટ ઝેલવી પડી નહતી અને...
કાબુલમાં ફસાયેલા બ્રિટિશ નાગરિકોને બહાર કાઢવા માટે ૨૦૦થી વધુ સૈનિકોને અફઘાનિસ્તાન મોકલાઈ રહ્યા છે કાબુલ, અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ...
દક્ષિણ સર્બિયાના પેન્ટા પટ્ટોવિક છેલ્લા 20 વર્ષોથી શહેરથી દુર સ્ટારા પ્લાનિનાની ટેકરીઓ પર એક ગુફામાં રહેતા હતા. તેમને શહેરની ભાગદોડવારી...
ઓકલેન્ડ, ન્યૂઝીલેન્ડમાં કોરોનાનો માત્ર એક કેસ સામે આવ્યા બાદ પીએમ જેસિન્ડા અર્ડેને આખા દેશમાં લોકડાઉન લાગુ કરી દીધુ છે. જાણકારી...
વોશિંગ્ટન, તાલિબાને ભલે અફઘાનિસ્તાનમાં સરકાર બનાવવાનો દાવો કર્યો હોય પણ ફેસબૂકે તેને પોતાના પ્લેટફોર્મ પર બેન કરી દીધુ છે. ફેસબૂક...
કાબુલ, અફઘાનિસ્તાન પર કબ્જાે કર્યા બાદ તાલિબાને પોતાની સરકારનો એજન્ડા નક્કી કરવા માંડ્યો છે. તાલિબાનના એક મોટા અધિકારીએ જાહેરાત કર્યુ...
કાબુલ, અમેરિકાના સૈનિકોની ઘરવાપસી બાદ તાલિબાને ફરી એક વખત અફઘાનિસ્તાન પર કબ્જાે જમાવ્યો છે. રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી...
કાબુલ, અફઘાનિસ્તાનમાં તાલિબાનોનુ શાસન સ્થપાઈ ચુકયુ છે અને બીજી તરફ ભારતના અબજાે ડોલરના પ્રોજેક્ટ અફઘાનિસ્તાનમાં અધવચ્ચે છે. આ સંજાેગોમાં તાલિબાને...
કાબુલ, ભારત જ્યારે રવિવારે આઝાદીનો ઉત્સવ મનાવી રહ્યુ હતુ એ વખતે અફઘાનિસ્તાનની સત્તામાં તાલિબાનોએ પોતાની અધિકાર જમાવી લીધો. કાબુલમાં પ્રવેશ...
મોસ્કો, અફઘાનિસ્તાનમાં ખરાબ થઈ રહેલી સ્થિતિની વચ્ચે રશિયાએ એક ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે.હકિકતમાં રશિયાએ કહ્યું છે કે તાલિબાની શાસનમાં કાબૂલની...
નવીદિલ્હી, અફઘાનિસ્તાન સંકટ પર અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેને મંગળવારે અમેરિકાને સંબોધિત કર્યું. તાલિબાનના કબ્જા અને અફઘાનિસ્તાનની બગડેલી પરિસ્થિતિને લઈને બાઈડેને...
