Western Times News

Gujarati News

International

કાબૂલ, અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ સોમવારે બીજા કાર્યકાળ માટે શપથ લીધાં છે. પરંતુ આ દરમિયાન અહીંની સ્થિતી યોગ્ય નથી. અફઘાન મીડિયા...

વોશિગ્ટન: દુનિયાના દેશો કોરોના વાયરસના કારણે પરેશાન છે.સમગ્ર ઉત્તરીય ઇટાલી સીલ કરી દેવામાં આવ્યુ છે. જ્યારે અમેરિકાના ન્યુયોર્કમાં ઇમરજન્સી જાહેર...

નવીદિલ્હી: ઇટલીના વડાપ્રધાન જુસેપી કોન્તેએ ૧૪ પ્રાંતમાં લોકડાઉનનું હુકમનામું બહાર પાડ્‌યું છે. ઈટલીના લોમ્બાર્ડી અને ૧૪ કેન્દ્રીય અને ઉત્તર ઈટલીના...

રોમ,  કોરોના વાયરસથી ઈટલીમાં મૃતકોનો આંકડો ૧૦૦ને પાર પહોંચી ગયો અને સંક્રમણની ઝપેટમાં આવનારા લોકોની સંખ્યા ૩,૦૦૦થી ઉપર જતી રહી...

વોશિંગ્ટન, દુનિયાભરમાં કોરોના વાયરસના ભયની વચ્ચે પૂર્વ અમેરિકા રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ લોકોને સલાહ આપી છે કે તેનાથી ગભરાવવાની જરૂર નથી...

શ્રીનગર, જમ્મુ કાશ્મીર વહીવટીતંત્રે કેન્દ્રશાસિત પ્રદેશમાં ૧૭ માર્ચથી બધી જ વેબસાઇટ પર ૨જી મોબાઇલ ડેટા સર્વિસ અને લેન્ડલાઇન પર ઇન્ટરનેટ...

ઇટાનગર: દેશના પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશમાં ફરી એક વાર ચીનના સૈન્યની ઘૂસણખોરીના સંકેત મળ્યા છે. અહેવાલો અનુસાર ચીનની સેના અરુણાચલ...

બીજીંગ: ચીનમાં મંગળવારે કોરોના વાઈરસના વધુ ૫૦૮ નવા કેસ નોંધાયા છે. બીજીબાજુ આ વાઈરસ વિશ્વના અન્ય દેશો માટે મોટો ભય...

વોશિંગ્ટન, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ અગાઉ અમેરિકાએ મોટું નિવેદન આપ્યું છે. અમેરિકાએ પાકિસ્તાનને ચેતવણીના સૂરમાં કહ્યું છે કે પાકિસ્તાન...

શ્રીનગર, જમ્મુના ઉધમપુરમાં ૯ બાળકોનાં મોતની તપાસમાં કફ સિરપમાં ઝેરી ત¥વની હાજરી સામે આવતાં હિમાચલપ્રદેશ સ્થિત ડિજિટલ વિઝન નામની ફાર્માસ્યૂટિકલ...

જયપુર, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસમાં હવે ફક્ત બે દિવસનો સમય બચ્યો છે. આવામાં તેમના સ્વાગત માટે તૈયારીઓને અંતિમ...

બીજીંગ, ચીનનાં આંકડા પ્રમાણે સંક્રમણના માત્ર ૩૪૯ નવા કેસની પુષ્ટી થઈ છે. જ્યારે એક દિવસ પહેલા આંકડો ૧૭૦૦ હતો. તેનાથી...

નવીદિલ્હી: ફ્રાંસની રાજધાની પેરિસમાં હાલમાં ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ની મીટિંગ ચાલી રહી છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ભારતને...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.