Western Times News

Gujarati News

International

વોશિંગ્ટન, અમેરિકાની પ્રમુખપદની ચૂંટણી પહેલાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના રિપબ્લિકન પાર્ટીના સાથીદાર જાૅન આર કસિચે પક્ષપલટો કરતાં મોટો અપસેટ સર્જાયો છે....

બેઈજિંગ, રશિયા પછી ચીને પણ પોતાની કોરોના વેક્સિન વિકસાવી લીધી છે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે ચીનની પ્રથમ...

વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલ અને સંયુકત આરબ અમીરાત યુએઇ વચ્ચે ઐતિહાસિક શાંતિપૂર્ણ સમજૂતિની જાહેરાત કરી છે આ જાણકારી...

વોશિંગ્ટન, રશિયાએ કોરોનાની રસીની સફળ વેકસીન બનાવી હોવાની જાહેરાત કરી હતી જો કે તેને લઇને અનેક સવાલ ઉઠી રહ્યાં છે...

વોશિંગટન, ટ્રમ્પ પ્રશાસને એચ-૧બી વીઝાના કેટલાંક નિયમોમાં ઢીલ આપવાની જાહેરાત કરી છે. આ ર્નિણયથી આ વીઝાધારકોને અમેરિકામાં પ્રવેશ કરવાની મંજૂરી...

લંડન: દુનિયામાં અતિ વ્યસ્ત ગણાંતાં બ્રિટનના હિથ્રો એરપોર્ટએ મંગળવારે એરપોર્ટ્સ પર COVID-19 રોગચાળાને કારણે તેમજ મુસાફરી પર ચાલી રહેલા પ્રતિબંધોને...

વોશિંગટન, વ્હાઈટ હાઉસની બહાર ફાયરિંગની ઘટના બની છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ આ વાતની માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે...

રાખનાં વાદળો હવામાં બે કિમી ઉડ્યાંઃ વિસ્ફોટવાળા એરિયાથી તમામને સલામત સ્થળે ખસી જવાનો આદેશ જકાર્તા, ઇન્ડોનેશિયાનો સૌથી મોટો જ્વાળામુખી સક્રિય...

લંડન, ગાંધીજીને ૧૯૦૦ના દાયકામાં ભેટમાં મળેલાં અને તેમણે પહેરેલા મનાતા સોનેરી ફ્રેમના ચશ્માં બ્રિટનમાં થનારી હરાજીમાં આશરે રૂપિયા ૧૪ લાખમાં...

જકાર્તા, ઇન્ડોનેશિયામાં મોટો જ્વાળામુખી સક્રિય થયો છે. જેના કારણે અંદાજે 2 કિલોમીટરની ઉંચાઇ સુધી રાખના વાદળ પહોંચ્યા છે. ઇન્ડોનેશિયા સરકારે ત્રીજા...

કાઠમંડૂ, ભારતીય સેનાએ કોરોના વાયરસ મહામારી વિરુદ્ધ લડવાના પ્રયત્નોના સમર્થન માટે રવિવારે નેપાળની સેનાને દસ આઇસીયુ વેન્ટિલેટર ભેટ આપ્યાં. નેપાળી...

ટોરંટો, કેનેડામાં હયાત બચેલી અંતિમ હિમશિલાનો મોટા ભાગનો હિસ્સો પણ ગરમ હવામાન અને વૈશ્વિક તાપમાન વધવાના કારણે તૂટીને વિશાળ હિમશિલાઓ...

જિદ્દાહઃ સાઉદી અરેબિયાના મુખ્ય શહેર જિદ્દાહના સુલેમાનિયાહ જિલ્લામાં આવેલા હરમૈન રેલવે સ્ટેશનપાસે ગુરુવારે સાંજે 7.20 કલાકે ભીષણ આગ લાગી ગઇ...

સિંહાલી બહુમતી ધરાવતા દક્ષિણ ક્ષેત્રમાં અત્યાર સુધી ૫ પરિણામ જાહેર, એસએલપીપીને ૬૦ ટકાથી વધારે મત મળ્યા, પીપલ્સ પાર્ટીબહુમતી ભણી કોલંબો,...

અમેરિકાની ચૂંટણીમાં ટ્રમ્પ ડેમોક્રેટિક ઉમેદવાર જો બીડેનની સાથે રાષ્ટ્રપતિ માટેની ૪ ડિબેટ કરવા ઈચ્છે છે વોશિંગ્ટન, અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી જેમજેમ...

બૈરુત, લેબેનોનની રાજધાની બૈરુતમાં થયેલા મહા ભયાનક વિસ્ફોટ બાદ હવે લેબોનોન પર ભૂખમરાનુ સંકટ તોળાઈ રહ્યુ છે. ધડાકામાં 100થી વધારે...

વૉશિંગ્ટન, રોબોકાર બનાવવાના ઉબરના પ્રયાસોમાં સહભાગી થવા પહેલાં ગુપ્ત માહિતી ચોરનારા ગૂગલના ભૂતપૂર્વ એંજિનિયરને 18 માસની જેલ અને સાડા આઠ...

વુહાન, ચીનના વુહાન શહેરમાં જેટલા પણ દર્દીઓ કોરોના વાયરસને માત આપીને સાજા થયા છે તેમાંથી મોટાભાગના લોકોના ફેફસાંની સ્થિતિ ખૂબ...

અમેરિકી પ્રમુખ ટ્રમ્પના ર્નિણયોને નવેમ્બરમાં યોજાનારી પ્રમુખપદની ચૂંટણી સાથે જોડીને જોવામાં આવી રહ્યા છે વોશિંગ્ટન, અમેરિકામાં નોકરીનું સપનું જોઇ રહેલા...

બેરુત, લેબનાનની રાજધાની બેરુતમાં મંગળવારે મોડી સાંજે દરિયાકાંઠે ઊભેલા જહાજમાં ભીષણ વિસ્ફોટ થયો હતો. મળતી માહિતી મુજબ, આ જહાજ ફટાકડાઓથી...

લોસ એન્જલસ, અમેરિકાના પૂર્વ કિનારે ઉષ્ણકટિબંધ (ટ્રોપિકલ) વાવાઝોડું ત્રાટક્યું ત્રાટકતાં ઓછામાં ઓછી ૬ વ્યક્તિનાં મોત થયાં હોવાનું જાણવા મળ્યું હતું....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.