વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિરડીમાં સાંઈબાબાના મંદિરમાં પૂજા અર્ચના કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિરડીમાં સાંઈબાબા મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. વડાપ્રધાન મોદીની...
National
(એજન્સી)મુંબઈ, ભારતીય સ્ટોક માર્કેટમાં જબરદસ્ત ઉથલપાથલ જાેવા મળી રહી છે. આજે શેર બજારમાં મોટો કડાકો બોલ્યો છે જેના કારણે રોકાણકારોને...
નવી દિલ્હી, જયપુર શહેર ઐતિહાસિક ઈમારતોની સાથોસાથ તેની ભવ્ય રાજશાહી હોટલ માટે પણ વિશ્વ પ્રસિદ્ધ છે. તેની પાસે વિશ્વની શ્રેષ્ઠ...
નવી દિલ્હી, તાજેતરના સમયમાં, દેશની સરકારી એજન્સીઓ એ ફાઈવજીના ઉપયોગને લઈને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો છે. જેમ કે, તેની...
નવી દિલ્હી, ગાઝામાં ઈઝરાયેલના બોમ્બમારો વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં ફરી એકવાર યુદ્ધવિરામ પર સર્વસંમતિ સધાઈ શકી નહોતી. બુધવારે...
નવી દિલ્હી, ૩૦ નવેમ્બરે યોજાનારી તેલંગણા વિધાનસભાની ચૂંટણીને લઈને એક તેલુગુ ન્યૂઝ ચેનલ દ્વારા ડિબેટનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન...
નવી દિલ્હી, કોલકાતામાં બંગાળના મંત્રી જ્યોતિપ્રિય મલિકના ઘરે EDએ દરોડા પાડ્યા છે. ઈડ્ઢના અધિકારીઓ ગુરુવારે સવારે બંગાળના વન મંત્રીના ઘરે...
સોશ્યલ મીડીયા મારફત ખુદને રોકાણ-કાર-સલાહકાર-શેરબજાર ગુરૂ દર્શાવીને કમાણી કરતો હતો- ‘બાપ-ઓફ ચાર્ટ’ યુ-ટયુબ ચેનલ મારફત પ્રભાવ પાડતા એક એડવાઈઝને તેના...
આ ટ્રેનોની લોકપ્રિયતા વધી રહી છે પશ્ચિમ રેલવે પર દોડતી 4 વંદે ભારત એક્સપ્રેસને મુસાફરોનો સારો પ્રતિસાદ મળ્યો છે. ભારતીય રેલ્વેએ દેશના...
૨૦૨૫માં ગગનયાન, ૨૦૩૫માં સ્પેસ સ્ટેશન, ૨૦૩૬માં ઓલ્મ્પિક અને ૨૦૪૦માં ચંદ્ર પર ભારતની તૈયારી ખુદ વડાપ્રધાન મોદીએ કેન્દ્રના તમામ વિભાગોને સુચના...
નવી દિલ્હી, દિવાળીના તહેવારને લઈને એસટી વિભાગે એકશન પ્લાન બનાવ્યો છે. એસટી વિભાગે દિવાળીના તહેવાર પર વધારાની ૨ હજાર બસ...
નવી દિલ્હી, ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા આરોગ્ય વીમા પોલિસીમાં બે નવી સુવિધાઓ રજૂ કરવાની તૈયારી કરી રહ્યું...
નવી દિલ્હી, આજકાલ ધનિક ભારતીયો Golden Passport મેળવવા માટે ધસારો કરી રહ્યા છે. હાલમાં ગોલ્ડન પાસપોર્ટ માટે જે કુલ અરજીઓ...
નવી દિલ્હી, ઓક્ટોબર મહિનો સમાપ્ત થવાના આરે છે. આ પછી નવેમ્બર શરૂ થશે. આવતા મહિને એટલે કે નવેમ્બર ૨૦૨૩માં ઘણા...
નવી દિલ્હી, કેનેડા અને ભારત વચ્ચે વિવાદ ચાલુ છે. દરમિયાન, કેનેડાની કન્ઝર્વેટિવ પાર્ટીના વડાનું કહેવું છે કે આઠ વર્ષ સુધી...
નવી દિલ્હી, ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે, જેમાં અત્યાર સુધીમાં ૬૫૦૦ લોકોના મોત થયા છે. આ દરમિયાન ભારતે...
નવી દિલ્હી, ટેક્નોલોજીની મદદથી ઝડપથી વિકસી રહેલા વિશ્વની સાથે કાર્બન ઉત્સર્જનમાં વધારો થવાને કારણે સમગ્ર વિશ્વમાં પૃથ્વીના પર્યાવરણ માટે ગ્લોબલ...
ગયા વર્ષ કરતાં 20 ટકા ઓછુ વેચાણ: સિકકા-બિસ્કીટને બદલે જવેલરીની જ ખરીદી કરવાનો ટ્રેન્ડ અમદાવાદ, નવરાત્રીના તહેવારોના દિવસોમાં ગુજરાતમાં 400...
અસદુદ્દીન ઓવૈસીએ પેલેસ્ટાઈનના સમર્થનમાં નારા લગાવ્યા (એજન્સી) હૈદ્રાબાદ, ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના ચીફ અસદુદ્દીન ઓવૈસી હૈદરાબાદમાં જુસ્સાદાર નારા લગાવતા જાેવા...
૨૨ જાન્યુઆરીએ થશે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા (એજન્સી)નવી દિલ્હી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મંગળવારે (૨૪ ઓક્ટોબર ૨૦૨૩) વિજયાદશમીના રોજ તેનો ૯૫મો સ્થાપના...
પ્રધાનમંત્રી મોદીએ રાવણ દહન પહેલાં ભગવાન રામ, સીતા અને લક્ષ્મણના સ્વરૂપોની આરતી કરી. (જૂઓ વિડીયો) ભગવાન રામના જન્મસ્થળ પર બની...
નવી દિલ્હી, લાંબા સમય સુધી અથવા વધુ માત્રામાં ફ્રોઝન ખોરાક લેવાથી ઘણા ખતરનાક રોગો થઈ શકે છે. આજકાલ લોકોની વ્યસ્ત...
ભીખ માંગીને તેણીએ આ રૂપિયા ભેગા કર્યા હતા-જ્યારે GRPના કર્મીઓ દ્વારા આ મહિલાની તપાસ કરવામાં આવી, બિહાર, હાલ દરેક ચાર...
નવી દિલ્હી, ભારતીય ઈંધણ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. દેશના મહાનગરો સહિત મોટાભાગના રાજ્યોમાં ઈંધણના...
નવી દિલ્હી, છેલ્લા ૧૫ દિવસથી પણ વધુ સમયથી ચાલી રહેલા ઇઝરાયેલ અને હમાસના યુદ્ધના પડઘા સમગ્ર વિશ્વમાં વાગી રહ્યાં છે....