બેંગ્લુરૂ, કર્ણાટક વિધાનસભાની ૧૦મેએ યોજાનાર ચૂંટણીમાં જીત માટે ભાજપ એવા લોકોને પોતાની સાથે જાેડી રહી છે, જેમની મદદથી મતદારોને લુભાવી...
National
નવી દિલ્હી, હિન્ડનબર્ગના રિપોર્ટના પગલે ભારે ફટકો સહન કર્યા પછી અદાણી જૂથ ધીમે ધીમે આગળની યોજનાઓ પર કામ કરી રહ્યું...
નવી દિલ્હી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ફરી એકવાર એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. એશિયાના સૌથી અમીર વ્યક્તિ...
...પરંતુ તેનો અંત ભારતની સુપ્રિમ કોર્ટમાં આવશે અને દેશ માટે દિશા નકકી કરશે ?! તસ્વીર સંયુકત રાષ્ટ્ર સંઘની કચેરીની છે...
(એજન્સી)(એજન્સી)નવી દિલ્હી, ભારત બ્રહ્મોસ મિસાઈલના આગામી સંસ્કરણ પર રશિયા સાથે મળીને કામ કરવા જઈ રહ્યું છે જે અવાજની ઝડપ કરતા...
૮૦ પ્રવાસીઓ ફસાયાની આશંકા હિમસ્ખલન બાદ ગંગટોકથી નાથુલાને જાેડતા જવાહરલાલ નહેરુ રોડ પર બચાવ કામગીરી ચાલુ સિક્કીમ, સિક્કિમના નાથુલાના સરહદી...
સુપ્રિમ કોર્ટના જસ્ટીસ કે. એમ. જાેસેફ અને જસ્ટીસ બી. વી. નાગરત્નાનું ગંભીર અવલોકન રાજકારણીઓ રાજકારણમાં ‘ધર્મ’ જાેડે છે ત્યાંથી સમસ્યા...
બેંગ્લુરૂ, કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્ય એન વાય ગોપાલકૃષ્ણ સોમવારે કોંગ્રેસમાં જાેડાયા છે. કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડીકે શિવકુમારે સોમવારે...
ચંડીગઢ, પંજાબ રાજ્યમાં ખાનગી શાળાઓ દ્વારા પુસ્તકો અને ભંડોળના નામે થતી લૂંટની કડક નોંધ લેતા પંજાબના શાળા શિક્ષણ મંત્રી હરજાેત...
નવી દિલ્હી, ટિ્વટરના સીઈઓ ઈલોન મસ્ક તેમના આશ્ચર્યજનક ર્નિણયો માટે જાણીતા છે અને આજે સવારે લોકોએ ટિ્વટરના ઈતિહાસમાં સૌથી મોટો...
નવી દિલ્હી, આઈફોન નિર્માતા એપલ હવે છટણીના આ તબક્કામાં જાેડાઈ ગઈ છે. Apple તેના ઘણા કર્મચારીઓને છૂટા કરવાની યોજના બનાવી...
● ફર્સ્ટ અને બિઝનેસ ક્લાસ મહેમાનો માટે વેગન વિકલ્પો, લોરેન્ટ-પેરિયર શેમ્પેઈન અને ઈમ્પ્રેસિવ વાઈન લિસ્ટ ● સમગ્ર કેબિન ક્લાસીસ માટે...
(એજન્સી)નાગપુર, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીના પ્રયાસોથી નાગપુરના ફુટલા તળાવમાં લાઇટ ઍન્ડ લેઝર શૉ બનાવવામાં આવ્યો છે. આ લાઇટ ઍન્ડ લેઝર...
(એજન્સી)કોઝિકોડ, કેરળના કોઝિકોડમાં રવિવારે એક્સપ્રેસ ટ્રેનમાં ચઢવાને લઈને થયેલી બોલાચાલી દરમિયાન એક વ્યક્તિએ અન્ય વ્યક્તિને આગ લગાવી દીધી હતી. જેના...
મુંબઇ, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે છત્રપતિ સંભાજીનગર શહેરમાં પહોંચ્યા હતા. અહીં તેમણે પીએમ મોદી અને ભાજપ પર જાેરદાર નિશાન...
નવી દિલ્હી, જળવાયુ પરિવર્તનના કારણે દુનિયાભરમાં ગરમી વધી રહી છે અને સુકારો વારંવાર આવી રહ્યો છે. તેની અસર જંગલો પર...
નવી દિલ્હી, દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ફેબ્રુઆરી મહિનામાં જ ગરમીએ ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. જાે કે...
રાજસ્થાન, રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં આવેલા માવલી વિસ્તાર નજીક એક નવ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરી દેવામાં...
નવી દિલ્હી, પાકિસ્તાન તરફથી ભારત વિરુદ્ધ આતંકવાદી ષડયંત્રનો મોટો પુરાવો સામે આવ્યો છે. પાકિસ્તાનમાં બેઠેલો આતંકવાદી અબુ ખુબઈ હવે જમ્મુ-કાશ્મીરનું...
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા છે. યુએસ સ્થિત કન્સલ્ટિંગ ફર્મ 'મોર્નિંગ કન્સલ્ટ' દ્વારા...
નવી દિલ્હી, હવે દેશભરમાં કોરોનાના કેસોમાં ફરી ઉછાળો આવ્યો છે. ઘણા રાજ્યો ફરી એકવાર પહેલા જેવી જ સ્થિતિ તરફ આગળ...
6542 RKMનું વિક્રમી વિદ્યુતીકરણ, 5243 કિમી નવી લાઈનોનો વિક્રમ બિછાવી, નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન અત્યાર સુધીનું સૌથી વધુ સ્ક્રેપ વેચાણ...
આજે રાહુલ ગાંધી લિગલ ટીમ સાથે સુરત આવશે -માનહાનિ કેસમાં સુરત કોર્ટે રાહુલને બે વર્ષની સજા ફટકારી છે, તેથી સોમવારે...
ઓનલાઈન બમણા નફાની લાલચે યુવકે ગુમાવ્યા ૧૦ લાખ રૂપિયા-૮ હજારથી વધુ રૂપિયા ભરવાનું કહી યુવકને તોતિંગ નફો કરાવ્યો ઃ યુવકે...
રાશિદ ૨૦૨૦ના ટ્રિપલ મર્ડર કેસનો મુખ્ય આરોપી હતો, તેણે સુરેશ રૈનાના ૩ સંબંધીઓનું મર્ડર કર્યું હતું આગ્રા, ઉત્તર પ્રદેશની મુઝફ્ફરનગર...