નવી દિલ્હી, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે (૨૨ ડિસેમ્બર) જણાવ્યું હતું કે કતારની અદાલતે આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓ...
National
કોરોનાના કેસ વધતા દેશભરમાં એલર્ટ નવી દિલ્હી, દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધવા લાગ્યા છે અને સૌથી ખરાબ સ્થિતિ કેરળમાં...
બુધવારે રાત્રે સુરક્ષા દળોએ સુરનકોટ અને બુફલિયાજમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં ગુરુવારના...
નવી દિલ્હી, ભારતના ડ્રગ રેગ્યુલેટર DCGI એ ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે શરદી અને ઉધરસ માટે કફ સિરપના ઉપયોગ...
નવી દિલ્હી, કેરળમાં કોવિડ -૧૯ ના ૩૦૦ નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ માહિતી આપી છે. આરોગ્ય મંત્રાલયે...
વિશ્વસ્તર પર જોઈએ તો એમ કહી શકાય કે પ૭ દેશોમાં ભારતનો પાસપોર્ટ મજબૂત બન્યો છે અને તે ભારતની વર્તમાન નેતાગીરી...
સ્પેસ શટલમાં સફર કરનાર કલ્પના ચાવલા, ઉદ્યોગપતિ સ્વ. શ્રી ધીરુભાઈ અંબાણી, દેશદાઝ ધરાવનાર સુભાષચંન્દ્ર બોઝ, એવરેસ્ટ પર પહેલો પગ મુકનાર...
ફોસિલ ફ્યુલ્સનો વપરાશ ઉત્તરોત્તર ઓછા કરતાં જવો અને ઉર્જાના અન્ય વિકલ્પોને અપનાવતા જવું તે મામલે ઐતિહાસિક કરાર તો ૩૦ નવેમ્બરે,...
૧૫ દિવસથી સવારે મોટા ભાગે બરફ જામેલો જોવા મળે છે ઠંડીથી બચવા લોકો તાપણાંનો સહારો લેતા જોવા મળી રહ્યા છે...
સગીરા પર બળાત્કાર અને મોબ લિંચિંગ કેસમાં ફાંસી-આરોપીની ગેરહાજરીમાં ટ્રાયલ થશેઃ ૧૮, ૧૬ અને ૧૨ વર્ષની છોકરીઓ પરના બળાત્કાર માટે...
માઉન્ટ આબુ, ડિસેમ્બરનો મહિનો ઝડપથી પસાર થઈ રહ્યો છે. ગુજરાતના પાડોશી રાજ્યમાં આવેલું અને ગુજરાતીઓને અતિ ફેવરિટ એવું માઉન્ટ આબુ...
થિરૂવનંતપૂરમ, તમિલનાડુના દક્ષિણી જિલ્લાઓમાં છેલ્લા બે દિવસમાં ઈતિહાસનો સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. જેમાં ૧૦ લોકોએ જીવ ગુમાવ્યાની માહિતી મળી...
નવી દિલ્હી, કેનેડામાં ભારતના મોસ્ટ વૉન્ટેડ આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ સર્જાયેલી તંગદિલીની અસર હવે સ્પષ્ટ રીતે દેખાવા લાગી...
નવી દિલ્હી, દેશમાં કોરોના વાયરસને કારણે સ્થિતિ ચિંતાજનક થતી જઈ રહી છે. કેરળ બાદ હવે વધુ બે રાજ્યોમાં કોરોનાના નવા...
નવી દિલ્હી, લોકસભામાંથી સસ્પેન્ડ કરાયેલા સાંસદો પર વધુ એક મોટી કાર્યવાહી કરતા લોકસભાના સચિવાલય દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો...
નવી દિલ્હી, સંસદના શિયાળુ સત્રમાંથી વિપક્ષના ૧૪૧ સાંસદોને સસ્પેન્ડ કરાતા કોંગ્રેસ સંસદીય દળ (સીપીપી) ના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પીએમ મોદીના...
નવી દિલ્હી, આગામી વર્ષે ૨૦૨૪માં યોજાનારી લોકસભા ચૂંટણીને લઈને મંગળવારે ઈન્ડિયાગઠબંધનની બેઠક યોજાઈ હતી. સપા પ્રમુખ અખિલેશ યાદવે પણ ઈન્ડિયાગઠબંધનની...
નવી દિલ્હી, કર્મચારીઓ તેની વર્તમાન નોકરીથી ખુશ નથી, આબાબતનો સર્વે કરતા વૈશ્વિક સ્તરે ૨૮ ટકા કર્મચારીઓ એક જ વર્ષમાં નોકરી...
અમૃતસર, પંજાબના અમૃતસરમાં પોલીસ અને બદમાશો વચ્ચે એન્કાઉન્ટર થયું છે. આ એન્કાઉન્ટર જંડિયાલા ગુરુમાં થયું હતું. પોલીસ બલેરો કારમાં મુસાફરી...
નવી દિલ્હી, સાંસદો દ્વારા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રીની ઘટનાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. ઉપરાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા એક્સપર પોસ્ટ...
નવી દિલ્હી, વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કર્યા બાદ સંસદમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રી કરનારા ટીએમસીસાંસદ કલ્યાણ બેનર્જીની મુશ્કેલી વધી શકે છે....
નવી દિલ્હી, સંસદની સુરક્ષામાં ચૂક મુદ્દે ચાલુ હંગામા વચ્ચે લોકસભામાંથી વધુ બે સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આજે સદનની...
નવી દિલ્હી, ભારતીય નૌસેના દ્વારા એક બેઝ (બંકર) તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેનું આએનએસવર્ષા નામ આપવામાં આવ્યું છે. ત્યા...
સોમનાથ, અયોધ્યા ખાતે નિર્માણ પામી રહેલા ભવ્ય અને દિવ્ય રામમંદિરમાં ભગવાનને સોનાની ચરણ પાદુકા અર્પણ કરવામાં આવશે. આ ચરણ પાદુકા...
મુંબઈ, બુધવારે શેરબજારમાં જાેરદાર ઘટાડો નોંધાયો છે અને બીએસઈસેન્સેક્સ લગભગ ૯૩૦ પોઈન્ટ ઘટીને ૭૦૫૦૬ ના સ્તર પર બંધ થયો છે...
