Western Times News

Gujarati News

National

જૂગાર રમી પૈસા કમાવા માટે દેશમાં લગભગ ૮૦ લાખ લોકો રોજ ઓનલાઈન લુડો રમે છે અમદાવાદના એક ડોકટરને ઓનલાઈન ગેમ્બલિંગની...

કાનપુર, આઈઆઈટી કાનપુરના નિષ્ણાતોએ કૃત્રિમ હૃદય તૈયાર કર્યું છે. જે હૃદય સંબંધીત સમસ્યાઓમાંથી પીડાતા લોકો માટે મદદરૂપ સાબીત થશે. આઈઆઈટી...

કોલકાતા, આજે કોલકત્તાના હાવડા સ્ટેશન પર એક વિચિત્ર પરિસ્થિતિનું નિર્માણ થઈ હતી. ગુસ્સે ભરાયેલા પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ...

05 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી, 2023 સુધી ઉજ્જૈન રોમાંચનો અનુભવ કરી શકશે-સ્કાય ડાઇવિંગનો સમય સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધીનો ...

નવી દિલ્હી, ટીમ ઈન્ડિયા આવતા મહિનાથી શ્રીલંકા સામે ત્રણ-ત્રણ મેચોની ્‌૨૦ અને વનડે સીરિઝ રમવાની છે, જેની શરૂઆત ત્રણ જાન્યુઆરીથી...

નોઈડા, પોલીસે શેફાલી કૌલ નામની મહિલા વકીલની ધરપકડ કરી છે જેણે નોઈડાના સેક્ટર ૧૨૧, ક્લિઓ કાઉન્ટી સોસાયટીમાં નોકરાણી પર ર્નિદયતાથી...

કલકત્તા, ગત દિવસોમાં કલકત્તા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલના ઉદ્‌ઘાટન સમારોહમાં લોકપ્રિય સિંગર અરિજીત સિંઘે રંગ દે તુ મોહે ગેરુઆ ગીત ગાયું...

નવીદિલ્હી, ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે જૂની પેન્શન યોજનાના વાયદા સાથે ચૂંટણી લડી હતી. ગુજરાતમાં હાર અને હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની...

નવીદિલ્હી, ચીન, અમેરિકા, જાપાન, દક્ષિણ કોરિયા સહિતના કેટલાક દેશોમાં કોરોનાએ ફરી એકવાર હાહાકાર મચાવી રાખ્યો છે. જાેકે નિષ્ણાતો અત્યાર સુધી...

નવીદિલ્હી, ઉત્તર ભારતમાં કેટલાક રાજ્યોમાં ધુમ્મ્સને કારણે રેલવે અને હવાઈ મુસાફરી પર અસર પડી છે. ઓછી વિઝિબિલિટીના કારણે રેલવેએ આજે...

નવીદિલ્હી, ચીનમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. એટલું જ નહીં, મૃત્યુ પણ એટલા વધી રહ્યા છે કે હોસ્પિટલોના શબઘર...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.