Western Times News

Gujarati News

National

મુંબઈ, મહારાષ્ટ્રના પાટનગર મુંબઈમાં મધરાતે મોટી દુર્ઘટના ઘટી છે. રાતે ૧૨.૧૫ વાગ્યાની આસપાસ બાન્દ્રા વેસ્ટ વિસ્તારમાં બુધવારે રાતે વેસ્ટર્ન એક્સપ્રેસ...

(પ્રતિનિધિ) ગાંધીનગર,  સમગ્ર દેશ સહિત ગુજરાતમાં કોરોના ના કારણે બંધ પડેલી વિવિધ યાત્રાઓની યોજનાઓ પુનઃ શરૂ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો...

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખરીફ ૨૦૨૨-૨૩ લઘુતમ ટેકાના ભાવનો વધારો જાહેર કરવાના નિર્ણયને આવકારતા કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ...

મુંબઈ,બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત પોતાના બેખોફ નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં કંગનાએ ભાજપના પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં એક...

લખનૌ,ભાજપે યુપી વિધાનપરિષદ ચૂંટણી માટે ૯ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. પાર્ટીએ ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય સહીત તે બધા...

નવી દિલ્હી,સેન્ટ્રલ રિઝર્વ બેંકે (આરબીઆઈ) બુધવારે નાણાકીય નીતિ સમીક્ષાના પરિણામો જાહેર કર્યા હતા. આ દરમિયાન પોલિસી રેટમાં વધારો થયો હતો....

નવી દિલ્હી,ઉત્તર અને મધ્ય ભારતના લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશના અનેક...

નવી દિલ્હી,રાજસ્થાનમાં રાજ્યસભા ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયુ છે. આ દરમિયાન, ર્નિદળીય ઉમેદવાર સુભાષ ચંદ્રાએ પોતાની જીતનો દાવો કરતા કહ્યુ કે...

હૈદરાબાદ,હૈદરાબાદ ગેંગરેપ મામલે એઆઈએમઆઈએમના એક ધારાસભ્યનો સગીર પુત્રને પણ આરોપી ગણાવવામાં આવ્યો હતો. હૈદરાબાદના જુબલી હિલ્સ વિસ્તારમાં ૨૮ મેના રોજ...

નવી દિલ્હી,ઈલેક્શન કમિશન એક પ્રયોગના ભાગરૂપે રિમોટ વોટિંગની શક્યતાઓ શોધવા માટે પ્રયત્નશીલ છે. ચૂંટણી પંચના કહેવા પ્રમાણે પ્રવાસી મતદારોના મુદ્દાઓની...

કેબિનેટે ૨૦૨૨-૨૩ પાક વર્ષ માટે ડાંગરની એમએસપી ૧૦૦ રૂપિયા વધારીને ૨,૦૪૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરી નવી દિલ્હી, કેન્દ્ર સરકારે ખેડૂતોના...

નવીદિલ્હી,નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રની મુલાકાત લેવા જઈ રહ્યા છે મળતી માહિતી મુજબ પીએમ મોદી ૧૪ જૂને મહારાષ્ટ્રના પ્રવાસે હશે. કાર્યક્રમ અનુસાર...

નવીદિલ્હી,ઇડીએ આંધ્રપ્રદેશ, તેલંગણા અને કર્ણાટકમાં મની લોન્ડરિંગ સ્કીમમાં ૨૦૦થી વધારે પ્લોટ્‌સ અને અનેક ફ્લેટ્‌સ ંજપ્ત કર્યા છે. આ પોન્ઝી સ્કીમના...

નવીદિલ્હી,વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે, જેના દ્વારા સેનામાં જાેડાનારા જવાનોની સરેરાશ ઉંમર ઘટાડવાના પ્રયાસો કરવામાં આવશે અને સંરક્ષણ...

નવીદિલ્હી,ભારતે વધુ એક સિદ્વિ હાંસિલ કરીને દેશનું નામ વિશ્વમાં રોશન કર્યું છે,એનએચએઆઇએ ૭૫ કિલોમીટરનો રોડ માત્ર ૧૦૫ કલાકમાં બનાવીને કતારનો...

શ્રીનગર,કાશ્મીર ખીણમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ પછી, સુરક્ષા દળોએ ઓપરેશન ઓલ આઉટ શરૂ કર્યું છે અને કાશ્મીરી પંડિતોથી લઈને સામાન્ય લોકોની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.