Western Times News

Gujarati News

National

મુંબઈ, વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણ વચ્ચે બુધવારે શેરબજારોએ શરૂઆતી લાભ ગુમાવ્યો હતો અને અસ્થિર વેપારમાં સેન્સેક્સ ૧૦૯.૯૪ પોઈન્ટ ઘટીને બંધ...

નવી દિલ્હી, ૧૯૭૧માં પાકિસ્તાન સાથેના લોંગેવાલા યુદ્ધના હીરો કર્નલ ધર્મવીરનું સોમવારે ગુરૂગ્રામમાં નિધન થયું હતું. તેમણે ૧૯૯૨ થી ૧૯૯૪ સુધી...

મુંબઇ, જીવનમાં દ્રઢ નિશ્ચયથી જાે આગળ વધવાની કામના હોય તો તમામ મુશ્કેલીઓને પાર કરીને પણ સફળતાનું શિખર સર કરી શકાય...

મુંબઇ, મુલુંડમાં રહેતી એક મહિલાને તેમના સંબંધીઓ માટે કેદારનાથની હેલિકોપ્ટર રાઇડ માટે ઓનલાઇન બુકીંગ કરવું ભારે પડયું હતું. સાયબર ફ્રોડસ્ટરે...

મુંબઈ, મહારાષ્ટ્રમાં ઓબીસી આરક્ષણ વિના જ મહાનગરપાલિકાઓ, જિલ્લા પરિષદો અને નગર પરિષદો તથા નગર પંચાયતોની ચૂંટણી યોજી દેવાનો આદેશ અગાઉ...

મુંબઇ, પિકનિક માટે પ્રખ્યાત અલીબાગમાં આજે કમકમાટીભરી ઘટના બની હતી. ફરવા આવેલી મહિલા તેની પાંચ વર્ષીય પુત્રી, ત્રણ વર્ષીય પુત્ર...

ભોપાલ, મધ્ય પ્રદેશમાં પંચાયત ચૂંટણી ઓબીસી અનામત સાથે જ થશે. સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ચુકાદો સંભળાવતા કહ્યું કે, મધ્ય પ્રદેશમાં...

નવીદિલ્હી, પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે બુધવારે મોટો ર્નિણય લીધો છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં આજીવન કેદની...

ગોપાલગંજ, ગોપાલગંજના પ્રખ્યાત રાજદ નેતા અને વિપક્ષના નેતા તેજસ્વી યાદવના નજીકના રામ ઈકબાલ યાદવની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે....

નવી દિલ્હી, ભારતીય નૌસેનાની તાકાતમાં આગામી દિવસોમાં વધારો થવા જઈ રહ્યો છે. આજે ભારતીય નૌસેના તેમજ DRDO દ્વારા દેશમાં જ...

સમસ્તીપુર, બિહારના સમસ્તીપુરમાં જનસાધારણ એક્સપ્રેસથી પોતાના ઘરે જતી એક વિદ્યાર્થિનીએ છેડતીથી પરેશાન થઈને ચાલુ ટ્રેને કૂદકો મારી દીધો છે. તે...

નવીદિલ્હી, ભારતમાં મોંઘવારી દર મહિને મહિને વધી રહી છે. દેશમાં પેટ્રોલના ભાવ અગાઉ પણ દિવસેને દિવસે વધ્યા હતા, પરંતુ હાલમાં...

નવીદિલ્હી, કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમના નજીકના સહયોગીની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ગઈકાલના દરોડા બાદ આ કાર્યવાહી કરવામાં આવી...

રાજસ્થાન, રાજસ્થાનના દૌસા જિલ્લામાં એક દર્દનાક ઘટના સામે આવી છે. લગ્નની પ્રથમ એનિવર્સરી પર પત્નીએ ષડયંત્ર રચીને પોતાના પ્રેમી સાથે...

નવી દિલ્હી, આ વર્ષની શરૂઆતમાં ચીનમાં એક પ્લેન ક્રેશ થવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ અનુસાર,...

મુંબઈ, ભારતના સૌથી મોટા આઈપીઓનું આજે શેરબજારમાં ડેબ્યુ થયું છે. જાેકે એલઆઈસીના આઈપીઓમાં લગભગ તમામ રોકાણકારોને લિસ્ટિંગ સમયે નેગેટીવ રિટર્ન...

નવી દિલ્હી, ૨૦૦ કરોડ રુપિયાના મની લોન્ડ્રિંગ કેસમાં જેલની સજા કાપી રહેલા આરોપી સુકેશ ચંદ્રશેખરને કારણે જેલ તંત્ર મુશ્કેલીમાં મૂકાયું...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.