Western Times News

Gujarati News

National

ચંડીગઢ,હરિયાણના પૂર્વ સીએમ ઓમ પ્રકાશ ચૌટાલાને ચાર વર્ષની સજા સંભળાવી છે. કોર્ટે આ ચૂકાદો આવક કરતાં વધુ સંપત્તિના મામલે સંભળાવ્યો...

મુંબઇ , મુંબઇમાં વરસાદ આફત લઇને આવ્યો છે. ગત થોડા દિવસોથી રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ જાેવા મળ્યો છે. હવામાન વિભાગે...

નવીદિલ્હી, પ્રેમ ખરેખર આંધળો હોય છે તેને જ સાર્થક કરતી ઘટના સામે આવી છે જેમાં પરિણતાએ તેના પ્રેમી સાથે મળી...

મુંબઈ, દિલ્હી હાઈકોર્ટે ફિલ્મ શોલેનાં શીર્ષકનો ધંધાદારી ઉપયોગ કરવા બદલ એક ખાનગી કંપનીને પચ્ચીસ લાખનો દંડ ફટકાર્યો છે. હાઈકોર્ટે તેના...

નવી દિલ્હી, સરકારને જ્યારે રૂપિયાની જરૂર પડે ત્યારે સરકારી કંપનીઓનું ડિવિડન્ડ તેને ખાસ મદદરૂપ બને છે. છેલ્લા એક વર્ષમાં સરકારી...

નવી દિલ્હી, દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમમાં ડોગ સાથે વોકિંગ મામલે વિવાદમાં ફસાયેલા આઈએએસઅધિકારી સંજીવ ખિરવારની લદ્દાખ ખાતે ટ્રાન્સફર કરી દેવામાં આવી...

મુંબઈ, ઈન્ફોસિસ અને બેન્ક શેરોમાં ખરીદારી વૈશ્વિક બજારોમાં ઉછાળાને કારણે, સ્થાનિક ઈક્વિટી બજારોમાં શુક્રવારે વધારો ચાલુ રહ્યો અને બંને બેન્ચમાર્ક...

નવી દિલ્હી, દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે આજથી ૨ દિવસના ભારત ડ્રોન મહોત્સવ ૨૦૨૨ની શરૂઆત થઈ ચુકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના...

જયપુર, રાજસ્થાન કોંગ્રેસમાં બધુ બરાબર ચાલી રહ્યું નથી. છેલ્લા ૪ દિવસોમાં ચોથા ધારાસભ્યએ મુખ્યમંત્રી અશોક ગેહલોત સરકાર વિરુદ્ધ મોરચો ખોલી...

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ભારત ડ્રોન ફેસ્ટિવલનું ઉદ્‌ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે ડ્રોન પ્રદર્શનની...

નવીદિલ્હી, રાજ્યસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોની તૈયારીઓ જાેરશોરથી ચાલી રહી છે. રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસમાં ખેંચતાણ ચરમસીમાએ છે. પાર્ટી હેડક્વાર્ટર...

ચેન્નાઇ, તમિલનાડુમાં ભાજપ અને ત્યાં સત્તામાં રહેલી ડીએમકે એકબીજાના સખત હરીફ છે. પરંતુ જ્યારે પીએમ મોદી ચેન્નાઈ પહોંચ્યા તો ત્યાંનો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.