Western Times News

Gujarati News

National

મુંબઈ, આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે નજીકના ભવિષ્યમાં બેંક નોટ મેન્યુફેક્ચરીંગમાં ૧૦૦ ટકા આર્ત્મનિભરતા મેળવવા પર બળ આપ્યું છે. આ વાત...

મુંબઈ, શેરબજારોમાં મંગળવારે સતત બીજા દિવસે તેજી રહી હતી અને બીએસઈ સેન્સેક્સ ૩૫૦ પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યો હતો. વૈશ્વિક...

કોલકાતા, નોન-બીજેપી રાજ્યોના મુખ્યમંત્રીઓ અવારનવાર કેન્દ્રિય તપાસ એજન્સીઓના દુરૂપયોગ કરવા પર કેન્દ્રની મોદી સરકારની ઝાટકણી કાઢતા જાેવા મળ્યાં છે. આજે...

મુંબઇ, મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકની મુશ્કેલીઓ વધી શકે છે. આ કેસની તપાસ કરતી એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ નવાબ મલિકના...

નવીદિલ્હી, દેશમાં ડ્રગ્સ સામે નિર્ણાયક લડાઈની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ અંતર્ગત કેન્દ્રથી લઈને જિલ્લા સ્તર સુધી એન્ટી-નાર્કોટિક્સ મિકેનિઝમનો...

નવીદિલ્હી, ‘કાશ્મીર ફાઈલ્સ’ મૂવીના કારણે કાશ્મીરી પંડિતોની તકલીફોની દેશભરમાં ચર્ચા છે ત્યારે તેનો લાભ લેવા હિંદુવાદી સંગઠનો મેદાનમાં આવ્યાં છે....

લખનૌ, ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં બીજી વાર પ્રચંડ બહુમતીથી ચૂંટાયેલી યોગી સરકાર ૨.૦માં ગઇ કાલે મંત્રીઓને ખાતાની સોંપણી કરી દેવાઇ....

જયપુર, રાજસ્થાનના પ્રખ્યાત સરિસ્કા ટાઇગર રિજર્વનાં જંગલોમાં અચાનક આગ લાગી ગઇ છે, જંગલમાં આગ બુઝાવવા માટે કર્મચારીઓ એરફોર્સ, હેલિકોપ્ટરનો ઉપયોગ કરી રહ્યાં...

નવી દિલ્હી, ઈઝરાયેલના વડાપ્રધાન નફ્તાલી બેનેટની આગામી સપ્તાહે ભારતની મુલાકાત મોકૂફ રાખવામાં આવી છે અને તેના માટે નવી તારીખ નક્કી...

નવી દિલ્હી, અમેરિકામાં બરફવર્ષા અને તોફાન દરમિયાન રસ્તાઓ પર થતા અકસ્માત નવાઈની વાત નથી પણ સોમવારે થયેલા એક અકસ્માતમાં તો...

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના લેહ વિસ્તારમાં આજે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. સદનસીબે હાલ કોઈ જાનહાનીના સમાચાર નથી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ...

મુંબઇ, મુકેશ અંબાણીનો જન્મ ૧૯ એપ્રિલ, ૧૯૫૭ના રોજ યમનમાં થયો હતો. ધીરુબાઈ અંબાણીના મોટા પુત્ર મુકેશે રિલાયન્સની બાગડોર સંભાળતાની સાથે...

લખનૌ, ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય સતીશ મહાના ૧૮મી ઉત્તર પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ બનવા જઈ રહ્યાં છે. મહાનાએ સોમવારે અધ્યક્ષ પદ માટે...

નવીદિલ્હી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે કહ્યું કે કાશ્મીરી પંડિતોને ફિલ્મની નહીં પરંતુ પુનર્વસનની જરૂર છે. અરવિંદ કેજરીવાલે ભાજપ પર...

ગંગટોક, સિક્કિમના પૂર્વ મુખ્યમંત્રી બીબી ગુરુંગનું નિધન થયું છે. તેઓ ૯૨ વર્ષના હતા અને તેમને બે પુત્ર અને એક પુત્રી...

નવીદિલ્હી, પાંચ રાજ્યોની ચૂંટણી બાદ હવે પાર્ટીઓનો જાેર રાજ્યસભાની ચૂંટણી પર છે. આ ચૂંટણીમાં લોકોનો મત સીધો નથી પડતો, પરંતુ...

નવીદિલ્હી, દેશમાં પેટ્રોલ અને ડિઝલની કિંમતો ફરી એકવાર કાબૂ બહાર થતી જાેવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.