Western Times News

Gujarati News

National

નવીદિલ્હી, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે અનેક મુદ્દાઓ પર...

નવી દિલ્હી, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. આ મુકાલાત બાદ પંજાબના...

લખનઉ, યોગી આદિત્યનાથને આજે ભારતીય જનતા પાર્ટી ધારાસભ્ય દળના નેતા ચૂંટી લેવામાં આવ્યા છે. યોગી આદિત્યનાથના નામનો પ્રસ્તાવ વરિષ્ઠ નેતા...

કુશીનગર, ઉત્તર પ્રદેશના કુશીનગરમાં દિલીપનગર ગામના સિસઈ લઠઉર ટોલા ખાતે બુધવારે એક જ પરિવારના ૪ બાળકોના શંકાસ્પદ મોત થવાથી હાહાકાર...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસના કારણે થયેલા મૃત્યુ મામલે વળતર મેળવવા માટે જે ખોટા દાવાઓ કરવામાં આવેલા તે અંગે...

નવી દિલ્હી, સંસદની એક સમિતિએ દેશમાં ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા (આઈઆઈટી) અને ભારતીય પ્રબંધન સંસ્થા (આઈઆઈએમ)ને પગલે ચાલીને એકાઉન્ટિંગ ઈન્સ્ટિટ્યુટની સ્થાપના...

મુંબઈ, બોમ્બે હાઈકોર્ટમાંઝી એન્ટરટ્રેઈમેન્ટ એન્ટરપ્રાઈસસામે અપીલ જીત્યાના એક દિવસ પછી, ઈન્વેસ્કો ડેવલપિંગ માર્કેટ્‌સ ફંડે ઝીના બોર્ડની ઈજીએમ બોલાવવાની નોટિસ પાછી...

હૈદરાબાદ, પોતાના ફિટનેસ પ્રત્યે જાગૃત લોકો કે, જેઓ ઘરે ટ્રેડમિલ ખરીદવાનું અને ઈન્સ્ટોલ કરવાનું આયોજન કરતા હોય છે. તેવા લોકો...

નવીદિલ્હી, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા ત્રણેય એમસીડીને એક કરવાના બિલને લઈને રાજકીય હોબાળો ચાલી રહ્યો છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના...

નવીદિલ્હી, ગુજરાતમાં આખરે ચૂંટણીનો ગરમાવો જાેવા મળ્યો છે. શિક્ષણ મામલે આમ આદમી પાર્ટી અને ભાજપ સામસામે આવી ગયા છે. દિલ્હીના...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના કેસ મામલે મહારાષ્ટ્ર સરકારને ભારે મોટો આંચકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે...

નવી દિલ્હી, કહેવાય છે કે, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ કહેવત સાચા અર્થમાં હત્યાના કેસમાં જેલમાં બંધ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.