Western Times News

Gujarati News

National

નવીદિલ્હી, ભારતીય તપાસ એજન્સી (એનઆઇએ) એ અંડરવર્લ્‌ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલ સહિત ડી-કંપનીના સાત લોકો વિરુદ્ધ એફઆઇઆર નોંધી...

નવીદિલ્હી, ઈઝરાયેલ પોતાના જ દેશમાં પેગાસસ સ્પાયવેર માં ફસાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. વડા પ્રધાન નફ્તાલી બેનેટે સોમવારે...

શંકાસ્પદ લેબમાં કોરોના ટેસ્ટ પાછળ ભારતીયોએ બે વર્ષમાં રૂા.૭૪૦૦૦ કરોડ ખર્ચયા (એજન્સી) નવીદિલ્હી, કોરોના વાઈરસ મહામારીના છેલ્લા બે વર્ષમાં ભારતીયોએ...

નવી દિલ્હી, દેશભરમાં કોરોનાની મહામારી ફેલાવવામાં અને પરપ્રાંતીય મજૂરોને પડેલી મુશ્કેલીઓ માટે વિપક્ષની સરકારો જવાબદાર હતી એવો આક્ષેપ વડાપ્રધાન નરેન્દ્ર...

નવી દિલ્હી, પંજાબમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ કેટલાક એવા ચહેરાઓને પણ પાર્ટીમાં સામેલ કરવા ઈચ્છે છે જેઓ પ્રસિદ્ધ હોય. આવું જ...

નવી દિલ્હી, AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીના વાહન પર ફાયરિંગ મામલે રાજ્યસભામાં જવાબ આપતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે...

શ્રીનગર, ગિરનાર તળેટી જંગલમાં આમકુ ખાતે આવેલા આશ્રમના મહંત કાશ્મીરીબાપુનું ગઈકાલે 97 વર્ષની વયે અવસાન થયું હતું. પાર્થિવદેહને અંતિમદર્શન માટે...

દહેરાદુન, ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના બે દિવસના પ્રવાસ પર આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે...

અલીગઢ, આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને વિધાનસભા ચૂંટણીના સ્ટાર પ્રચારક સંજય સિંહ અલીગઢ પહોંચ્યા હતા. ઉમેદવારોના ચૂંટણી પ્રચારમાં જનસંપર્ક...

નવીદિલ્હી, જવાહર લાલ યુનિવર્સિટીને પોતાના પહેલા મહિલા વાઈસ ચાન્સેલર મળી ગયા છે. પ્રોફેસર શાંતિશ્રી ધૂલિપુડીને જેએનયુના નવા વાઈસ ચાન્સેલર બનાવાયા...

લખનૈૌ, ઉત્તર પ્રદેશ ચૂંટણીનાં ઘમાસણ વચ્ચે રોડ શો અને જાહેરસભા દરમિયાન અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ક્યારેક કોઈ નેતાનાં...

હૈદરાબાદ, આંધ્રપ્રદેશના અનંતપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં આઠ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે એક વ્યક્તિની હાલત...

લખનૌ, સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ પ્રોફેસર રામગોપાલ યાદવ અખિલેશ યાદવના ચાણક્ય કહેવાય છે. પ્રોફેસર રામ ગોપાલ યાદવે ઇટાવામાં ઉત્તર પ્રદેશ...

નવી દિલ્હી, ચૂંટણી પહેલા યુપીના અલગ-અલગ જિલ્લામાં દરોડાનો સિલસિલો ચાલી રહ્યો છે. કન્નૌજમાં અત્તરના વેપારી, આગ્રામાં ચંપ્પલના વેપારી અને નોઈડામાં પૂર્વ...

નવી દિલ્હી, અરૂણાચલ પ્રદેશના કામેંગ સેક્ટરથી એક મોટી ઘટના સામે આવી છે. કામેંગ સેક્ટરના ઉંચાઈવાળા ક્ષેત્રમાં હિમસ્ખલન થવાના કારણે ભારતીય...

નવી દિલ્હી, હરિયાણા સરકારે પંજાબ અને ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા જ રોહતકની સુનારિયા જેલમાં બંધ ગુરમીત રામ રહીમને 21 દિવસની પેરોલ...

નાગપુર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતે ધર્મ સંસદમાં કથિત રીતે કરાયેલી હિન્દુત્વની વાતો પર અસહમતિ વ્યક્ત કરી છે. તેમણે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.