Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, પાંચ રાજ્યોમાં યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચ તૈયારીઓ કરી રહ્યું છે. ચૂંટણીની તારીખો અને તબક્કાને લઈને...

નવી દિલ્હી, ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનેક પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી. આ...

નવી દિલ્હી, કોંગ્રેસ એક રાજ્યમાં અસંતોષની આગને માંડ ઠારે છે ત્યારે બીજા રાજ્યમાં જુથવાદ ભભૂકી ઉઠે છે. હવે મહારાષ્ટ્રનો વારો...

નવી દિલ્હી, પીએમ મોદીની પંજાબ મુલાકાત દરમિયાન થયેલી સુરક્ષામાં ચૂકને લઈને હવે આરોપ-પ્રત્યારોપનો દોર શરુ થયો છે. પંજાબમાં કોંગ્રેસ સરકાર...

નવી દિલ્હી, પીએમ મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો ગાજી રહ્યો છે અને તેની વચ્ચે મધ્યપ્રદેશના ઘણા શહેરોમાં પીએમ મોદીની સુરક્ષા માટે...

નવી દિલ્હી, યુપી વિધાનસભાની આગામી ચૂંટણીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર મથુરાથી ચૂંટણી લડવા માટે તેમની જ પાર્ટીમાંથી દબાણ વધી રહ્યુ...

નવીદિલ્હી, ભારત દેશ કોરોનાની ત્રીજી લહેરના દરવાજાે ઊભો છે, પરંતુ તેને કારણે દેશમાં બેરોજગારી બેકાબૂ થઈ ગઈ છે. દેશમાં બેરોજગારી...

શ્રીનગર, જમ્મુ-કાશ્મીર પ્રશાસને રાજ્યમાં વીવીઆઇપી કલ્ચરને ખતમ કરવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીઓને સુરક્ષા પૂરી પાડતી સમિતિએ...

નવીદિલ્હી, રાજયમાં આવેલ વન તથા અભયારણ્ય અને તેની નજીકના વિસ્તારમાં રહેતા વન્યપ્રાણીઓના હુમલાથી માનવ મૃત્યુ-ઈજા તથા પશુ મૃત્યુની ઘટનાઓ બનતી...

નવી દિલ્હી/ચંડીગઢ, પંજાબના હુસૈનીવાલામાં બુધવારે એક ફ્લાયઓવર પર પીએમ નરેન્દ્ર મોદીનો કાફલો ફસાયેલો રહ્યો. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ...

ચંદીગઢ, દક્ષિણ આફ્રિકાથી આવેલો ઓમિક્રોન વેરિયન્ટ દેશના મોટાભાગના રાજ્યોમાં ફેલાઇ ચૂક્યો છે. જેની ગંભીર અસર હવે આખા દેશમાં જાેવા મળી...

નવી દિલ્હી, પંજાબમાં પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂક પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ચિંતા વ્યક્ત કરી છે. આજે રાષ્ટ્રપતિ...

નવી દિલ્હી, એર ઈન્ડિયાના ખાનગીકરણની પ્રક્રિયાને રદ કરવા માટે ભાજપના સાંસદ ડો.સુબ્રમણ્યમ સ્વામીની અરજીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે. સ્વામી...

દેશમાં હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીઓની સંખ્યા વધી નવી દિલ્હી, એમ્બ્યુલન્સની સાયરનનો અવાજ થોડો વધારે આવવા લાગ્યો છે. હોસ્પિટલ ઈમરજન્સી રૂમ...

સાગર, મધ્યપ્રદેશના સાગર સેન્ટ્રલ જેલમાં હાલના દિવસોમાં એક અનોખો નજારો જાેવવા મળી રહ્યો છે.અહીં કેદીઓની વચ્ચે જ્ઞાનની ગંગા વહી રહી...

પણજી, ગોવામાં યોજાનાર વિધાનસભા ચુંટણીને લઇ તૈયારીઓ શરૂ થઇ ચુકી છે.આથી ગોવામાં શિવસેના અને કોંગ્રેસ મહારાષ્ટ્ર જેવું ગઠબંધન કરવા પર...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.