Western Times News

Gujarati News

National

પટણા: એલજેપી નેતા ચિરાગ પાસવાને પિતા રામવિલાસ પાસવાનની જયંતિ પર કાકા પશુપતિ કુમાર પારસની સાથે જંગનું એલાન કરી દીધું છે....

ગાંધીનગર: આગામી ૧૫મી જુલાઈથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ ૧૦ અને ૧૨ના રિપીટર્સ વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ...

દહેરાદુન: ઉત્તરાખંડના મુખ્યમંત્રી પદે ૪૬ વર્ષીય પુષ્કરસિંહ ધામીએ શપથ ગ્રહણ કર્યા હતા. તેઓ રાજ્યના સૌથી ઓછી ઉંમરના મુખ્યમંત્રી બની ગયા...

નવીદિલ્હી: દેશમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ભડકો થયો છે. આજે સતત બીજા દિવસે પેટ્રોલનાં ભાવમાં વધારો જાેવા મળી રહ્યો છે. પેટ્રોલનાં ભાવમાં...

જાેધપુર: રાજસ્થાનના જાેધપુર-જયપુર હાઇવે પર રવિવારે રાત્રે એક ભયાનક રોડ અકસ્માતમાં ૬ યુવકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. એક યુવાન...

નવીદિલ્હી: ૨૨ જુલાઈથી શરૂ થવા જઈ રહેલા સંસદના ચોમાસુ સત્રમાં ભારે ધાંધલ સર્જાય તેવી શક્યતા છે. સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું...

મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રેલ્વે પ્રશાસને ટ્રેન નંબર 01049/01050 અમદાવાદ-પુણે સ્પેશિયલ ટ્રેન કોલ્હાપુર સુધી વિસ્તૃત કરવાનો નિર્ણય કર્યો...

શિવસેના નેતા સંજય રાઉત અને ભાજપ નેતા આશિષ સેલર વચ્ચે ખાનગી બેઠક મહારાષ્ટ્‌ર્ના રાજકારણમાં ગુપ્ત બેઠકોનો સમયગાળો શરૂ થયો છે....

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ઝાયડસ બાયોટેકની મુલાકાત લીધી અમદાવાદ, કોરોના સામેની લડાઈમાં ઝાયડ્‌સ બાયોટેક દ્વારા ઝાયકોવ-ડી માટે મંજૂરી માગ્યા બાદ...

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને ખતમ કરવા માટે ચલાવવામાં આવી રહેલા સુરક્ષા દળોના ઓપરેશન પર પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ...

નવીદિલ્હી: કોરોના મહામારીનો પડકાર હોવા છતાં ભારતીય રેલવેએ જૂન ૨૦૨૧માં આવક અને માલ ટ્રાન્સપોર્ટેશન રૂપે ઉચ્ચગતિ યથાવત રાખી છે. મિશન...

મુંબઇ: મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર એક દર્દનાક દુર્ઘટના સામે આવી હતી, જેમાં પતિ-પત્ની અને તેમના ૪ વર્ષના પુત્રનું મોત નીપજ્યું છે....

ચંડીગઢ: ભારે ગરમીમાં પંજાબમાં વિજળી સંકટ ઘેરુ બન્યું છે હવે તેના પર રાજનીતિ પણ ગરમાઇ છે.ગઇકાલે શુક્રવારે શિઅદ બસપા ગઠબંધને...

ચંડીગઢ: મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પર વિવિધ મુદ્દાને લઇ સતત પ્રહારો કરી રહેલ ધારાસભ્ય નવજાેત સિંહ સિધ્ધુએ પંજાબમાં વિજળી સંકટના...

ચંડીગઢ: કોરોના વાયરસની રોકથામ માટે દેશભરમાં રસીકરણનો કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. જેના કારણે રાજકારણ પણ ખૂબ જ ઝડપી થઈ...

પેરિસ: ફ્રાંસની સાથે થયેલ ભારતના રાફેલ સોદોને લઇ ફ્રાંસની સરકારે મોટું પગલુ ઉઠાવ્યું છે. ભારતની સાથે લગભગ ૫૯ હજાર કરોડ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.