Western Times News

Gujarati News

National

જમ્મુ: જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષાબળોએ મંગળવારે મોટી સફળતા મેળવી છે. શ્રીનગરના પિરમપોરા વિસ્તારમાં સોમવાર સાંજથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં આતંકી સંગઠન લશ્કર...

મુંબઈ: દેશમાં કોરોના વાયરસ સંક્રમણ મામલા હવે ઓછા થઈ રહ્યા છે. પરંતુ ડેલ્ટા વેરિયન્ટના નવા કેસ અને કોરોનાની ત્રીજી લહેર...

ઇસ્લામાબાદ: એક દુર્લભ કબૂલાતમાં પાકિસ્તાનના એક વરિષ્ઠ પ્રધાને કબૂલ્યું છે કે અફઘાનિસ્તાનના તાલિબાન આતંકવાદીઓના પરિવારો પાકિસ્તાનમાં વસવાટ કરે છે. ગૃહ...

નવીદિલ્હી: છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જાેકે ગઈકાલે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર...

નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસ સાથે લોકડાઉનમાં આર્થિક રીતે હાલાકી ભોગનારા પરપ્રાંતિય મજૂરો અંગે એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે જેમાં...

નવી દિલ્હી: શું જમ્મુ-કાશ્મીરમાં ભારતીય વાયુસેનાના એરબેઝ પર ડ્રોનથી હુમલા પાછળ પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનો હાથ છે? જમ્મુ-કાશ્મીર પોલીસ અને...

ભોપાલ: ૨૦૧૭માં મધ્યપ્રદેશ સ્થિત પોતાના ગામમાંથી ભેદી સંજાેગોમાં ગુમ થયેલો વ્યક્તિ પાકિસ્તાનની જેલમાં રહ્યા બાદ ભારત પરત ફર્યો છે. આ...

મુંબઈ: ભારતીયોનો સોના પ્રત્યેનો મોહ જાણીતો છે. દેશમાં લોકોના ઘરોમાં જ ૨૫ હજાર ટન જેટલું સોનું સંગ્રહાયેલું હોવાનો અંદાજ છે....

નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે કોવિડ વેક્સિનેશનનું કામકાજ પૂરજાેશમાં ચાલી રહ્યું છે. દેશમાં હાલ મોટા ભાગના...

ભોપાલ: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી કેન્દ્ર સરકારની કોરોના વાયરસની નીતિને લઈને સતત મોદી સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે....

નવીદિલ્હી: આંતરરાષ્રીઁ માર્કેટમાં કાચા તેલની કિંમતોમાં તેજી જાેવા મળી રહી છે. આજે પણ હળવા વધારાના સંકેત જાેવા મળી રહ્યા છે....

લખનૌ: ટ્રેન દ્વારા પોતાના વતન જઈ રહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઝીઝક રેલવે સ્ટેશને પોતાની જૂની વાતો યાદ કરી હતી અને...

વારાણસી: ઉત્તર પ્રદેશના કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ધારાસભ્ય અજય રાયે કહ્યું કે ભાજપ સરકારની ખોટી પરિયોજનાઓને કારણે કાશીમાં મા...

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકાર હજી પણ 'બધા માટે નિશુલ્ક રસી' માટે કટિબદ્ધ છે, વૈશ્વિક રસીકરણ ચાર્ટમાં...

નવીદિલ્હી: ભારતીય કિસાન યુનિયન(બીકેયુ)ના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું છે કે પહેલાના પ્રધાનમંત્રી ખેડૂતો સાથે સંવાદ કરતા હતા. જ્યારે અત્યારના પ્રધાનમંત્રીઓ...

નવીદિલ્હી: ઉત્તર પ્રદેશમાં ધર્મ પરિવર્તન કેસને લઈને દરરોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. જાણવા મળ્યા મુજબ ઉત્તર પ્રદેશ અને અન્ય...

નવીદિલ્હી: દિલ્હી હાઇકોર્ટે સોમવારે ડિજિટલ મીડિયાના સંબંધમાં નવા આઇટીના નિયમો હટાવવાની સ્પષ્ટ રીતે ના પાડી દીધી છે. આ મામલે આવેલ...

નવીદિલ્હી: કેન્દ્રીય નાણા મંત્રી ર્નિમલા સીતારમણે અલગ અલગ આઠ રાહત પેકજની જાહેરાત કરી છે. જેમાં સૌથી પહેલા સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે...

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં ધર્મ પરિવર્તનનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. શ્રીનગરમાં બે શીખ યુવતીઓને બંદૂકની અણીએ કિડનેપ કરાઈ અને...

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ જણાવ્યું કે, અમેરિકન સૈનિકોની વાપસી બાદ અફઘાનિસ્તાનમાં હિંસા અને અરાજકતા સર્જાઈ શકે છે....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.