Western Times News

Gujarati News

National

પણજી: આમ આદમી પાર્ટીનાં નેતા અને દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મિશન ગોવા અંતર્ગ મોટી જાહેરાત કરી દીધી છે. તેમણે કહ્યું...

શ્રીનગર: જમ્મુની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક ફરી એકવાર મંગળવારે રાત્રે ૧૦ વાગ્યે ડ્રોન જાેવા મળ્યું હતું. ડ્રોનને જાેતાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ...

લખનૌ: ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે સંગઠન અને કાર્યકરોના મનોબળને વેગ આપવા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા ૧૬ જુલાઈથી રાજ્યની...

દુશાન્બે:  વિદેશ મંત્રી એસ જયશંકરે અફઘાનિસ્તાનના પોતાના સમકક્ષ મોહમ્મદ હનીફ અતમર સાથે તઝાકિસ્તાનની રાજધાની દુશાન્બેમાં મુલાકાત કરી અને આ દરમિયાન...

કોચ્ચી: દેશમાં કોરોના સંક્રમણની સ્પીડ ભલે નબળી પડતી દેખાઈ રહી હોય પરંતુ દક્ષિણ ભારતમાં કોરોનાની સાથે જીકા વાયરસનું સંકટ વધી...

મુંબઈ: અદાણી ગ્રુપએ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું મેનેજમેન્ટ પોતાના હાથમાં લઈ લીધુ છે. મુંબઈ એરપોર્ટનું મેનેજમેન્ટ અત્યાર સુધી જીવીકે ગ્રુપ સંભાળતું...

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના પુલવામા સેક્ટરમાં બુધવારની સવારે ભારતીય સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું. મળતી માહિતી મુજબ, આ...

૭/૧રના ઉતારામાં નામ ન હોવા છતાં વાવેતર કરતાં મૂળ વારસદારો પોલીસમાં પહોંચ્યા મોડાસા, મોડાસા તાલુકાના દલીપુર ગામે બે શખસોના ૭/૧રના...

ગુજરાતે પોપ્યુલેશન કંટ્રોલ બીલનો અભ્યાસ શરૂ કર્યો ગાંધીનગર, ઉત્તરપ્રદેશ સરકાર ટૂંક સમયમાં જ પ્રસ્તાવિત પોપ્યુલેશન કંટ્રોલ બિલ (જનસંખ્યા નિયંત્રણ બિલ)નો...

અમદાવાદ: અમદાવાદની નિકોલ વિધાનસભાના ચોપડા વિતરણ કાર્યક્રમમાં હાજર રહેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે આગેવાનોને ટકોર કરી હતી. પ્રદેશ પ્રમુખે...

નવીદિલ્હી: દેશમાં કોરોનાની ગતિ ભલે ધીમી પડી ગઇ હોય પરંતુ મોંઘવારીની ગતિને બ્રેક હજુ પણ લાગી નથી. લગભગ રોજ પેટ્રોલ...

નવીદિલ્હી: કોંગ્રેસ પાર્ટીમાં ફરી એકવાર મોટો બદલાવ આવે તેવી સંભાવના નજર આવી રહી છે, સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર, કોંગ્રેસ...

નવીદિલ્હી: ઉત્તર પ્રદેશ સરકાર પછી હવે કેન્દ્ર સરકારે પણ વસ્તી નિયંત્રણ બિલ લાવવાની કવાયત શરૂ કરી દીધી છે. એવું માનવામાં...

જાૈનપુર: ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના જલાલપુર વિસ્તારના અન્ડર કન્સ્ટ્રક્શન હાઈવે પર થયેલી સડક દુર્ઘટનામાં ૫ લોકોના મોત થયા છે. મકરા...

નવીદિલ્હી: પૂર્વ ભારતીય ક્રિકેટર અને ૧૯૮૩ વિશ્વ વિજેતા ટીમનો ભાગ રહી ચૂકેલા યશપાલ શર્માનું નિધન થયું છે. આજે સવારે હાર્ટ...

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટમાં આ ફેરફાર પછી હવે કેબિનેટ સમિતિમાં પણ મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. યુવા નેતાઓ કે...

નવીદિલ્હી: લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ એલાન કર્યુ છે કે લોકો સુધી સંસદ સાથે જાેડાયેલી જાણકારી પહોંચાડવા માટે એપ બનાવવામાં આવી...

નવીદિલ્હી: ભારતીય મેડિકલ એસોસિએશન (આઈએમએ) એ સોમવારે કોવિડ -૧૯ પ્રોટોકોલનું પાલન કરવામાં લોકોની અને સરકારની શિથિલતા અને મોટી સંખ્યામાં લોકોના...

વારાણસી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૫ જુલાઈએ પોતાના સંસદીય વિસ્તારમાં વારાણસીનો પ્રવાસ કરશે.પીએમ યુપીના પ્રવાસ દરમિયાન તે અલગ અલગ ૪૦૦ કરોડના...

નવીદિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા શત્રુધ્ન સિંન્હા ટુંક સમયમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વવાળી ટીએમસીમાં સામેલ થઇ શકે છે. સિન્હાના...

નવીદિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ધીમી પડી ગઈ હોય એવું લાગી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.