Western Times News

Gujarati News

National

નવીદિલ્હી, દેશમાં છેલ્લા કેટલાક થયેલ વર્ષોમાં આતંકવાદી ઘટનાઓમાં ધરપકડ કરાયેલ આતંકવાદી મોહમ્મદ અશરફ પણ સામેલ છે. મોહમ્મદ અશરફ વર્ષ ૨૦૧૧...

નવી દિલ્હી, હવે મ્યુકોરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસ બાદ હવે વધુ એક ફંગસનું ઈન્ફેક્શન કોરોનાને હરાવનારા લોકોમાં જાેવા મળી રહ્યું...

કોઈમ્બતુર, તમિલનાડુમાં તાજેતરમાં સમ્પન્ન થયેલી સ્થાનિક સ્વરાજ્યની પેટાચૂંટણીમાં ભાજપના નેતાને માત્ર એક જ વોટ મળ્યો છે. આ ઉમેદવારે ચૂંટણીમાં અપક્ષ...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે “પ્રધાનમંત્રી ગતિ શક્તિ” નેશનલ માસ્ટર પ્લાનનું પ્રક્ષેપણ કર્યું છે. ગુજરાતમાં ગાંધીનગ ખાતે મહાત્મા મંદિર...

મુંબઈ, રાકેશ ઝુનઝુનવાલાને જાણે ટાટા ગ્રુપના સ્ટોક્સ ફળી રહ્યા હોય તેવું ચિત્ર હાલ ઉપસી રહ્યું છે. ટાઈટનના શેરમાં તાજેતરમાં જાેવા...

નવીદિલ્હી, દેશની રાજધાની દિલ્હીમાં એક પાકિસ્તાન આતંકવાદી પકડાયો છે. પોલીસે આતંકી પાસેથી એક એકે-૪૭ ગન અને ગોળા બારૂદ પણ જપ્ત...

નવીદિલ્હી, દેશના ઘણા રાજ્યોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે પરંતુ ઘણા રાજ્યો હજુ પણ ભારે વરસાદની ચપેટમાં છે. સોમવારથી કર્ણાટકમાં...

કોલકતા, પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાનો પર્વ ધૂમધામથી ચાલી રહ્યો છે જાત જાતના પંડાલ અને દુર્ગા માતાની મૂર્તિઓ સજાવેલી જાેવા મળી...

નવીદિલ્હી, એનએચઆરસીના ૨૮માં સ્થાપના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામ લિધા વગરજ વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. જેમા પીએમ મોદીએ કહ્યું...

નવીદિલ્હી, ડેનિશ વડાપ્રધાન મેટ્ટે ફ્રેડ્રિકસનની ૯ થી ૧૧ ઓક્ટોબર, ૨૦૨૧ની ભારતની મુલાકાત સમાપ્ત થઈ છે. કોવિડ ૧૯ મહામારી બાદ ભારતની...

મુંબઇ, મહારાષ્ટ્ર હજુ પણ દેશમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત રાજ્ય છે, પરંતુ હવે ત્યાં દૈનિક કેસોની સંખ્યા ઘણી ઘટી છે....

લખનૌ, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ફરીથી લખીમપુર ખેરી જઈ રહ્યા છે, જ્યાં તેઓ ૩ ઓક્ટોબરની ઘટનામાં માર્યા ગયેલા ખેડૂતોની છેલ્લી...

નવીદિલ્હી, અદાણી ગ્રુપ પાછલા અમુક વર્ષોથી એવિએશન સેક્ટરમાં પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે. એવામાં અદાણી ગ્રુપ પાસે હાલમાં ૬...

નવીદિલ્હી, વિશ્વના સૌથી ખતરનાક આતંકવાદી સંગઠનોમાંના એક અલ કાયદાએ એક સપ્તાહમાં બીજી વખત કાશ્મીર વિશે એક વીડિયો જાહેર કર્યો છે....

નેલ્લોર, આંધ્ર પ્રદેશના નેલ્લોર સ્થિત કન્યાકા પરમેશ્વરી મંદિરને દશેરાના અવસર નિમિત્તે ૫ કરોડ રુપિયાથી વધુ મૂલ્યની કરન્સીથી સજાવામાં આવ્યું છે....

નવીદિલ્હી, દિલ્હી સરકાર દ્વારા જાહેર સ્થળો પર છઠ પૂજા પર પ્રતિબંધ લગાવવાના ર્નિણય સામે ભાજપ મંગળવારે રસ્તા પર ઉતર્યું હતુ....

નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે અફઘાનિસ્તાન પર જી-૨૦ની બેઠકમાં વર્ચ્યુઅલી ભાગ લીધો હતો. તેમાં તેમણે તે નક્કી કરવાની જરૂરીયાત...

નવી દિલ્હી, માનવ સંસાધન અને સૂચના પ્રસારણ મંત્રાલયમાં સચિવ તરીકે પોતાની સેવા આપી ચુકેલા અમિત ખરેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સલાહકાર...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.