નવીદિલ્હી: સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને સ્થગિત કરવાના મુદ્દે રજૂ કરવામાં આવેલી અરજીને દિલ્હી હાઇકર્ટે રદ્દ કરી હતી. કોર્ટે અરજી દાખલ કરનાર...
National
લખનૌ: રાજ્યમાં કોરોના વાયરસના જાેખમો વચ્ચે બ્લેક ફંગસ પણ કહેર વર્તાવી રહ્યો છે. અત્યાર સુધીમાં દર્દીઓની સંખ્યા એક હજારની નજીક...
કેદારનાથ: કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકાર મોકૂફ ચારધામ યાત્રા શરૂ કરવાનું વિચારી રહી છે. આ અંતર્ગત પ્રથમ તબક્કામાં ચારધામ જિલ્લાના...
યુવકે હાથ-પગ જાેડ્યા પરંતુ લોકો લાકડી મારતા રહ્યા, મરવાની અણી પર આવતા આરોપી તેનેે ફેંકને નાસી ગયા ઉજ્જૈન: કોરોનાકાળ વચ્ચે...
રાજસ્થાનના શ્રીગંગાનગર અને મધ્ય પ્રદેશના અનૂપપુર અને ભોપાલમાં પણ પેટ્રોલ ૧૦૦ રૂપિયાની ઉપર છે નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ અને ડીઝલની...
હેપ્પી હાઈપોક્સિયાની સ્થિતિમાં લોહીમાં ઓક્સિજન લેવલ ઓછું થઈ જાય છે પરંતુ દર્દીને એ વાતનો અહેસાસ થતો નથી નવી દિલ્હી: કોરોના...
દેશમાં ત્રણ અઠવાડિયાથી નવા કેસમાં ઘટાડો નોંધાયો છે નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરમાં ભારતમાં નવા કેસની સાથે મૃત્યુઆંકમાં પણ મોટો...
નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના નિર્માણ કાર્ય પર હવે રોક લાગશે નહીં. દિલ્હી હાઈકોર્ટે આ પ્રોજેક્ટને લીલી...
કુલ મૃત્યુઆંક ૩૨૯૧૦૦ થયો છે જાે કે હવે દેશમાં એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, ૨૪ કલાકમાં ૨,૩૮,૦૨૨ દર્દીઓ...
લખનૌ, ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાંથી એક એવો મામલો સામે આવ્યો છે. જ્યાં પુત્રીએ પોતાના માતા પિતાને ઉકાળામાં નશીલી દવા પીવડાવી...
નવીદિલ્હી, દેશ આખો કોરોના મહામારીથી પરેશાન છે. ત્યારે બાબા રામદેવ અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશનનો વિવાદ વકરતો જઈ રહ્યો છે. હાલમાં...
દિલ્હીએ કોરોનાના ખરાબ દોર માટે તૈયાર રહેવું પડશે કોવિડ-૧૯ના રોજ ૪૫,૦૦૦ કેસ નોંધાઇ શકે, તેમાંથી ૯,૦૦૦ દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાની...
રાજકોટ: રાજકોટ શહેરમાં રિદ્ધિ સિદ્ધિ પૂલ ના નીચેના ભાગમાં બોક્સ પેકીંગમાં હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. ત્યારે પોલીસ તપાસમાં...
નવીદિલ્હી: કોરોના મહામારીની વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મોદી સરકાર પર વારંવાર સવાલો કરતા જાેવા મળે છે. રાહુલ ગાંધીનું કહેવું...
મથુરા: ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં પોલીસ ઉપર ગંભીર આક્ષેપો થયા છે. એક ખેડૂત દંપતીએ બે પોલીસકર્મીઓ પર ૬ લાખની લૂંટ...
લખનૌ: ઉત્તર પ્રદેશ (ઉત્તરપ્રદેશ) ના એતાહ જિલ્લામાં એક સગીર યુવકના બળ પર ચાર માસથી બળાત્કારની ઘટના સામે આવતા એક સનસનાટીભર્યા...
મુંબઇ: દેશમાં કોરોનાની લહેર હવે મંદ પડી રહી છે. કોરોના વાયરસની રફતાર ઘટી રહી છે જે સારી વાત છે. કોરોના...
નવીદિલ્હી: હવાઈ મુસાફરી ફરીથી મોંઘી થવા જઈ રહી છે. મૂળે, સરકારે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ ભાડાની લોઅર લિમિટને ૧૩થી ૧૬ ટકા વધારવાનો...
મુંબઇ: ભારતીય ચલણી નોટોમાં અત્યાર સુધી ઘણા બદલાવ થયા છે. ૧ રૂપિયાની નોટથી ૨૦૦૦ રૂપિયા સુધીની ચલણી નોટો આવી છે...
લખનૌ: રામપુરના સાંસદ અને સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનની સ્થિતિ ચિંતાનો વિષય છે. શનિવારે ૨૯ મે, લખનઉની મેદાંતા હોસ્પિટલે આઝમ...
ચેન્નાઇ: કોરોના વાયરસને કારણે તમિલનાડુ દેશનું ચોથું સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે. અહીં સુધીમાં ૨૦ લાખથી વધુ કેસ નોંધાયા છે....
નવીદિલ્હી: ભારતની નરેન્દ્ર મોદી સરકારે બિન મુસ્લિમ શરણાર્થીઓની નાગરિકતા માટે મોટો ર્નિણય કર્યો છે. દેશના ૧૩ જિલ્લામાં રહેતા પાકિસ્તાન, બાંગ્લાદેશ...
નવીદિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેર હવે નબળી પડતી જાેવા મળી રહી છે. રોજના આવનારા કેસમાં ઘટાડો જારી છે અને ગત...
પટણા: બિહારમાં ચક્રવાત યાસના કારણે સાત લોકોના મોત થયા છે જ્યારે ચક્રવાતી વાવાઝોડાના લીધે ઓછા દબાણવાળા વિસ્તારમાંથી શુક્રવારે રાજ્યના મોટાભાગમાં...
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પશ્ચિમ બંગાળ પ્રવાસ પર શરૂ થયેલા વિવાદને લઈને હવે મમતા બેનર્જીએ પ્રતિક્રિયા આપી છે. મમતા...
