Western Times News

Gujarati News

National

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી દક્ષિણ પશ્ચિમ રેલ્વેના હુબલી ડિવિઝનના યાર્ડના રિમોડેલિંગના કામ માટે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવશે અને કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવશે. આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે: રદ કરાયેલ ટ્રેનો: - 1.  23 જાન્યુઆરી 2021 ના ​​રોજ બેંગલોરથી ચાલનારી ટ્રેન નંબર 06506 કેએસઆર બેંગ્લોર - ગાંધીધામ સ્પેશિયલ અને 26 જાન્યુઆરી 2021 ના ​​રોજ ગાંધીધામ થી ચાલનારી ટ્રેન નંબર 06505 ગાંધીધામ - કેએસઆર બેંગ્લોર સ્પેશિયલ રદ રહેશે. 2.  23 જાન્યુઆરી 2021 ના ​​રોજ જોએસપુરથી ચાલતી ટ્રેન નંબર 06507 જોધપુર - કેએસઆર બેંગ્લોર સ્પેશિયલ અને 25 જાન્યુઆરી 2021 ના ​​રોજ કેએસઆર બેંગલુરૂથી ચાલતી ટ્રેન નંબર 06508 કેએસઆર બેંગ્લોર - જોધપુર એક્સપ્રેસ સ્પેશિયલ રદ રહેશે. 3.  24 જાન્યુઆરી 2021 ના ​​રોજ અજમેરથી ચાલતી ટ્રેન નંબર 06209 અજમેર - મૈસુર સ્પેશિયલ અને 26 જાન્યુઆરી 2021 ના ​​રોજ મૈસુરથી ચાલતી ટ્રેન નંબર 06210 મૈસુર - અજમેર એક્સપ્રેસ રદ રહેશે. ડાયવર્ટ ટ્રેનો:- 1.  ટ્રેન નંબર 06587 યસવંતપુર - બીકાનેર સ્પેશિયલ 22 અને 24 જાન્યુઆરી 2021 ના ​​રોજ દાવનગેરે, અમરાવતી, કોટુરુ, હોસપેટ અને ગડગ સ્ટેશનો થઇને દોડશે. 2.  ટ્રેન નંબર 06588 બીકાનેર - યસવંતપુર એક્સપ્રેસ સ્પેશિયલ 24 અને 26 જાન્યુઆરી 2021 ના ​​રોજ ગડગ, હોસપેટ, કોટરુ, અમરાવતી અને દાવનગેરે સ્ટેશનો થઇને દોડશે. 3.  ટ્રેન નંબર 04805 યસવંતપુર - બાડમેર એક્સપ્રેસ સ્પેશિયલ 25 જાન્યુઆરી 2021 ના ​​રોજ દાવનગેરે, અમરાવતી, કોટુરુ, હોસપેટ અને ગડગ સ્ટેશનો થઇને દોડશે. 4.  ટ્રેન નંબર 04806 બાડમેર - યસવંતપુર એક્સપ્રેસ સ્પેશ્યલ 21 જાન્યુઆરી 2021 ના ​​રોજ ગડગ, હોસપેટ, કોટુરુ, અમરાવતી અને દાવનગેરે સ્ટેશનો થઇને દોડશે. 5.  ટ્રેન નંબર 06205 કેએસઆર બેંગ્લોર - અજમેર એક્સપ્રેસ સ્પેશિયલ 22 જાન્યુઆરી 2021 ના ​​રોજ કુસુગલી અને નોવાલુરુ થઈને ચાલશે. 6.  ટ્રેન નંબર 06206 અજમેર - કેએસઆર બેંગ્લોર એક્સપ્રેસ સ્પેશ્યલ 25 જાન્યુઆરી 2021 ના ​​રોજ નોવાલુરુ અને કુસુગલી સ્ટેશનો થઇને દોડશે. 7.  ટ્રેન નંબર 06533 જોધપુરની કેએસઆર બેંગ્લોર એક્સપ્રેસ સ્પેશિયલ 27 જાન્યુઆરી 2021 ના ​​રોજ નોવાલુરુ અને કુસુગલી સ્ટેશન્સ થઇને દોડશે....

જકાર્તા, ઇન્ડોનેશિયામાં શ્રીવિજયા એરલાઇન્સનું વિમાન શનિવારે ગુમ થયું હતું. તેમાં ૬૨ લોકો સવાર હતા. એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ જ...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા માધવસિંહ સોલંકીના નિધન પર શોક વ્યક્ત કર્યો...

નવી દિલ્હી, ભારતમાં કોરોના વેક્સિનની રસી આપવાની જાહેરાત કરી દેવામાં આવી છે. આગામી ૧૬ તારીખે દેશમાં કોરોનાની વેક્સિન આપવાની જાહેરાત...

નવીદિલ્હી, દેશના પહાડી વિસ્તારોમાં હજુ પણ બરફવર્ષાનો દૌર જારી છે અને મેદાની વિસ્તારોમાં વરસાદને કારણે ઠંડીનો કહેર ખુબ વધી ગયો...

નવીદિલ્હી, ભારત સહિત દુનિયાભરના ૧૯૦થી વધુ દેશ કોરોના વાયરસની ચપેટમાં છે. અત્યાર સુધી ૮.૮૮ કરોડથી વધુ લોકો આ સંક્રમણની ચપેટમાં...

અમૃતસર, સીમા સુરક્ષા દળો પંજાબમાં ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા પર આવેલ વિસ્તારમાંથી છ પાકિસ્તની યુવકોને ઝડપી પાડયા હતાં સત્તાવાર સુત્રોએ...

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવાસી ભારતીય દિવસ સંમેલન ૨૦૨૧નું ઉદ્‌ધાટન સત્રને સંબોધીત કરતા કહ્યું કે નવી પેઢી મૂળથી ભલે દુર...

નવીદિલ્હી, ભારતીય સેનાને દર વર્ષ દુશ્મનોની કાર્યવાહીના મુકાબલે આત્મહત્યા પરસ્પર વિવાદ અને અપ્રિય ઘટનાઓથી પોતાના વધુમાં વધુ સૈનિકો ગુમાવવા પડી...

પ્રતાપગઢ: ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં શારદા નહેરમાં બર્બરતાનો એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. અહીં ગ્રામીણોએ એક ડોલ્ફિન ઉપર લાકડીઓથી...

નાગપુર: મહારાષ્ટ્રના નાગપુર નજીક ભંડારા જિલ્લાની સરકારી હોસ્પિટલમાં દુઃખદ સમાચાર આવ્યા છે. આ હોસ્પિટલમાં શનિવારે મોડી રાત્રે આગને કારણે ૧૦...

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના રસીકરણની તૈયારીઓ પૂરજાેશમાં ચાલી રહી છે. કોરોના વેક્સિનેશન એટલે કે રસીકરણ માટેના ડ્રાય રન ચાલી...

ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ મહામહિમ ઇમેન્યુઅલ મેક્રોનના રાજદ્વારી સલાહકાર શ્રી ઇમેન્યુઅલ બોને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. (Prime Minister...

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને, અમદાવાદ - બાન્દ્રા ટર્મિનસ અને અમદાવાદ-યોગનગરી ઋષિકેશ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનું નક્કી કર્યું...

વોશિંગ્ટન, અમેરિકાએ ગુરુવારે એચ-૧બી વિઝા નિયમો માટેની પ્રક્રિયામાં બદલાવ કરવાની જાહેરાત કરી છે. નવી પ્રક્રિયા અંતર્ગત યુએસમાં કામકાજ માટેના પ્રચલિત...

નવીદિલ્હી, ગગનયાનથી આંતરિક યાત્રા પર જવા માટે ચાર ભારતીય તાલીમ લેવા માટે તાકિદે રશિયા જનાર છે.તાલીમ માટે પસંદ કરાયેલ ભારતીય...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.