Western Times News

Gujarati News

National

નવી દિલ્હી: ભારત, જાપાન અને અમેરિકન નેવીના માલાબાર યુદ્ધાભ્યાસનો હિસ્સો હવે ઓસ્ટ્રેલિયા પણ બનશે. આ યુદ્ધાભ્યાસ ત્રણ દિવસનો હશે. માનવામાં...

નવી દિલ્હી: નવી દિલ્હીઃ ભારત-ચીન સરહદ પર મહિનાઓથી ચાલી રહેલા તણાવની વચ્ચે ભારતીય સેનાએ ચીનના આગ્રહને માનતા મંગળવારે સરહદની પાસેથી...

અમદાવાદમાં માગમાં 144 ટકાના વધારા સાથે એફોર્ડેબલ અને મિડ-સેગમેન્ટ હાઉસિંગની શોધ વધીઃ મેજિકબ્રિક્સ પ્રોપઇન્ડેક્સમાં ખુલાસો (Affordable and mid-segment housing finding...

કોરોના વિરુદ્ધની લડાઈમાં જનતા કર્ફ્યૂથી લઈને આજ સુધી આપણે સૌ ભારતવાસીઓએ ઘણી લાંબી યાત્રા પસાર કરી છે. સમયની સાથે આર્થિક...

ચીન-પાકિસ્તાન સ્થિત આંતરરાષ્ટ્રીય કંપનીઓએ દેશમાં કંપનીના ટેન્ડર ભરતા પહેલા તમામ વિગતો આપવી પડશે નવી દિલ્હી, ભારત સરકાર અથવા જાહેર ક્ષેત્રની...

નવી દિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને પાર્ટીના વરિષ્ઠ નેતા કમલનાથના ભાજપના મહિલા નેતાને લઈને...

નવી દિલ્હી, ભારતીય નૌસનાએ રવિવારે શક્તિશાળી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. નૌસેનાએ આ ટેસ્ટ અરબ સાગરમાં પોતાના...

સૌથી ટૂંકા સંબોધનમાં લોકડાઉન નથી ત્યારે લોકોને વધુ જવાબદારીથી વર્તવા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અને માસ્ક પહેરવા મોદીની અપીલ નવી દિલ્હી,...

ચંડીગઢ, પંજાબ વિધાનસભના વિશેષ સત્રના બીજા દિવસની કાર્યવાહીમાં કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાનુનોને પંજાબમાં નિષ્પ્રભાવી કરવા માટે ત્રણ બિલ...

નવીદિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના ઇમરતી દેવીને લઇ આપવામાં આવેલ નિવેદનને...

નવીદિલ્હી, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે એક જાહેરસભામાં ઇમરતી દેવીને આઇટમ કહ્યાં હતાં તેને લઇ તે ચોક્કસ ખેદ વ્યકત કરી ચુકયા...

ચંડીગઢ, કોંગ્રેસ ધારાસભ્ય નવજાેત સિંહ સિધ્ધુ લગભગ સવા વર્ષના લાંબા સમય બાદ પંજાબ વિધાનસભાના વિશેષ સત્ર દરમિયાન ગૃહમાં જાેવા મળ્યા...

રાંચી, ચારા કૌભાંડ મામલામાં સજા કાપી રહેલ બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાજદના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ તરફથી ઝારખંડ હાઇકોર્ટમાં જામીન...

પટણા, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે બિહારમાં ચુંટણી પ્રચાર કરવા માટે આવ્યા હતાં અને તેમણે વિરોધ પક્ષો પર ભારે પ્રહારો...

બેંગ્લુરૂ, કર્ણાટકમાં ભાજપની સરકારમાં વિરોધના સ્વર ઉઠી રહ્યાંછે જે રીતે મધ્યપ્રદેશ રાજસ્થાનમાં રાજકીય સંકટ જાેવા મળ્યુ હતું તેવી જ ઉથલપાથલના...

ઢાકા, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને દુર્ગા પુજા પ્રસંગે અભિનંદન પાઠવતા તેમને કેટલીક ભેટ મોકલી છે....

બેંગ્લુરૂ, કર્ણાટકમાં ફિલ્મી હસ્તીથી માદક પદાર્થના એક મામલામાં સુનાવણી કરી રહેલ એક એનડીપીએસ વિશેષ ન્યાયમૂર્તિને ધમકી ભરેલ પત્ર અને ડેટોનેટરની...

ઇસ્લામાબાદ, પાકિસ્તાનમાં વિરોધ પક્ષના ગઠબંધન પાકિસ્તાન ડેમોક્રેટિક મુવમેંટ (પીડીએમ) પોતાની બીજી સરકાર વિરોધીમાં ઇમરાન સરકાર પર હુમલાખોર રહી તાજેતરમાં ઇમરાન...

કોલકતા, કોરોનાના કારણે બાજુમાં મુકાયેલા નાગરિકતા સંશોધન કાનુનનો મુદ્દો એકવાર ફરી ચર્ચામાં આવ્યા છે. આગામી વર્ષ યોજાનાર પશ્ચિમ બંગાળની વિધાનસભા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.