Western Times News

Gujarati News

Sports

મુંબઇ, ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ભલે ઈન્ટરનેશનલ ક્રિકેટથી દૂર થઈ ગયા હોય પરંતુ ચાહકોમાં તેની ચર્ચા હજુ...

મુંબઇ, ઈંગ્લેન્ડનાં ભૂતપૂર્વ ક્રિકેટર અને કોચ ડેવિડ લોયડે જાહેરાત કરી કે તે સ્કાય સ્પોર્ટ્‌સ કોમેન્ટેટરનો રોલ છોડી રહ્યા છે. તેમણે...

કોલંબો, ક્રિકેટની રમત હવે સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ છે. બેટ અને બોલની રમતની સાથે સાથે હવે ખેલાડીઓની ફિટનેસ પણ ઘણી...

નવી દિલ્હી, ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનારી પહેલી ટેસ્ટમાં દર્શકોને એન્ટ્રી નહીં મળે. ૨૬ ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં આ ટેસ્ટ રમાવાની...

ઢાકા, ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૧ની મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને ૩-૧થી હરાવ્યું હતું. ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતાએ ત્રીજા...

મુંબઇ, ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૨માં લખનઉ અને અમદાવાદની બે નવી ટીમોનો સમાવેશ થશે. ટૂંક સમયમાં થનારી હરાજીને લઇને અલગ-અલગ અટકળો...

નવીદિલ્હી, વિશ્વ કપ વિજેતા ભારતના પૂર્વ કપ્તાન કપિલ દેવનું માનવું છે કે કેપ્ટનશીપના મુદ્દે બીસીસીઆઈ સાથે મતભેદ સપાટી લાવતા ઈરાત...

કરાંચી, પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાનારી વનડે સિરીઝ મુલતવી રાખવામાં આવી છે. પીસીબી અને વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે જણાવ્યું...

ઇસ્લામાબાદ, પાકિસ્તાને ત્રીજી ટી ૨૦ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ્‌૨૦ સીરીઝ ૩-૦થી ક્લીન સ્વીપ કરી લીધી છે. પાકિસ્તાને ૨૦૮ રનનાં...

નવીદિલ્હી, ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે વિરાટ કોહલીને વનડે ટીમની કેપ્ટનશીપથી હટાવવાની કાર્યવાહી પર મોટુ નિવેદન આપ્યું છે. સુનીલ...

નવી દિલ્હી, વિરાટ કોહલીએ વનડે ટીમની કપ્તાનીમાંથી હટાવાયા બાદ પ્રથમ વખત પ્રેસ કોન્ફરન્સ યોજી છે. વિરાટ કોહલીએ સ્પષ્ટ કર્યું છે...

નવીદિલ્હી, હર્ષલ ગિબ્સ પોતાની કરિયર દરમિયાન અનેક મોટા વિવાદોના કારણે ચર્ચામાં રહ્યો છે. વર્ષ ૨૦૦૧માં હર્ષલ ગિબ્સ એન્ટીગાના જાેલી બીચ...

નવીદિલ્હી, ભારતીય ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીને તાજેતરમાં બીસીસીઆઇએ વન ડેની કેપ્ટન્સીમાંથી દૂર કર્યો હતો. વિરાટને કેપ્ટન્સીમાંથી દૂર કરવામાં આવ્યા બાદ...

મુંબઇ, દક્ષિણ આફ્રિકા સીરીઝ પહેલા ભારત માટે ખરાબ સમાચાર આવ્યા છે.ટી ૨૦ બાદ વનડેનો કેપ્ટન બનેલો રોહિત શર્મા મુંબઈમાં ટ્રેનિંગ...

સુરત, સુરતના ટેબલ ટેનિસના ગોલ્ડ મેડાલિસ્ટ હરમીત દેસાઈએ પ્રેમિકા સાથે કોલકત્તામાં લગ્ન કર્યા છે. હરમીત દેસાઈની પ્રેમિકાનું નામ ક્રિત્વિકા સિન્હા...

નવી દિલ્હી, ટીમ ઈન્ડિયાના નવા કેપ્ટન તરીકેની પસંદગી સ્ટાર ઓપનિંગ બેટ્‌સમેન રોહિત શર્માની આવી છે. રોહિતના ચાહકો લાંબા સમયથી રાહ...

દિસપુર, આસામ પોલીસે દુબઈની પોલીસની સાથે મળીને એક મહત્વના મિશનને અંજામ આપ્યો છે. બંને એજન્સીઓએ મળીને આજેર્ન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર ડિએગો...

બ્રિસબેન, એશિઝ સિરીઝની પહેલી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ એકતરફી જીત મેળવી છે. ઇંગ્લેન્ડ ટીમે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે માત્ર 20 રનનો ટાર્ગેટ...

બ્રિસબેન, ઈંગ્લેન્ડના કેપ્ટન જાે રૂટે શુક્રવારે બ્રિસ્બેનમાં ગાબા ખાતે એશિઝ ટેસ્ટના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયા સામેની ઈંગ્લેન્ડની લડાઈ શાનદાર રીતે ચલાવી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.