Western Times News

Gujarati News

જે વિસ્તારમાં રોગચાળો વધશે ત્યાંના અધિકારી જવાબદાર: નીતિન પટેલ

File

ગાંધીનગર, રાજ્યમાં ચોમાસામાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વ્‌.ાપ બન્યો છે ત્યારે સરકાર પ દોડતી થઈ છે ગાધીનગર બોલાવાયેલી તમામ આરોગ્ય અધિકારીઓ એપેડે મિક ઓફિસરો બેઠકના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિવિધ બિારીના કેસોની સંખ્યાને લઈને અધિકારીઓનો રીતસર ઉધડો લીધો હતો અને તેમણે કરેલી કામગીરીનો વન બાય વન રીપોર્ટ માગી જે વિસ્તારમા મલેરિયા કકે અન્ય કેસોની સંખ્યામ વધશે તે વિસ્તારના અધિકારી સીધી જવાબદારી બનશે તેવી તાકીદ કરી હતી.

રાજ્ય શહેરી વિસ્તારોમા ચોમાસા દરમિયાન મચ્છજનય અને પાણીજન્ય રોગચાળો વવકરી રહ્યો છે ત્યારે આ મામલે આરોગ્ય અધિકારીઓ અને એપેડિમિક ઓફિસરોની નાય મુખ્યમંત્રી નીતિન પટેલે સાથે એક બેઠક યોજાઈ હતી આ બેઠકમા નીતિન પટેલે જણાવ્યુ હતુ કે જિલ્લાના રોગચાળા નિયત્રણ માટેની શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્ચમારીઓને પ્રોત્સાહન અપાશે પરતુ નબળી કામગીરી કરનારા સામે કડક પગલા લેવામા આવશે મીડિયા સાથેની વાતચીતમા પટેલેક હ્યુ કે રાજ્યમા મેલેરિયાના કેસોમા ગત વર્ષ સરખામણીએ જુલાઈ સુધીમાં ૪૯.૪ ટકાનો જ્યારે ચીકન ગુનિયાના કેસમા ૧૨ ટકાનો ઘટાડો થયો છે.

જે મહાનગરપાલિાકમા ડેન્ગ્યુ કેસો જાવા મળી રહ્‌ છે ત્યા સર્વેલન્સની કામગીરી ઝડપથી હાત ધરીને દવા છટકાવ સહિતનાપ ગલા લેવાઈ રહ્યાછે મચ્છરોના નિયત્રણ માટે ગપ્પી માછલીનો ઉપયોગ થઈ રહ્યો છે રાજ્યની મેડિકલ કોલેજ સાથેની હોસ્પિટલ અને જનરલ હોસ્પિટલો ખાતે ૩૬ જેટલા ડેન્ગ્યુ નિદાન કેન્દ્રો કાર્યરત છે મચ્છરોની ઉત્પતિ અટકાવવા માટે ૨૧૦ વેકટર કંટ્રોલ ટીમો કાર્યરત કરાઈ છે તાવના કેસમાં લોકોએ ૧૦૪ હેલ્પલાઈન ઉપયોગ કરવો જાઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.