Western Times News

Gujarati News

અસલાલી પોલીસે અપહરણના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપ્યો

(તસવીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક  ખેડા – નડીયાદ નાઓએ જિલ્લામાં નાસતા ફરતા આરોપી શોધી કાઢવા તેમજ ચાર્ટર સબંધી કામગીરી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને વી.કે.ખાંટ પો.ઇન્સ એસ.ઓ.જીની સુચના અને માર્ગદર્શન મુજબ હેડકો . સુભાષભાઇ, નિમેષકુમાર , હિતાર્થ,

મહાવીરસીંહ તથા પો.કો.મુકેશભાઇ નાઓ પેટ્રોલીંગ દરમ્યાન બાતમીદાર દ્વારા બાતમી હકીકત આધારે અસલાલી પોસ્ટ . પાર્ટ બી ગુ.ર.નં .૧૧૧૯૨૦૦૨૦૦૯૨૮ ૨૦૨૦ પશુ સંરક્ષણ અધિ.કલમના ૧૯૫૪ ના એમેન્ડમેનટ સુધારા અધિનીયમ કલમ ૫,૬,૬ ( ક )

તથા ૮,૧૦ મુજબનો નાસતો ફરતો આરોપી રમણભાઇ સાઓ કાળાભાઈ બુધાભાઇ દેવીપુજક રહે . રોઇસા રાવળવાસ તા.મહેમદાવાદનાઓને તેના મહેમદાવાદ ખાત્રજ ચોકડી ખાતેથી જડપી લઇ આજરોજ ક , ૧૯ / ૧૫ વાગે અટક કરી તેના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી મહેમદાવાદ પોસ્ટ ખાતે સોંપવા તજવીજ કરવામા આવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.