Western Times News

Gujarati News

પ્રધાનમંત્રીએ બિંદીયારાની દેવીને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રીએ કોમનવેલ્થ ગેમ્સ 2022માં સિલ્વર મેડલ જીતવા બદલ વેઇટલિફ્ટર, 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વેઇટલિફ્ટર, બિંદીયારાની દેવીને બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ 2022માં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

“CWG, બર્મિંગહામમાં સિલ્વર મેડલ જીતવા બદલ બિંદીયારાની દેવીને અભિનંદન. આ સિદ્ધિ તેની મક્કમતાની અભિવ્યક્તિ છે અને તેણે દરેક ભારતીયને ખૂબ જ આનંદ આપ્યો છે. હું તેના ભવિષ્યના પ્રયત્નો માટે ખૂબ જ શુભકામનાઓ પાઠવું છું.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.