Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

નાયકાએ અભૂતપૂર્વ ગ્રાન્ડ ફેસ્ટિવ સિઝન પ્રસ્તુત કરી

 તમારી ફેસ્ટિવ ખરીદીને માર્ગદર્શન આપવા નિષ્ણાતોએ બનાવેલી, આંતરરાષ્ટ્રીય અને સ્થઆનિક બ્રાન્ડ્સની બહોળી રેન્જ, જેમાં ગ્રાહકો બ્યૂટી, ફેશન, હોમ ડિકોર વગેરે કેટેગરીઓમાં પસંદગી કરી શકે છે –

તહેવારો અને ઉજવણીઓની લાંબા સમયથી રાહ જોતી સિઝન નજીકમાં હોવાથી ભારતનું અગ્રણી બ્યૂટી અને લાઇફસ્ટાઇલ ડેસ્ટિનેશન નાયકા વિવિધ ઓફર અને કાળજીપૂર્વક તૈયાર કરલા કલેક્શનને નાયકા અને નાયકા ફેશન પર પ્રસ્તુત કરવા સજ્જ છે, જે ગ્રાહકોને ખુશ કરશે.

બ્યૂટી, ફેશન અને તમારી પસંદગીની તમામ ચીજવસ્તુઓ પર ઓફર સાથે ગ્રાહકો વિવિધ વિશિષ્ટ ઉત્પાદનો, બ્રાન્ડ લોંચ, રસપ્રદ સામગ્રી અને અતિ આકર્ષક ઓફરની અપેક્ષા રાખી શકે છે, જેમને 3500+ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બ્રાન્ડમાંથી પસંદગી કરવાની તક મળે છે.

પ્રીમિયમના બહોળા કલેક્શન ઉપરાંત આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલર્સથી લઈને સ્વદેશી બ્રાન્ડ્સ સુધી 100 ટકા અધિકૃત ઉત્પાદનો, રૂ. 299ની ખરીદી પર ફ્રી શિપિંગ અને નવા ગ્રાહકો માટે રૂ. 300નું ડિસ્કાઉન્ટ અને જો તમારું મન બદલાય તો 15-દિવસમાં સરળતાપૂર્વક પરત કરવાની નીતિ – આ નાયકા  સિઝનમાં તમારું ગો-ટૂ ડેસ્ટિનેશન બનવાના વિવિધ કારણો છે.

●        એક્સક્લૂઝિવ ઓફર્સ – નાયકા કોસ્મેટિક્સ, શેર્લોટ્ટ ટિલ્બ્યુરી, કે બ્યૂટી અને કાયલ્સ પર રોમાંચક ભેટસોગાદો સાથે 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવો

●        ટોચની બ્રાન્ડ્સ પર મોટા ડિસ્કાઉન્ટ: મેબીલાઇન ન્યૂયોર્ક, લોરિયલ પેરિસ અને લેક્મે પર 50 ટકા સુધી ઓફનો લાભ લો – આનાથી વધારે કશું ન હોઈ શકે!

●        લક્ઝ ઓલ ધ વે: જો તમે લક્ઝ બ્રાન્ડ્સ અને એના પ્રત્યે લગાવ ધરાવતા હોય, તો હુડા બ્યુટી ડાયસન એરરેપ અને કોરલ પર 40 ટકા ડિસ્કાઉન્ટ, રૂ. 5,000 ઓફ સાથે તેમજ ક્લિનિક્યુ પર 15 ટકા ઓફર સાથે સુવિધાજનક બનાવશે. સંપૂર્ણપણે M.A.C. અને એસ્ટી લાઉડરમાંથી લાભદાયક ડિલ્સ અને ભેટસોગાદો તહેવારની ખુશીઓ વધારશે

●        ન્યૂ ડ્રોપ્સ ઑન્લી ઓન નાયકાઃ ધ ઓર્ડિનરી, એનોમલી, પેટ મેકગ્રેથ લેબ્સ, ફેબલ એન્ડ મેન અને ઇન્ડી વાઇલ્ડ જેવી સૌથી વધુ આતુરતાપૂર્વક રાહ જોવાતી કેટલીક બ્રાન્ડ પ્રસ્તુત થવાની સાથે નાયકા પર સંપૂર્ણપણે નવા અર્થમાં લગભગ તમામ ટોચની બ્રાન્ડ ઉપલબ્ધ છે. પહેલી વાર મેબીલાઇન ન્યૂયોર્ક, લોરિયલ પેરિસ નવા લોંચ પર પસંદગીની ઓફર પણ ધરાવશે

●        નાયકામાં કાળજીપૂર્વક ઉત્પાદનોની પસંદગીઃ તમારી જીવનશૈલીની પસંદગીઓને ધ્યાનમાં રાખીને તમારા માટે ઉત્પાદનો પૂરાં પાડવા કટિબદ્ધ છે. નાયકા નેચરલ્સ, પ્લમ, અર્થ રીધમ અને બુટિક પર 35 ટકા સુધી ડિસ્કાઉન્ટ સાથે પ્લેટફોર્મ પર બહોળી રેન્જ અને ક્યુરેશન્સમાંથી પસંદગી કરો, જે તમારા અને પૃથ્વી માટે પર્યાવરણને અનુકૂળ છે

●        ફક્ત નાયકા પર: ઓર્ડિનરી, એનોમલી, પેટ મેકગ્રાથ લેબ્સ, ફેબલ એન્ડ મેન, શેરલોટ્ટ ટિલ્બ્યુરી, e.l.f. કોસ્મેટિક્સ, મુરાદ

●        નાયકામાં ઇન-સ્ટોર: સમગ્ર ભારતમાં 100+ સ્ટોર્સમાં ગ્રાહકો તહેવારની આ સિઝનમાં નાયકાના રસપ્રદ કલેક્શનમાં ખોવાઈ શકે છે, જેમાં 50 ટકા સુધી ડિસ્કાઉન્ટ સામેલ છે.  તમામ કેટેગરીઓ – કોસ્મેટિક્સ, સ્કિનકેર અને ફ્રેગ્રન્સીસમાં ખરીદી કરવા માટે અનેક બ્રાન્ડ ઉપલબ્ધ છે.

પણ સ્કિનકેર, મેક-અપ કે ફ્રેગ્રન્સીસ સાથે જ તહેવારનો અંત આવતો નથી! તમારા ફેસ્ટિવ લૂકમાં તમને જકડી રાખવામાં મદદરૂપ થવા અને તમારા ફેશનની વ્હિમ્સને અનુરૂપ ઉત્પાદનો પ્રસ્તુત કરવા નાયકા ફેશન સ્ટોરમાં એકસમાન આવશ્યક ઉત્પાદનો ધરાવે છે! પુરુષો, મહિલાઓ અને બાળકો માટે ભારતીય વેરમાં ઉત્કૃષ્ટ કલેક્શન ઊભું કર્યું છે, તો હોમ-ડિકોર અને ટેક તમને પૂજા, પાર્ટી, ફેમિલી ગેટ-ટૂગેધર અને વચ્ચે દરેક પ્રસંગ માટે ઉપયોગી ઉત્પાદનો પ્રદાન કરશે!

●        નાયકા ફેશનનો ગ્રાન્ડ ફેસ્ટિવ સેલ મહિનાના અંત સુધી ચાલુ છે, જે ગ્રાહકો માટે મેન્સવેર, વિમેન્સવેર, કિડ્સવેર, હોમ, ગેજેટ્સ અને લાઇફસ્ટાઇલની તમામ ટોચની બ્રાન્ડ્સ પર 75 ટકા સુધી ડિસ્કાઉન્ટ ઓફર કરે છે

●        નાયકાની ઇન હાઉસ ગ્લોરિયસ લૂક માટેની ઓફરઃ ટ્વેન્ટી ડ્રેસીસ, આરએસવીપી, પાઇપા બેલ્લા, નાયક્ડ બાય નાયકા, કિકા, આઇવાયકીક, અઝાઈ, ટ્વિગ એન્ડ ટ્વાઇન, ગજરા ગેંગ પર 75 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ.

●        સ્પોટલાઇટમાં ટોપ બ્રાન્ડ્સ – પુમા, લેવાઇસ, ફોરેવર ન્યૂ, બિબા, ડબલ્યુ, વીરો મોડા, એડિડાસ, લૂઇસ ફિલિપ, યુનાઇટેડ કલર્સ ઓફ બેનેટ્ટન, ઑન્લી, જેક એન્ડ જોન્સ

●        ડીડિકોર, વન્ડરશેફ, ચુંબક, ઓબ્સેશન, પ્યોર હોમ+ લિવિંગ, મેસોન હોમ જેવી સંપૂર્ણપણે ભેટ આપવા લાયક બ્રાન્ડ્સ પર 50થી 60 ટકા ડિસ્કાઉન્ટ સાથે તમારી ગિફ્ટિંગ ગેમને આનંદદાયક બનાવો

રુપે ડેબિટ કે ક્રેડિટ કાર્ડના વપરાશ પર ગ્રાહકોને રૂ. 3,000ના લઘુતમ નાણાકીય વ્યવહારો પર કુલ રૂ. 250નું અને રૂ. 500નું સીધું ડિસ્કાઉન્ટ મળી શકે છે.

તહેવારની આગામી સિઝન પર નાયકાના પ્રવક્તાએ કહ્યું હતું કે, “અમે તહેવારની આગામી સિઝનને લઈને અતિ આશાવાદી છીએ તથા નાયકાની કુશળતાની ક્ષમતા બ્યૂટી, ફેશન, હોમ ડિકોર અને અન્ય લાઇફસ્ટાઇલ કેટેગરીમાં અમારા ગ્રાહકોને વિવિધ ઉત્પાદનો પ્રસ્તુત કરવાની અપેક્ષા રાખીએ છીએ.

એસ્ટી લાઉડર કંપનીઝ, લોરિયલ અને યુનિલીવર જેવા અમારા પાર્ટનર્સ સાથે ખભેખભો મિલાવીને અમે સૌથી વધુ પસંદગીની કન્ઝ્યુમર બ્રાન્ડ્સ પર આવશ્યક ડિલ્સ અને ઓફર ડિઝાઇન કરી છે, જે અમારા ઓનલાઇન અને ઓફલાઇન ગ્રાહકોને ખુશ કરશે, કારણ કે તેઓ તહેવાર અને ભેટસોગાદોની સિઝનમાં પ્રવેશ કરે છે.

અમે વિવિધ સેલ ઇવેન્ટ ધરાવીએ છીએ, જેની શરૂઆત નવરાત્રિથી થઈ છે તેમજ ખરીદીના અનુભવોની રેન્જ અને તાજી, કાળજીપૂર્વક પસંદ કરેલા બહોળા ઉત્પાદનો પ્રસ્તુત કરવા સજ્જ છે. બ્યૂટીમાં સ્કિનકેર, મેકઅપ, હેર કેર, બાથએન્ડબોડી અને ફ્રેગ્રન્સ જેવી કેટેગરીઓ કેન્દ્રસ્થાને આવે એવી અપેક્ષા છે.

અમે દેશમાં 100+ સ્ટોરમાં બ્રાન્ડ્સ પર 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરીએ છીએ. ચાલુ વર્ષની શરૂઆતથી અમારી સેલ ઇવેન્ટ તહેવારની આ સિઝનમાં ઉપભોક્તાઓના બદલાતાં સેન્ટિમેન્ટનાં સારાં સંકેતો આપે છે, જેમાં મેકઅપ જેવી વૃદ્ધિ કરતી કેટેગરીઓમાં સાત ગણો વધારો થયો છે અને કુલ આવકમાં 5X વધારો થયો છે.”

“ફેશનમાં ઓકેશન-વેર, પાર્ટી કોચર, એક્સેસરીઝ અને હોમ ડિકોરને વેગ મળશે એવી અપેક્ષા છે! અમારી હિડન જેમ્સ ક્યુરેશન સાથે બ્રાન્ડ ઓફરિંગ ગ્રાહકોને તેમને બેસ્ટ-ડ્રેસ્ડ સેલ્ફ ફોરવર્ડ તરીકે રજૂ થવા સક્ષમ બનાવશે. પ્રથમ વાર ખરીદી કરતાં ગ્રાહકો યાદગાર અનુભવ મેળવે એ સુનિશ્ચિત કરવા અમે રૂ. 300નું ડિસ્કાઉન્ટ ઓફ કર્યું છે

અને તમામ ગ્રાહકો માટે રૂ. 299થી વધારેની ખરીદી પર ફ્રી શિપિંગની સુવિધા આપી છે. અમારી તમામ બ્રાન્ડમાં બહોળી અને વિશિષ્ટ રેન્જ, સરળ ડિલિવરી અને વિશિષ્ટ ક્યુરેશન-સંચાલિત અભિગમ તહેવારની ખરીદીને આનંદદાયક પ્રસંગ બનાવે છે.”

તમામ 27,800 પિનકોડમાં ડિલિવરી કરતી નાયકાના બહોળા ઉત્પાદનો ડિલિવરીનો સરળ અનુભવ અને વિશિષ્ટ જિજ્ઞાસાપ્રેરક અભિગમનો સમન્વય કરે છે, જે તહેવારની ખરીદીને ગ્રાહકો માટે સુવિધાજનક અને આનંદદાયક બનાવે છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers