Western Times News

Gujarati News

શ્રીમદ રામજીબાવજી મંદિરના ચોથા પાટોત્સવ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો

(પ્રતિનિધિ)ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મા તાલુકાનું લક્ષ્મીપુરા ગામ દરેક ધાર્મિક પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહે છે. લક્ષ્મીપુરા ગામની વચ્ચે ચાર વર્ષ પહેલા બનાવેલ શ્રીમદ રામજીબાવજી મંદિરના ચોથા પાટોત્સવના પુણ્ય દિવસે શ્રીમદ રામજીબાપા સમાજવાડી લક્ષ્મીપુરામાં આજે તારીખ ૧૬-૧૨-૨૨. ને શુક્રવારે સવારે રક્તદાન કેમ્પ લક્ષ્મીપુરા યુવા ટ્રસ્ટ તથા મા બ્લડ બેન્ક ખેડબ્રહ્મા દ્વારા યોજાયો. કેમ્પમાં લક્ષ્મીપુરા તથા આસપાસના ગામોમાંથી લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રક્તદાન કરતાં ૮૪ બોટલ જેટલું રક્ત એકઠું થયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.