Western Times News

Gujarati News

સરસ્વતી વિઘાયલ ઉજડા વાડી ખાતે વિવિધ રમતોત્સવ ઉજવણી

(પ્રતિનિધિ) ગોધરા. ભારત સરકાર ના યુવા કાર્ય અને ખેલ કુદ મંત્રાલય અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર ગોધરા દ્વારા સરસ્વતી વિઘાયલ ઉજળા વાડી સ્કૂલમાં ખેલકૂદ રમતોત્સવ આયોજન કર્યું હતું તેમાં કબડ્ડી. દોડ.વોલીબોલ.ગોળાફેક.ખો.ખોજેવી વિવિધ રમતોની સ્પર્ધા ભાગ આ વિસ્તારના યુવા ભાઈઓ.બહેનોને લીઘો હતો આ સ્પર્ધા મુખ્ય હેતુ યુવાધન મજબૂત બને ખડતલ સાહસિક.ભાઈચારો અને ખેલદિલી ભાવના મજબૂત બને તેમજ તેમનાં રહેલી શકિત બહાર આવે અને વિવિધ ટીમો સાથે હરીફાઈ થઈ તેમાં બારીયા પ્રવિણ. પટેલ દિનેશ.મનુભાઈ પરમાર.અજય પરમાર. દિપકભાઈ પાદરીયા.દ્વારા સફળ મેચરેફરી.કરવામાં આવ્યું હતું.

સમગ્ર સ્પર્ધા વિજેતા ટીમોને શાળાના આચાર્ય શ્રી અરવિંદ ભાઈ પટેલ તેમજજિલ્લા યુવા અધિકારી શ્રી વિઠ્ઠલભાઈ ચોરમલે વરદ હસ્તે વિવિધ રમતોમાં વિજેતાઓને પ્રમાણપત્રો ટ્રોફી એનાયત કરવામાં આવ્યા હતા સૌને હાર્દીક અભિનંદન સાથે ધન્યવાદ પાઠવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.