Western Times News

Gujarati News

બેઇજિંગને પ્રદૂષણ ઘટાડવા જેટલા વર્ષો લાગ્યા તેનાથી ઓછો સમય દિલ્હીને લાગશે: જાવડેકર

નવી દિલ્હી, બેઇજિંગને પોતાની હવાની ગુણવત્તા સુાૃધારવામાં ૧૫ વર્ષનો સમય લાગ્યો છે પણ ભારતને પોતાની રાજાૃધાની દિલ્હીની હવાની ગુણવત્તા સુાૃધારવામાં આનાાૃથી પણ ઓછો સમય લાગશે તેમ પર્યાવરણ પ્રાૃધાન પ્રકાશ જાવડેકરે આજે જણાવ્યું હતું. હવા પ્રદૂષણ અને જળ વાયુ પરિવર્તન અંગેની ચર્ચા દરમિયાન જાવડેકરે જણાવ્યું હતું કે આ સમસ્યાના નિરાકરણ માટે સામૂહિક પ્રયત્નોની જરૃર છે. દિલ્હીના પ્રદૂષણ અંગે તેમણે જણાવ્યું હતું કે બેઇજિંગને વાયુ પ્રદૂષણનો સામનો કરવામાં ૧૫ વર્ષનો સમય લાગ્યો હતો પણ ભારત આનાાૃથી પણ ઓછા સમયમાં પોતાની રાજાૃધાનીની હવાની ગુણવત્તામાં સુાૃધારો કરી લેશે.

પર્યાવરણ પ્રાૃધાને જણાવ્યું હતું કે હવા પ્રદૂષણ અને જળવાયુ પરિવર્તન એકબીજા સાાૃથે સંકળાયેલા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ૨૦૩૦ સુાૃધીમાં ભારતની કુલ વીજળી ક્ષમતામાં ૪૦ ટકા હિસ્સો પુનઃપ્રાપ્ય ઉર્જાનો હશે.  જાવડેકરે દાવો કર્યો છે કે રાજાૃધાનીમાં વૃક્ષોની સંખ્યા ઝડપાૃથી વાૃધી રહી છે. દિલ્હી મેટ્રોના બાંાૃધકામ માટે જેટલા વૃક્ષો કાપવામાં આવ્યા છે તેનાાૃથી પાંચ ગણા નવા વૃક્ષો રોપવામાં આવ્યા છે. હાલમાં દિલ્હીના પ્રદૂષણની સમગ્ર દેશમાં ચર્ચા ાૃથઇ રહી છે ત્યારે આ સમસ્યાનું નિરાકરણ ત્યારે જ આવશે જ્યારે આપણે આ સમસ્યાના મૂળ સુાૃધી પહોંચીશું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.