Western Times News

Gujarati News

“સ્ટેચ્યુ ઓફ યુનિટી”ના પ્રવાસીઓ “સ્ટેચ્યુ ઓફ લિબર્ટી” થી પણ વધારે

 Ø સરદાર પટેલની પ્રતિમાનુ તા. ૩૧ ઓકટોબર ૨૦૧૮ ના રોજ રાષ્ટ્રાપર્ણ થયા બાદ તાજેતરમાંચિલ્ડ્રન્સ ન્યુટ્રિશન પાર્ક,કેકટસ ગાર્ડન,વિશ્વ વન,બટરફ્લાય ગાર્ડન,એકતા મોલ,એક્તા ઓડીટોરીયમ,બોટીંગ ફેસીલીટી,ડાયનાસોર પાર્ક (ડાયનો ટ્રેઇલ),શ્રેષ્ઠ ભારત ભવન,ઝરવાણી ઇકો ટુરીઝમ,ખલવાણી ઇકો ટુરીઝમ, ગ્લો ગાર્ડન,બજેટ ટુરિસ્ટ એકોમોડેશન,ફુડ કોર્ટ,વાઇફાઇસુવિધા,અમુલ પાર્લર,લાઇટીંગ ઇલ્યુમિનેશન,એકતા દ્વારજેવા નવા આકર્ષણોનો ઉમેરો કરવામાં આવેલ છે.

 Ø સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ અનેરા પ્રવાસન આકર્ષણો ઉમેરાતા પ્રવાસીઓની સંખ્યામાં પ્રથમ વર્ષ દરમ્યાન એટલે કે ૧ નવેમ્બર ૨૦૧૮ થી ૩૧ ઓક્ટોબર ૨૦૧૯ સુધીની દૈનિક સરેરાશ  કરતાંનવેમ્બર ૨૦૧૯માં ૭૪વધારો નોંધાયેલ છે અને આ સમયગાળા દરમ્યાન દૈનિક સરેરાશ વધીને ૧૫,૦૩૬ થવા પામી છે જે શનિરવિની રજાઓમાં પ્રતિ દિન ૨૨,૪૩૦ નોંધાયેલ છેઅમેરિકાના ન્યુયોર્ક ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યા દૈનિક સરેરાશ ૧૦,૦૦૦ છે!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.