Western Times News

Gujarati News

શનાયા કપૂર લહેંગા ચોલીમાં અપ્સરા લાગી

તસવીરો પરથી નજર હટે

શનાયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઈન્સ્ટા પર તેના એકથી વધુ ફોટો શેર કરતી રહે છે

મુંબઈ, બોલિવૂડની ફેમસ સ્ટાર કિડ શનાયા કપૂરે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેનો ખૂબ જ ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે. ફિલ્મ અભિનેતા સંજય કપૂરની પુત્રી શનાયા કપૂર ઇન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય સ્ટાર કિડ્‌સમાંથી એક છે.

શનાયાએ બોલિવૂડમાં પગ પણ નથી મૂક્યો તે પહેલા પણ તે પોતાના ગ્લેમરસ લુકને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. શનાયાની ફેન ફોલોઈંગ પણ કોઈ બોલિવૂડ એક્ટ્રેસથી ઓછી નથી. ઈન્સ્ટાગ્રામ પર શનાયાના ૧.૪ મિલિયન ફોલોઅર્સ છે. શનાયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

અને ઈન્સ્ટા પર તેના એકથી વધુ ફોટો શેર કરતી રહે છે. શનાયાએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેનો ખૂબ જ ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે. શનાયા કપૂર જ્યારે પણ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરે છે ત્યારે તે આગની જેમ વાયરલ થઈ જાય છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.