Western Times News

Gujarati News

નિક્કી તંબોલીએ હાઇ સ્લિટ ડ્રેસમાં ફ્લોન્ટ કર્યા ટોન્ડ લેગ્સ

મુંબઈ, બિગ બોસ ૧૪માં ધમાલ મચાવનાર નિક્કી તંબોલી પોતાનો સોશિયલ મિડીયા પોસ્ટને કારણે ચર્ચામાં બની રહે છે. નિક્કી તંબોલી પોતાના બોલ્ડ અંદાજ માટે ફેમસ છે. બોલ્ડનેસના મામલમાં નિક્કી તંબોલ અનેક એક્ટ્રેસને પાછી પાડે છે. નિક્કી તંબોલીની અનેક તસવીરો સોશિયલ મિડીયામાં વાયરલ થતી હોય છે.

જો કે હાલમાં નિક્કી તંબોલીની કેટલીક લેટેસ્ટ તસવીરો સામે આવી છે જેમાં તમે એનો હોટ લુક જોઇ શકો છો. નિક્કી તંબોલીની આ લેટેસ્ટ તસવીરો હાલમાં આગની જેમ વાયરલ થઇ રહી છે. સામે આવેલી આ તસવીરોમાં નિક્કી તંબોલી હાઇ સ્લિટ ડ્રેસમાં જોવા મળી રહી છે. નિક્કીનો આ અંદાજ એકદમ બોલ્ડ લાગી રહ્યો છે.

જો કે હાલમાં નિક્કી તંબોલીની આ તસવીરો જોઇને ફેન્સ ફિદા થઇ ગયા છે. લેટેસ્ટ તસવીરોમાં તમે જોઇ શકો છો કે નિક્કી તંબોલી હાઇ સ્લિટ ડ્રેસમાં પોતાના ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. નિક્કીની આ તસવીરો ફેન્સને ઘાયલ કરી દે એવી છે. નિક્કી આ ટાઇપ્સના કપડા પહેરીને કેમેરામેનની સામે એકથી એક ચઢીયાતા પોઝ આપી રહી છે. આમ વાત કરવામાં આવે તો બિગ બોસ ફેમ નિક્કી તંબોલીની દરેક અદાઓ પર ફેન્સ ફિદા થઇ જાય છે.

એક્ટ્રેસનો કોઇ પણ લુક ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની જાય છે. નિક્કી તંબોલી ફેન્સ માટે અવારનવાર તસવીરો શેર કરતી રહેતી હોય છે. નિક્કી તંબોલી અલગ-અલગ આઉટફિટ્‌સમાં ફેન્સ માટે તસવીરો શેર કરતી રહેતી હોય છે. જો કે નિક્કી તંબોલીની અનેક તસવીરો પર ફેન્સ મન ભરીને કોમેન્ટ્‌સ કરતા હોય છે.

ઘણી વાર પોતાની હોટ તસવીરોને લઇને ટ્રોલ પણ થતી હોય છે. નિક્કી તંબોલી પોતાની બોલ્ડનેસને કારણે જાણીતી છે. નિક્કીની આ તસવીર જોઇને તમને પણ એવું લાગશે કે જાણે ઉર્ફી જાવેદને પણ ટક્કર આપતી હોય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.