Western Times News

Gujarati News

ખાદ્ય મંત્રી રામવિલાસ પાસવાને પ્રદેશની જાહેર વિતરણ પ્રણાલી મુદ્દે કરી ધારદાર રજૂઆત

વલસાડ, દાદરા નગર હવેલીના સાંસદ શ્રી મોહન ડેલકરે કુફોણમુક્ત અભિયાના પોતાનુ પ્રથમ કદમ રાખી દિધુ છે આજે દિલ્હીમા ખાધ્ય અને ઉપભોક્ત મંત્રાલયમાં ખાદ્યમંત્રી રામવિલાસ પાસવાની રૂબરૂ મુલાકાત લઈલેખિત આવેદન દ્વારા પ્રદેશની જાહેર વિતરણ પ્રણાલી બાતે ધારદા રજુઆત કરી હતી અને પ્રદેશની તમમ સસ્તા અનાજની દુકાનોમા ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યના તર્જ પર ખાદ્ય સામગ્રીઓ ઉપલબબ્ધ કરાવવાની માગ કરી છે.

સાંસદ મોહન ડેલકરે સૌપ્રથમ મંત્રીનું ધ્યાન દોર્યુ હતુ કે પ્રદેશના ૬૦ ટકા જેટલી વસ્તી આદિવાસીઓ છે અને એમા ૮૦ ટકા જેટી સરકારી આકડા મુજબ કુપોષણની બિમારી જણાઈ આવી છે જે ખુબ જ ગંભીર અને ચિતા જનક છે આ સમસ્યાનુ સમાધાન લોકમા જરૂરી જાગરૂતતા લાવામ અને જાહેર વિતરણ પ્રણાલીમા નવેસરથી સુધારો લાવી ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ કરાવવાથી લાવી શકાય તેમ છે લોકોમા ખાન પાનની આદતોમાં જરૂરી સુધારો લાવામા અમારા તરફથી પૂરા પ્રયાસો છે.

સાસદે મંત્રી ખાસ બાબત પર ધ્યાન દોર્યુ છે જેમા દાદરા નગર હવેલી જાહેર વિતરણ વ્યવસ્થા દ્વારા ફક્ત ઘઉ અને ચોખાજ આપવામા આવે છે જે પણ જરૂરી ગુણવત્તાયુક્ત નથી જ્યારે પડોશી ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યમાં ગરીબ પરીવાર ઘઉ અને ચોખાની સાથે સાથે ખાંડ તેલ કેરોસીન મીઠુ જેવી ગુણવત્તાયુક્ત સામગ્રીઓ આપાવમા આવે છે આ તંજ પર દાનહમા પણઆ તમામ ખાધ્ય સામગ્રીઓ મળવી જાઈએ વધુમા પાડોશી રાજ્યમાં ૧ થી ૮ ધોરણની બાલકીઓ અકે સ્પેશીયલ કીટ દ્વારા ૧૦ કિલો ઘઉ ચોખા દાળ વગેરે સિઝનમાં આપવામા આવે છે આ પ્રમાણેની વ્યવસ્થા જા અમરા પ્રદેશમા કરી આપાવમા આવે તો કુપોષણમાં ભયજનક આકાડાઓ દર્શાવે છે તેમાથી ગરીબ આદિવવાસીઓ બહાર કાઢી બચાવી બહાર કાઢી શકાય તકેવી લાગણણી મહોન ડેલકરે વ્યક્ત કરી જ્યારે ગુણવત્તાયુક્ત ખાધ્ય સામગ્રીઓ ઉપલબબ્ધ કરાવવામાં મંત્રી રામલિસ પાસવાને સાંસદ મોહન ડેલકરને આશ્વાસન આપ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.