Western Times News

Gujarati News

આગરવા દૂધ મંડળી ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો

આણંદ, તા ૨૧મી જૂન ૨૦૧૯ના રોજ વિશ્વયોગ દિની ઉજળણી નિમિત્તે આગરાવ દૂધ મંડળી રેડક્રોસ સોસાયટીમાં આણંદ સહયોગથી એકદિવસ રક્તદાન શિબિરનુ આયોજન કરવામા આવ્યુ હતુ આ શિબિરને શોભામા અભિવૃદ્ધિ કરવા માટે અમૂલડેરી આણંદ ના ડી જી એમ એચ આર એમ જે કે જોષી સાહેબ ડો યોગેશ પટેલ, જલેસભાઈ પટેલ આગરા ગ્રામ પચાયતના સરપંચ રાજેષકુમરા પટેલ આગરા દૂધમંડળી ચેરમેન ભરતભાઈ રાઠોડ સેક્રેટરી સંજેય ભાઈ રાઠોડ તથા સભા સદો રેડક્રોસ સોસાયટી આણંદના ડો ઉમેશભાઈ શેલત ડો કિશોરભાઈ સોની નિરવભાઈ પટેલ સ્ટાફમિત્રો સહિત ઉપસ્થિત રહ્યા હતા. કુલ ૬૦ યુનિટ રક્ત એકત્ર કરવામા આવેલ છે આ શિબિર મા ગ્રામજનો દૂધ મેડળીના સભાસદો વગરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આપ્રસંગે હોસ્પિટલ આણંદ દ્વારા મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કર્યુ હતુ જેમાં ૮૮ દર્દીઓએ લાભ લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.