Western Times News

Gujarati News

અતુલમાં જિલ્લા કલેક્ટર સી આર ખરસાણની અધ્યક્ષતામાં પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ

વલસાડ, એલ એલ પીની અતુલ ખાતેના એમ સી એ પ્લાન્ટમા પ્રસ્થાવિત વસ્તરણના અનુસંધાનમા પર્યાવરણમાં લોક સુનાવણી અતુલ ગ્રામ પચાયત હોલમા કલેક્ટર શ્રી સી આર ખરસાણ અને જી પી સી બી પ્રાદેશિક અધિકારી શ્રી બી આર ગજ્જરના વળપણ હેઠલ શાતિ પૂર્ણ માહોલ વચ્ચે સંપન્ન થઈ હત.

આ પ્રસ્થાવિત પરિયોજના અતુલ લિમિટેડ અતુલ અને વિશ્વ વિખ્યાત એક્ઝોનોબેલનુ સંયુક્ત સાહસ છે આ પરિયોજના ભારત સરકારના મેક ઈન ઈન્ડિયા હેઠળ નોધાયેલ છે જે થકી વિદેશી હુંડીયામણની બચત થશે તદઉપરાંત વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૧૭મા પણ પણ નોધાયેલ છે આયોજન થકી વિદેશી હુડીયામણની આકમા વધારો થશે.

આ યોજનાઓ પ્રસ્થાવિત ખર્ચે અશરે રૂ ૧૮૭ કરોડ જેટલો રહેશે જેમા પર્યાવરણમાં સુરક્ષા માહે અશરે રૂ ૨૦ કરોડ આશરે ૧૦ ટકા ફાળવણી કરાવમા આવેલ છે એવીમાહિતી આપાવમા આવી છે આ પરિયોજના વિશ્વની અત્યાધુનિક ટેકનોલોજી ઉપયોગ કરવામા આવશે. આ સુનાવાણી આજુબાજુ ગામના સરપંચશ્રી ગ્રામપચાયતના સભ્ય આગેવાનો લોકસેવકો વિવિધ મંડળી પદાધિકારીઓ તેમજ સામાન્ય નાગરિકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત  રહ્યા હતા આ લોકો સુનાવણી દરમિયાન કંપનીના પદાધિકારીઓ પ્રસ્થાવિત વિસ્તરણ પરિયોજડનાની વિસ્તૃત માહિતી લોકોને આપી હતી જેમા પર્યાવરણમાં સુરક્ષાની તકેદારીના લેવાના પગલા વખતે જાણકારી આપી હતી જે બાબતોના લોકો પ્રશ્નોનુ નિરાકરણ પણ કરવામા આવ્યુ હતુ આ પરિયોજનાથી આમ જનતાને થનાર ફાયદાઓ જેવા કે રોજગાર પ્રત્યક્ષ પરોક્ષ તેમજ લોકહિતમાં કંપની દ્વારા પ્રસ્થાવિત કાર્યોની ચર્ચા કરવામાં આવી હતી.

અતુલ લિમિટેડ જે આ કંપનીમાં ભારતીય સહયોગ છે અને આ વિસ્તારમાં ૭૨ વર્ષથી સફળ કાર્યરત છે અતુલ લિમિટેડ આ વિસ્તારના લોકોના સામાજીક તથા આર્થિક સંપૂર્ણ વિકાસ માટે સતત પ્રયત્નશીલ છ જે થકી આ વિસ્તારમાં લોકોનજી જીવનધોરણ સુધારો થયેલ છે આ પ્રસ્થાપિત પરિયોજના આ દિશામા વધુ એક પગલુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.