Western Times News

Gujarati News

ઓખામાં ફસાયેલા દક્ષિણ ગુજરાતના 5000 સાગરખેડુઓ વતન પરત આવવાની રાહ જોઈને બેઠા છે 

ગણદેવી,  દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લાના ઉમરગામ વલસાડ કોસંબા મેજર પટ્ટી જલાલપોર મરોલી મેધર ભટ્ટ વગેરે વિસ્તારો ના સાડા ચારથી પાંચ હજાર જેટલા સાગરખેડુઓ કે જેઓ હાલમાં છેલ્લા દોઢેક મહિનાથી નથી ત્યાં ફિશિંગ કરીને માછલીઓ વિદેશમાં મોકલી શકતા કેમ નથી.

ત્યાં ફિશિંગ કરી ગુજરાન ચલાવી ન શકતા એવી  અસહ્ય પરિસ્થિતિમાં દિવસો વિતાવી રહ્યા હોવાનું એમના એસોસિએશનના હોદ્દેદારોએ જણાવ્યું છે અને અત્રે નવસારી વલસાડ જિલ્લામાં રહેતા એમના સેક્સ માતા બહેન ભાઈ પિતા પુત્ર વગેરે સગાવહાલાઓ એમને અત્યારે પરત આવવા માટે વિવશ કરી રહ્યા છે એવું પણ ત્યાં થી વતન આવવા ઝડપી રહ્યા છે તડપી રહ્યા છે આ સંજોગોમાં હવે કોઇપણ રીતે એવો વતન પરત આવવા તીવ્ર ઇચ્છા ધરાવે છે અને આ બાબતની જાણ તેમણે રાજ્ય પ્રશાસક મુખ્યમંત્રી સંસદ તેમજ મંત્રી અને અન્ય સત્તાધીશોને વિનંતી કરતા પત્રો લખ્યા છે.

નવસારી જલાલપોર ગણપતિ મૂર્તિ અને ઓખામંડળ ફિશિંગ એસોસિયેશનના પ્રમુખ શૈલેષભાઈ ગીત 3d ટંડેલ તેમજ ઉપપ્રમુખ ઓજલ માછીવાડ ના રહીશ એવા ધર્મેશભાઈ ખાવા ભાઈ ટંડન અને અર્જુનભાઈ નરસીભાઇ ટંડેલ તેમજ તેમના અન્ય આગેવાનોએ ઓખા થી આજરોજ આ પ્રતિનિધિ સાથે ટેલિફોનિક વાતચીત કરી ઉપરોક્ત તસવીરો મોકલી એમની પરિસ્થિતિનું બયાન કરતાં જણાવ્યું હતું કે તેઓ ૪૦ વર્ષોથી પરંપરાગત રીતે ફિશિંગ કરવા માટે આ સાગરમાં આવતા રહ્યા છે

હાલની પરિસ્થિતિમાં દોઢ મહિનો પહેલું વહેલું ફિશિંગ બંધ થઈ જતા અને ઓખા થી ફિશિંગ કરેલી વિદેશી હુંડીયામણ કમાવી આપનારી માછલીઓનું વિદેશી નિકાસ ચીનમાં વિશેષ થતી હતી તે બંધ થઈ જતા તેમની આવક પર મોટો કા પડ્યો છે તો બીજી તરફ અત્રે રહી ઓખામાં રહી હવે આ સાડા ચારથી પાંચ હજાર સાગરખેડૂ ઓ ને ગુજરાન ચલાવવાની સહ પરિસ્થિતિમાં રહેવાની ફરજ પડી રહી છે એ પણ હવે ગળા સુધી આવી ગઈ છે અને વતન આવવા માટે આ સહુ ખૂબ જ આતુર બની ગયા છે

લગભગ ૮૦૦ થી પણ વધારે બોટ દક્ષિણ ગુજરાતની આ ઓખા મંડળમાં લાંગરી દેવામાં આવી છે 170 170થી પણ વધારે બોટો ઉમરગામની છે ઉપરાંત નવસારી અને વલસાડ જિલ્લાના દરિયાઈ કાંઠા વિસ્તારના આ સાગરખેડૂ છે અને એઓ દેવભૂમિ દ્વારકા ને એમનું ભગવાનનું મંદિર મને જ ચૈત્ર સુદ એકાદશી ની ધજા દ્વારકા દ્વારકાધીશ પર ચઢાવવા આવેલ વલસાડ નવસારીના કેટલાક પરિવારો પણ હાલના સંજોગોના શિકાર બને છે ફસાઈ ગયા છે તો બીજી તરફ બીપી પિક્ચર તેઓની માનસિક સ્થિતિ પણ પડવા માંડી છે

ડિપ્રેશન જેવા રોગોનો પણ તેઓ શિકાર બની રહ્યા હોવ અને હોમ સિકનેસ પણ એમને હવે હવે સતાવી રહી છે ત્યાં ટપુ કામકાજ વગર મુશ્કેલ બની ગયું છે સરકાર lockdown ઉઠ્યા બાદ એમને એમના ખર્ચે વતન પરત આવવા માટે માત્ર ૨૦ કલાકની પરમીશન આપે એવી એમને વિનંતી કરી છે જેથી તેઓ તેમના વતનમાં આવી શકે તેઓ કોઈપણ રોગ ગ્રસ્ત હોવાનું જણાવે છે જેથી અત્રે રોગ ફેલાવવાની કોઈ પણ શક્યતા ન હોવાનું પણ તેઓ જણાવી રહ્યા છે

માનનીય મુખ્યમંત્રીશ્રી ઉમરગામના ધારાસભ્ય અને ગુજરાત સરકારના રાજ્ય મંત્રી તેમજ સાંસદ વલસાડ અને નવસારી ના સાંસદો ધારાસભ્યશ્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ આ નીતિ વિશે મામલાઓમાં વિચાર કરી યોગ્ય તે સહકાર આપે એવી એવી વિનંતી કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.