Western Times News

Gujarati News

મહિલા ક્રાઇમ બ્રાન્ચના એસીપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

અમદાવાદ,અ અમદાવાદમહિલા પોલીસ સ્ટેશનના એસીપી મીની જોસેફનો  કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા મહિલા એસીપીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને એસવીપી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે  પોલીસ કર્મચારીઓને ફરજ દરમ્યાન કોરોનાનો ભોગ બની ચૂક્યા છે. પરંતુ અધિકારીને કોરોનાનો ચેપ લાગ્યો હોય તેવું અમદાવાદમાં પ્રથમવાર બન્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.